wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths'test October

Total questions: 30

Worksheet time: 40mins

Name
Class
Date
1.

નીચેનામાંથી સમાંતર શ્રેણી નું પ્રથમ પદ દર્શાવવા માટે નો સંકેત કયો છે?

a)

a

b)

b

c)

c

d)

d

2.

નીચેનામાંથી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત દર્શાવવા માટે નો સંકેત ક્યો છે?

a)

a

b)

b

c)

c

d)

d

3.

-2,-5,-8,... સમાંતર શ્રેણી નું પ્રથમ પદ કયું છે?

a)

-3

b)

3

c)

-2

d)

2

4.

-2,-5,-8,... સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત કેટલો છે?

a)

-3

b)

-7

c)

-2

d)

5

5.

-5,1,7,... સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત કેટલો થાય?

a)

-6

b)

6

c)

-4

d)

4

6.

1,1,1,2,2,2,3,3,3,... આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

7.

1,-1,-3,... પદોની ગોઠવણીની આ જ ભાત જળવાઈ રહે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

8.

5,5,5,... પદોની ગોઠવણીની આ જ ભાત જળવાઈ રહે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

9.

-8,1,8,... આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

10.

-2,2,-2,2,-2,2,... આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

11.

પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી માટે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે

a)

n(n+1)/2

b)

n નો વર્ગ

c)

n(n+1)

d)

ઉપર પૈકી એક પણ નહીં

12.

અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી માટે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે?

a)

n(n+1)/2

b)

n નો વર્ગ

c)

n(n+1)

d)

ઉપર પૈકી એક પણ નહીં

13.

યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી માટે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે?

a)

n(n+1)/2

b)

n નો વર્ગ

c)

n(n+1)

d)

ઉપર પૈકી એક પણ નહીં

14.

100 પદોની સાન્ત સમાંતર શ્રેણીમાં છેલ્લે થી 11 મુ પદ એ શરૂઆતથી કેટલામું પદ હોય?

a)

89

b)

90

c)

91

d)

ઉપર પૈકી એક પણ નહીં

15.

200 પદો ની સાન્ત સમાંતર શ્રેણીમાં છેલ્લે થી 50 મુ પદ એ શરૂઆતથી કેટલામું પદ હોય?

a)

150

b)

151

c)

149

d)

ઉપર પૈકી એક પણ નહીં

16.

2,4,8,16,... પદોની ગોઠવણી ની આ જ ભાત જળવાઈ રહે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં?

a)

હા

b)

ના

c)

કહી ન શકાય

17.

a=5, d=7, હોય તો તે શ્રેણીનું સાતમું પદ કેટલું હોય?

a)

44

b)

47

c)

54

d)

ઉપર પૈકી એક પણ નહીં

18.

a=5, d=-7, હોય તો તે શ્રેણી નું આઠમું પદ કેટલું હોય?

a)

-51

b)

-54

c)

-44

d)

ઉપર પૈકી એક પણ નહીં

19.

a=-5, d=7 હોય તો તે શ્રેણીનું નવમું પદ કેટલું હોય?

a)

51

b)

58

c)

-58

d)

ઉપર પૈકી એક પણ નહીં

20.

a=-5, d=-7, હોય તો તે સમાંતર શ્રેણીનું દસમું પદ કેટલું હોય?

a)

-75

b)

-61

c)

-68

d)

ઉપર પૈકી એક પણ નહીં

21.

એક સમાંતર શ્રેણી નું 10 મુ પદ 0 છે તથા સામાન્ય તફાવત 2 છે તો તે શ્રેણી નું પ્રથમ પદ કેટલુ થાય

a)

-18

b)

18

c)

-20

d)

20

22.

એક સમાંતર શ્રેણી નું 18 મુ પદ -5 છે તથા પ્રથમ પદ 46 છે તો તે સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત કેટલો થાય?

a)

-2

b)

2

c)

-3

d)

3

23.

પ્રથમ 500 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

a)

250500

b)

125250

c)

250000

d)

ઉપર પૈકી એક પણ નહીં

24.

પ્રથમ 500 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

a)

250000

b)

250500

c)

125250

d)

ઉપર પૈકી એક પણ નહીં

25.

પ્રથમ 500 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

a)

125250

b)

250500

c)

250000

d)

ઉપર પૈકી એક પણ નહીં

26.

-5,-8,-11,... નો કેટલામું પદ -230 હોય?

a)

75

b)

76

c)

77

d)

ઉપર પૈકી એક પણ નહીં

27.

-7,-9,-11,... ના પ્રથમ 21 પદોનો સરવાળો કેટલો થાય?

a)

-765

b)

-675

c)

-567

d)

ઉપર પૈકી એક પણ નહીં

28.

એક સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો -497 છે અને સામાન્ય તફાવત -5 છે તો તે શ્રેણીનું પ્રથમ પદ કેટલું હોય?

a)

-2

b)

-3

c)

-4

d)

ઉપર પૈકી એક પણ નહીં

29.

એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો -429 છે, છેલ્લું પદ -63 છે. પ્રથમ પદ -3 છે તો તે શ્રેણીના પદોની સંખ્યા (n) કેટલી હોય?

a)

12

b)

13

c)

14

d)

ઉપર પૈકી એક પણ નહીં

30.

એક સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો -609 છે, પ્રથમ પદ 2 છે તો તે શ્રેણી નો સામાન્ય તફાવત કેટલો હોય?

a)

-5

b)

-6

c)

-7

d)

ઉપર પૈકી એક પણ નહીં