wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

MATHS ( ONLINE TEST ROUND - 2)

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

દ્વિ ચલ સુરેખ સમીકરણ 4x + 2y = 20 અને 3x + 2y = 17 માં x = ........

a)

3

b)

-3

c)

4

d)

-4

2.

જો y = mx + 3 ની રેખા બિંદુ (2, 11) માથી પસાર થતી હોય,તો m = ..........

a)

4

b)

-4

c)

14\frac{1}{4}

d)

14-\frac{1}{4}

3.

"3x + 2y = 12 અને x - 3y = 6 સુરેખ સમીકરણયુગ્મ સુસંગત છે "

a)

આપેલ વિધાન સાચું છે .

b)

આપેલ વિધાન ખોટું છે.

4.

જો સમીકરણયુગ્મ 3x + 2ky = 2 અને 2x + 5y +1 = 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય,તો k = ............

a)

54-\frac{5}{4}

b)

25\frac{2}{5}

c)

154\frac{15}{4}

d)

32\frac{3}{2}

5.

જો (a , 7) એ સમીકરણ 3x + 2y = 41 નો એક ઉકેલ હોય,તો a = 9 થાય 

a)

આપેલ વિધાન ખોટું છે . 

b)

આપેલ વિધાન સાચું છે . 

6.

બે સંખ્યાઓનો સરવાળો 42 અને તફાવત 24 છે . તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા ............ છે.

a)

33

b)

8

c)

10

d)

9

7.

જો કોઈ આવૃત્તિ - વિતરણ માટે M = 15 અને

 x=18\overline{x}=18 હોય ,તો Z શોઘો ? 

a)

9

b)

18

c)

15

d)

3

8.

બહુલકના સૂત્ર

 Z = l +(f1f22f1f0f2 )×hZ\ =\ l\ +\left(\frac{f_1-f_2}{2f_1-f_0-f_2}\ \right)\times h  માં  f1=........f_1=........  

a)

બહુલક વર્ગની આવૃત્તિ  

b)

બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 

c)

બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ 

d)

વર્ગલંબાઈ 

9.

 x=a + ΣfiuiΣfi×h\overline{x}=a\ +\ \frac{\Sigma f_iu_i}{\Sigma f_i}\times h  

માં  ui= ..........u_i=\ ..........  

a)

 xiah\frac{x_i-a}{h}  

b)

 dih\frac{d_i}{h}  

c)

 a + xih\frac{-a\ +\ x_i}{h}  

d)

આપેલ તમામ 

10.

 i=150xix=.............\sum_{i=1}^{50}x_i-\overline{x}=.............  

a)

0

b)

 50x50\overline{x}  

c)

 99x99\overline{x}  

d)

 49x49\overline{x}  

11.

આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ ........ છે .

a)

10 - 15

b)

25 - 30

c)

15 - 20

d)

20 - 25

12.

આપેલી માહિતીમાં 40 - 50 ની સંચયી આવૃત્તિ ........ છે .

a)

15

b)

25

c)

40

d)

70

13.

એક વર્ગીકૃત માહિતી માટે  l=239.5, n=50, cf=13, f=12l=239.5,\ n=50,\ cf=13,\ f=12 ,h=20 હોય,તો મધ્યસ્થ શોઘો. 

a)

239.5

b)

240

c)

259.5

d)

260

14.

ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 26, x +2, x +3, 30, 31 અને 34 નો મધ્યસ્થ 27.5 હોય,તો x = ..............

a)

50

b)

25

c)

26

d)

24

15.

નીચેનામાથી દ્વિચલ સમીકરણ 2x + 3y = 7 નો એક ઉકેલ જણાવો .

a)

(1, 2)

b)

(2, 1)

c)

(-1, -2)

d)

(-2, -1)

16.

જો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય ,તો x + y = .......

a)

120

b)

40

c)

3

d)

80

17.

બે અંકોની એક સંખ્યાના એકમનો અંક (a - 1) અને દશકનો અંક (a + 1) છે તો તે સંખ્યા ......... છે .

a)

9a + 11

b)

9a - 11

c)

11a + 9

d)

11a - 9

18.

 x = 3y4+215x\ =\ \frac{3y}{4}+\frac{21}{5}  ને પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવો . 

a)

 20x+15y+84=020x+15y+84=0  

b)

 20x+15y84=020x+15y-84=0  

c)

 20x15y=8420x-15y=84  

d)

 20x15y84=020x-15y-84=0  

19.

