wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

COMPUTER MOCK TEST - 2

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?

a)

બિલ ગેઈટ્સ

b)

બિલ લિન્ટન

c)

અબ્દુલ કલામ

d)

સ્વામીનાથન

2.

કમ્પ્યૂટરોમાં અશુદ્ધિને શું કહેવાય છે ?

a)

બીટ

b)

બાઈટ

c)

પ્રોમ

d)

બગ

3.

કમ્પ્યૂટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?

a)

સીપીયુ

b)

મોનિટર

c)

કી-બોર્ડ

d)

પ્રિન્ટર

4.

કમ્પ્યૂટરમાં CPU નો અર્થ શું થાય ?

a)

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

b)

સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ

c)

કમ્પ્યૂટર પ્રિન્ટિંગ યુનિટ

d)

આમાનું કંઈ જ નહીં

5.

કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી છે ?

a)

ક્રોમિયમ

b)

મેગ્નેશિયમ

c)

સિલિકોન

d)

જિપ્સમ

6.

TCP એટલે શું ?

a)

ટ્રાન્સમિશન સાયબર પ્રોટોકલ

b)

ટ્રાન્સફર કન્ટ્રોલ પેટ્રોલ

c)

ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ

d)

ટ્રાન્સલેટ કંટ્રોલ પેસ્ટ

7.

GSWAN વેબસાઈટનું Address શું છે ?

a)

www.gujarat.gswan.in

b)

www.gswan.in.net

c)

www.gswan.gov.in

d)

www.gujarat-statewan.in

8.

તમારા મહત્વના બધા ડેટા કયાં સ્ટોર થાય છે ?

a)

Eram

b)

Ram

c)

Monitor

d)

Hard Disk

9.

હાયપર ટેકસ્ટ માર્ક-અપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે ?

a)

http

b)

hmtl

c)

htm

d)

html

10.

નીચેનામાંથી કયું કમ્પ્યૂટરના મગજ જેવું છે ?

a)

મેમરી

b)

CPU

c)

ચિપ

d)

XP

11.

નીચેનામાંથી કયું ઉપકરણ અંકોને સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલથી કમ્પ્યૂટરથી ટર્મિનલને ટેલિફોન લાઈન દ્વારા મોકલે છે ?

a)

મેગ્નેટિક ડિસ્ક

b)

માઈક્રો કમ્પ્યૂટર

c)

સી.ડી.રોમ

d)

મોડેમ

12.

કમ્પ્યૂટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે ?

a)

સોફટવેર

b)

હાર્ડવેર

c)

ફર્મવેર

d)

હયુમેન વેર

13.

કમ્પ્યૂટર લેંગ્વેજ JAVA ની શોધ કોની છે ?

a)

IBM

b)

માઈક્રોસોફટ

c)

સનમાઈક્રોસિસ્ટમ્સ

d)

ઈન્ફાસિસ

14.

Computer Literacy Day કયારે ઉજવવામાં આવે છે ?

a)

1 ડિસેમ્બર

b)

2 ડિસેમ્બર

c)

19 ડિસેમ્બર

d)

22 ડિસેમ્બર

15.

ભારતમાં બનેલ સર્વપ્રથમ કમ્પ્યૂટર.......

a)

સિદ્ધાર્થ

b)

પરમ

c)

મેઘા

d)

સાઈબર

16.

જુદા જુદા પર્સનલ કમ્પ્યૂટર્સનું જોડાણ કરીને શું રચી શકાય ?

a)

સર્વર

b)

નેટવર્ક

c)

સુપર કમ્પ્યૂટર

d)

એન્ટરપ્રાઈઝ

17.

આમાંથી કયું કમ્પ્યૂટર નથી ?

a)

APTIVA

b)

MACINTOSH

c)

ACORN

d)

PASEO

18.

કમ્પ્યૂટરનો નાનો એકમ એટલે.........

a)

KB

b)

MB

c)

Bit

d)

Kbps

19.

મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?

a)

Kb

b)

Mb

c)

Hz

d)

DPI

20.

કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું ?

a)

Word Perfect

b)

Lotus Notes

c)

Word Star

d)

MS Word

21.

નીચે પૈકી કઈ ક્રિયા માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત રહેતી નથી ?

a)

ફેસબુક

b)

E-mail

c)

SMS

d)

ગુગલ

22.

એકસેલ ફાઈલમાં આપેલ પાંચ કોલમ પાંચ હારના કોઠાના કોઈ એક કોલમનો સરવાળો કરવા માટે કઈ ફોર્મ્યુલા સાચી છે ?

a)

=Sum(C1:C5)

b)

=Sum(A5:D5)

c)

=Sum(A1:D1)

d)

=Sum(A1:D5)

23.

માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાંના લખાણની કોઈ એક લાઈનને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય ?

a)

CTRL+B, CTRL+U

b)

CTRL+B, CTRL+L

c)

CTRL+B, CTRL+B

d)

SHIFT+B, CTRL+U

24.

કમ્પ્યૂટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે ?

a)

64

b)

16

c)

32

d)

8

25.

MS Office 2007 મુજબ કમ્પ્યૂટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા Excel Sheet માં કેટલી ઊભી હરોળ હોય છે ?

a)

16384

b)

2512

c)

3256

d)

72

26.

કમ્પ્યૂટરમાં વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. www શું ?

a)

world windows web

b)

world wide web

c)

world within web

d)

world with web

27.

HTML નું પૂરું નામ શું છે ?

a)

હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ

b)

હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ

c)

હાયર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ

d)

હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ

28.

આપેલમાંથી કઈ કમ્પ્યૂટર લેંગ્વેજ નથી.

a)

Cobol

b)

Lisp

c)

Perl

d)

MAC

29.

નીચે આપેલા માંથી કયું Data Base Software છે ?

a)

Opera

b)

Excel

c)

Ms Office

d)

SQL Server

30.

Mother Board નું બીજું નામ શું છે ?

a)

Central Board

b)

System Device

c)

Computer Board

d)

System Board

31.

MS Word ડોક્યુમેન્ટમાં બાય ડીફોલ્ટ બોટમ માર્જીન કેટલા ઈંચ હોય છે ?

a)

1.5

b)

1

c)

2.5

d)

2

32.

Window Explorer એ શું છે ?

a)

Web Browser

b)

Drive

c)

File Manager

d)

Network

33.

DOS માં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી ?

a)

SUM

b)

Cd

c)

CLS

d)

Dir

34.

નીચે આપેલામાંથી કયુંં O.S. ઓપરેટીંગ સીસ્ટમ નથી.

a)

DOS

b)

C+

c)

Unix

d)

Mac

35.

નીચે આપેલામાંથી કયું વર્ડ પ્રોસેસિંગ સોફટવેર નથી.

a)

Notepad

b)

Wordpad

c)

Ms Excel

d)

Ms Word

36.

Linux કયા પ્રકારનું સોફટવેર છે ?

a)

Commercial

b)

Shareware

c)

Open Source

d)

Propritary

37.

નીચે આપેલામાંથી કયું સોફટવેર નથી પરંતુ હાર્ડવેર છે ?

a)

Excel

b)

Power Point

c)

CPU

d)

Printer Driver

38.

HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?

a)

ગણતરી માટે

b)

ગ્રાફ બનાવવા માટે

c)

વેબપેજ બનાવવા

d)

એકેય નહીં

39.

વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની કલીક બદલી શકાય છે ?

a)

સ્ટેટસ બાર

b)

કંટ્રોલ પેનલ

c)

પ્રોગ્રામ

d)

એરેથમેટિક એન્ડ લોજિક

40.

HTML માંં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ?

a)

FONT

b)

FORM

c)

HREF

d)

એકેય નહીં

41.

કમ્પ્યૂટરમાં કોઈ પણ ફાઈલને Delete કી ની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?

a)

કંટ્રોલ વ્યૂ

b)

રિસાઈકલ બિન

c)

ડોક્યુમેન્ટસ

d)

સ્ટેટસ બાર

42.

કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

a)

ક્લિક

b)

ડબલ ક્લિક

c)

પોઈન્ટિંગ

d)

ડ્રેગિંગ

43.

MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?

a)

ટાઈટલ બાર

b)

મેનૂબાર

c)

ટાસ્કબાર

d)

સ્ટેટસબાર

44.

કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

a)

ક્લિક

b)

ડબલ ક્લિક

c)

પોઈન્ટિંગ

d)

ડ્રેગિંગ

45.

MS Word કયા પેકેજનો એક ભાગ છે ?

a)

MS Windows

b)

MS Office

c)

MS OpenOffice

d)

MS Application

46.

હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે ?

a)

પ્રોગ્રામ

b)

ફ્લોચાર્ટ

c)

અલ્ગોરિધમ

d)

ઓપરેટિંગ સિસ્ટમ

47.

MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

SQR ()

b)

SQRT ()

c)

MOD ()

d)

MODE ()

48.

કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે ?

a)

BIT

b)

BYTE

c)

KB

d)

MB

49.

MS Excel મા કુલ કેટલી હરોળ (ROW) હોય છે ?

a)

64

b)

256

c)

65526

d)

65536

50.

ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

સ્કેનર

b)

વેબકેમેરા

c)

મોનીટર

d)

પ્રિન્ટર