wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7MATHS R2(26/09)

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઈ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી?

a)

5

b)

2

c)

0

d)

-1

2.

શુધ્ધ અપૂર્ણાંકમાં અંશ છેદ કરતાં _________ હોય છે?

a)

નાનો

b)

મોટો

c)

સરખો

d)

એકપણ નહિ

3.

 157\frac{15}{7}  ને મિશ્રસંખ્યામાં ફેરવો.

a)

 2 172\ \frac{1}{7}  

b)

 3 173\ \frac{1}{7}  

c)

 1 171\ \frac{1}{7}  

d)

 1 271\ \frac{2}{7}  

4.

 2 352\ \frac{3}{5}  ને અપૂર્ણાંકમાં ફેરવો.

a)

 35\frac{3}{5}  

b)

 305\frac{30}{5}  

c)

 135\frac{13}{5}  

d)

 105\frac{10}{5}  

5.

 157\frac{15}{7}  ______ 207\frac{20}{7}  

a)

>

b)

<

c)

=

d)

એકપણ નહિ

6.

આપેલ ચિત્રમાં છાયાકિંત ભાગને  અપૂર્ણાંકમાં દર્શાવો.

a)

 3× 233\times\ \frac{2}{3}  

b)

 2 × 132\ \times\ \frac{1}{3}  

c)

 3× 123\times\ \frac{1}{2}  

d)

 2 × 232\ \times\ \frac{2}{3}  

7.

લંબચોરસની પરિમિતિ = ______________

a)

2 + ( લંબાઈ ×\times પહોળાઈ )

b)

2 + લંબાઈ + પહોળાઈ

c)

2\ \times ( લંબાઈ \times પહોળાઈ )

d)

2\ \times ( લંબાઈ + પહોળાઈ )

8.

ગુણાકાર કરો:
 7 × 35 =7\ \times\ \frac{3}{5}\ =  _________

a)

 215\frac{21}{5}  

b)

 205\frac{20}{5}  

c)

 105\frac{10}{5}  

d)

 385\frac{38}{5}  

9.

18 ના 23\frac{2}{3}  = ______


a)

12

b)

20

c)

15

d)

10

10.

 23× = 1030\frac{2}{3}\times\ldots\ldots\ldots\ =\ \frac{10}{30}  

a)

 510\frac{5}{10}  

b)

 827\frac{8}{27}  

c)

 410\frac{4}{10}  

d)

 610\frac{6}{10}  

11.

 12 ÷ 3412\ \div\ \frac{3}{4}  = _______

a)

16

b)

15

c)

9

d)

10

12.

 97\frac{9}{7}  નો વ્યસ્ત = _________

a)

 79\frac{7}{9}  

b)

 197\frac{19}{7}  

c)

 179\frac{17}{9}  

d)

એકપણ નહિ

13.

17 પૈસા = ________ રૂપિયા

a)

0.17

b)

1.7

c)

170

d)

0.017

14.

530.289 માં 2 ની સ્થાનકિંમત _____ છે?

a)

210\frac{2}{10}

b)

2100\frac{2}{100}

c)

21000\frac{2}{1000}

d)

2

15.

 4.8 ÷104.8\ \div10  = _______

a)

0.48

b)

4.8

c)

0.048

d)

0.0048