પાંચ વર્ષ પહેલા રામ અને શ્યામની ઉંમરનો સરવાળો 15 વર્ષ હતો.પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ હશે ?

a)

15

b)

25

c)

35

d)

45

20.

 p(x)=x210x+16p\left(x\right)=x^2-10x+16  ના શુન્યોની સંખ્યા ત્રણ મળે ? 

a)

આપેલ વિધાન સાચું  છે . 

b)

આપેલ વિધાન ખોટું છે . 

21.

બિનલિપ વર્ષમાં 53 વખત ગુરુવાર આવે તેની સંભાવના શું થાય ?

a)

17\frac{1}{7}

b)

0

c)

27\frac{2}{7}

d)

37\frac{3}{7}

22.

મધ્યસ્થના સૂત્ર   M = l+(n2cff)×hM\ =\ l+\left(\frac{\frac{n}{2}-cf}{f}\right)\times h  માં  cfcf  શું 


દર્શાવે. 

a)

સંચયી આવૃત્તિ 

b)

મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ 

c)

મધ્યસ્થ વર્ગના પાછળના વર્ગની સંચયી આવૃત્તિ

d)

આવૃત્તિ

23.

જો a = 35,  Σfi=50, Σfidi=40a\ =\ 35,\ \ \Sigma f_i=50,\ \Sigma f_id_i=40 હોય , તો  x= ........... \overline{x}=\ ...........\   

a)

35.8

b)

35

c)

36.8

d)

35.5

24.

દ્વિઘાત બહુપદી

 p(x)=x2+5x+4p\left(x\right)=x^2+5x+4 નાં શુન્યોનો સરવાળો તેનાં શુન્યોનો ગુણાકારથી અધિક છે. 

a)

આપેલ વિધાન સાચું છે. 

b)

આપેલ વિધાન ખોટુ  છે. 

25.

જો

 a1x+b1y+c1=0 a_1x+b_1y+c_1=0\  અને a2x+b2y+c2=0a_2x+b_2y+c_2=0 દ્વિચલ સુરેખ  સમીકરણયુગ્મને અનંત ઉકેલ મળે તે માટે ની નીચેના માથી કઈ શરત છે ? 

a)

 a1a2=b1b2=c1c2\frac{a_1}{a_2}=\frac{b_1}{b_2}=\frac{c_1}{c_2}  

b)

 a1a2b1b2c1c2\frac{a_1}{a_2}\ne\frac{b_1}{b_2}\ne\frac{c_1}{c_2}   

c)

 a1a2=b1b2c1c2\frac{a_1}{a_2}=\frac{b_1}{b_2}\ne\frac{c_1}{c_2}  

d)

 a1a2b1b2=c1c2\frac{a_1}{a_2}\ne\frac{b_1}{b_2}=\frac{c_1}{c_2}  

26.

દ્વિચલ સુરેખ સમીકરણ 3x5y=4..........(1)3x-5y=4..........\left(1\right) અને  9x2y=7 ..........(2)9x-2y=7\ ..........\left(2\right)  માં ચલ x નો લોપ કરવા માટે સમીકરણ (1)ને કેટલા વડે ગુણવા પડે ? 

a)

9

b)

-9

c)

3

d)

-3

27.

દ્વિચલ સુરેખ સમીકરણ xy3=3x-\frac{y}{3}=3  માં y = .............

a)

 x9x-9  

b)

 x3x-3  

c)

 3x93x-9  

d)

 3x33x-3  

28.

x=2, y=3 એ સમીકરણ ............ નો એક ઉકેલ છે.

a)

2x + 3y 13 = 02x\ +\ 3y\ -13\ =\ 0

b)

3x + 2y 13 = 03x\ +\ 2y\ -\ 13\ =\ 0

c)

2x 3y +13=02x\ -\ 3y\ +13=0

d)

2x + 3y +13 = 02x\ +\ 3y\ +13\ =\ 0

29.

સામાન્ય રીતે , કોઈ આવૃત્તિ - વિતરણના મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ નીચેના માથી ક્યો છે ?

a)

Z = 3M 2xZ\ =\ 3M\ -\ 2\overline{x}

b)

M=Z+2x3M=\frac{Z+2\overline{x}}{3}

c)

x=3MZ2\overline{x}=\frac{3M-Z}{2}

d)

આપેલ તમામ

30.

જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14નો બહુલક 15 હોય,તો x શોઘો .

a)

19

b)

15

c)

16

d)

17

31.

આપેલ આલેખ y = p(x) માટે શુન્યોની સંખ્યા .......... છે.

a)

0

b)

1

c)

4

d)

5

32.

