Font size
WorksheetsS.S9(Ch3,4)
Total questions: 30
Worksheet time: 30mins
ઈટાલીમા ફાશિ શ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
હિટલરે.
બિસ્માકે
મુસોલિની એ.
મુસોલિની નો મુદ્રાલેખ શો હતો?
એક પક્ષ એક નેતા.
બે પક્ષ અને બે નેતા.
અનેક પક્ષ અને નેતા
જર્મનીમાં નાઝીવાદ સ્થાપક કોણ હતો?
હિટલર
મુસોલીની
લેનિન.
નાઝી પક્ષના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા?
ભૂરા
લાલ
કાળા
જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
મસીહા.
ફ્યુહરર
ફેક્ટો ટ મ
નીચેનામાંથી સાચું વિધાન શોધો.
જર્મનીમાં ફાંસીવાદ નો ઉદય થયો હતો.
મુસોલિની એ ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.
મુસોલિની જર્મનીનો લીડર હતો.
જાપાનના હિરોશીમા અને નાગા સાકી શહેરો પર ક્યાં દેશે અણુ બોમ્બ ફેંક્યા?
ફ્રાન્સે
જર્મનીએ
અમેરિકાએ.
સંયુક્ત રાષ્ટ્રો નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?
જીનિવામાં.
વિએના માં
ન્યૂયોર્ક.
વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસ ને "યું.એન."તરીકે ઉજવવામાં આવે છે ?
15 જાન્યુઆરી
20 ડિસેમ્બર.
24 ઓકટોબર.
વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણા નું કાર્ય કોણ કરે છે?
WHO
IMF
FAO
નાઝી પક્ષના સૈનિક ખભા પર લાલ રંગનું ચિહ્નો ધારણ કરતો?
સ્વસ્તિકનું
સૂર્યનું
ખોપરીનું
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ નીચેનામાંથી કયા દેશ સાથે કરારો કર્યા ન હતા?
ઈરાન
ઈરાક.
તુર્કી.
સંયુક્ત રાષ્ટ્ર નું સૌથી મોટું અંગ કયું છે?
સલામતી સમિતિ.
સામાન્ય સભા
સચિવાલય.
વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે?
FAO
ILO
IML
વિશ્વના મજુરોના હકો અને ન્યાય અંગેનુ કાર્ય કોણ કરે છે?
FAO
ILO
IML
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની અને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?
એડોલ્ફ હિટલર.
વુ ડ્રો વિલ સંન
બિસ્માર્ક
વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવાપૌષ્ટિક આહાર, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કઈ સંસ્થા કરે છે?
સલામતી સમિતિ.
હું.(WHO)
યુનિસેફ
બંગાળ ના ભાગલા ના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?
રાષ્ટ્રીય શોક દિન
બંગભંગ દિન.
સ્વાતંત્ર્ય દિન.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી હતી?
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે.
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
લોકમાન્ય તિલક
લાલા લજપતરાય.
ગોપાલ કૃષ્ણ ગોખલે.
ક્યા એક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?
ધારા ૧૪૪થી
રોલેટ એક્ટ થી.
ચાર્ટર એક્ટ થી.
સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં કયા પક્ષે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો?
સ્વરાજ્ય પક્ષ.
જહાલ પક્ષે
મવાળ પક્ષે.
જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
અમૃતસર
શ્રીનગર.
દિલ્હી.
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
શ્રીમદ રાજચંદ્ર
શ્રી અરવિંદ ઘોષ.
લાલા લજપતરાય.
બ્રિટિશ શાસન સમયે (a) સૌથી મોટો પ્રાંત હતો.
(a) આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત (a) એ કરી.
જલિયાવાલા બાગ (a) શહેરમાં આવેલો છે.
ગાંધીજીએ (a) ને'કાળો કાયદો'કહ્યો હતો.
જલીયાવાલા બાગનો હત્યાકાંડ કરનાર (a) હતો.