જો સમીકરણો a - b = 2 અને a + b = 4 નો ઉકેલ a = x , b = y હોય તો x અને y ની કિંમત શી હોય ?

a)

x = 3, y = 1

b)

x = 1, y = 3

c)

x = -3, y = 1

d)

x = 3, y = -1

33.

મુકેશ એક લોટરીનું પ્રથમ ઈનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ....... ટિકિટ ખરીદી હશે ?

a)

6000

b)

600

c)

4200

d)

420

34.

આકૃતિમાં ABCD લંબચોરસ છે. તો x અને y શોઘો .

a)

x = -22 , y = 8

b)

x = 22 , y = -8

c)

x = 22 , y = 8

d)

x = -22 , y = -8

35.

સામાન્ય રીતે કોઈ આવૃત્તિ વિતરણ માટે

 Z  M = ......... ×(M  x)Z\ -\ M\ =\ .........\ \times\left(M\ -\ \overline{x}\right)  

a)

1

b)

2

c)

3

d)

4

36.

અવલોકનો x , x + 3 , x + 6 , x + 9 અને x + 12 નો મધ્યક 10 હોય,તો x = ............

a)

1

b)

2

c)

3

d)

4

37.

જો x+M= 55\overline{x}+M=\ 55 અને  x  M = 5\overline{x}\ -\ M\ =\ 5 હોય તો M = ...........

a)

25

b)

15

c)

30

d)

35

38.

જો  P(A):P(A)=4:1P\left(A\right):P\left(\overline{A}\right)=4:1 હોય તો  P(A)=.........P\left(\overline{A}\right)=.........  

a)

 12\frac{1}{2}  

b)

 15\frac{1}{5}  

c)

 14\frac{1}{4}  

d)

 13\frac{1}{3}  

39.

પેપરમાં સાચા જવાબ હોવાની સંભાવના x12\frac{x}{12} અને ખોટાં જવાબની સંભાવના  23\frac{2}{3} છે , તો x = ........... 

a)

0

b)

1

c)

3

d)

4

40.

જો દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 13 અને 5x - 4y = -2 હોય,તો a1b2a2b1= .............a_1b_2-a_2b_1=\ .............  

a)

23

b)

-23

c)

26

d)

-26

41.

સુરેખ સમીકરણ 5x - 3y + 9 = 0 અને 10x - 6y + 18 = 0 નો આલેખ .......... રેખાઓ દર્શાવે .

a)

સમાંતર

b)

પરસ્પર લંબ

c)

સંપાતી

d)

છેદતી

42.

1 - 10, 11 - 20, 21 - 30 ,...... વગેરે વર્ગો માટે h = .........

a)

10

b)

9

c)

11

d)

12

43.

જો બહુલક = 256.25 હોય , તો બહુલકીય વર્ગ નીચેના માથી ક્યો હશે ?

a)

0 - 100

b)

100 - 200

c)

200 - 300

d)

આપેલી માહિતી અધૂરી છે.

44.

20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાંઆવે, તો માહિતીનો નવો મધ્યક 15 થાય .

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

45.

કોઈ માહિતી માટે બહુલક = 15.2 અને મધ્યક = 15.2 હોય, તો મધ્યસ્થ ......... થાય.

a)

15

b)

30

c)

15.2

d)

45

46.

....... એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી .

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

માહિતીનો વિસ્તાર

47.

બરાબર ચિપેલા 52 પત્તાના ઢગ માથી કોઈ એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું કાળા રંગનો એક્કો હોય તેની સંભાવના શું થાય .

a)

126\frac{1}{26}

b)

113\frac{1}{13}

c)

312\frac{3}{12}

d)

12\frac{1}{2}

48.

બહુપદી  p(x) = 3x2  10x +7 p\left(x\right)\ =\ 3x^2\ -\ 10x\ +7\   નાં શુન્યો  α, β\alpha,\ \beta  હોય, તો   2+β2=..................\propto^2+\beta^2=..................  

a)

 958\frac{9}{58}  

b)

 958-\frac{9}{58}  

c)

 589\frac{58}{9}  

d)

 589-\frac{58}{9}  

49.

એક દ્વિઘાત બહુપદીના શુન્યો 5-\sqrt{5}  અને  5\sqrt{5}  હોય તો p(x) = ...................

a)

 x2+5x^2+5  

b)

 x25x^2-5  

c)

 x2+5-x^2+5  

d)

 x25-x^2-5  

50.

10, 7, 13, 20 અને 15 નો મધ્યક ........ છે.

a)

31

b)

13

c)

65

d)

05