WorksheetsSyd 4 lessons 3,4
Total questions: 30
Worksheet time: 30mins
શેખ અબ્દુલ્લા નો પરિવાર ક્યાં રહેતો હતો ?
મક્કામાં
બગદાદમાં
મદીનામાં
હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું ?
શેખ અબ્દુલ્લાને
ફરિશ્તા ને
અલી હુસેન ને
શેખ અબ્દુલ્લા દમાસ્કસ માં કોને મળવા ગયા ?
ફરિશ્તા ને
અલી હુસેનને
બાદશાહ ને
લાખા એ શેઠને ત્યાં શાનમાં શું મૂક્યું ?
ડાઘિયો
ઘોડો
દીકરો
લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી ?
એક વર્ષ માટે
એક મહિના માટે
છ મહિના માટે
ડાઘિયો કેવી રીતે મરી ગયો ?
તળાવમાં ડૂબી ને
ખાવાનું બંધ કરીને
પથરા પર માથું પછાડી પછાડીને
અલી હુસેન (a) માં રહેતો હતો .
ખુદાને (a) પ્યારી છે
લાખો (a) હતો .
લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ (a) છે.
ડાઘાસર સરોવર ઉત્તર ગુજરાત માં (a) પાસે આવેલું છે .
ડાઘિયા ને જોતા જ લાખાની (a) ફરી ગઈ ્
એક રાતે શેઠને ત્યાં (a) પડ્યું .
આ કૂતરાએ મારી (a) ઉપર પાણી ફેરવ્યું
પરિવાર એટલે શું ?
કુટુંબ
સંયુક્ત
રાષ્ટ્ર
અલી હુસેન મોચી ક્યાં રહેતા હતા ?
દમાસ્કસ મા
બગદાદમાં
મદીનામાં
ઈશારો એટલે શું ?
સંકેત
અમૂલ્ય
ભાવ
લાખો શેઠને શું પાછું આપવા ગયો ?
અનાજ
શાકભાજી
શેઠ પાસેથી લીધેલા પૈસા
ડાઘિયો શેઠને ક્યાં લઈ ગયો ?
ખેતર પાસે
એકવાડ પાસે
કુવા પાસે
આંખ નો સમાનાર્થી શબ્દ
નયન
કીકી
જોવું
અલી હુસેન એ હજ માટે ભેગા કરેલા પૈસા કોને આપી દીધા ?
મિત્રોને
સગા સંબંધીઓને
પાડોશીના દુઃખી બાળકોને
તો પછી કોની હજ સ્વીકારી છે ? આ વાક્ય કોણ બોલે છે ?
પહેલો ફરિશ્તો
બીજો ફરિશ્તો
અલી હુસેન મોચી
એ હા જીઓ માંથી કોઈની પણ હજ સ્વીકારી નથી . આ વાક્ય કોણ બોલે છે ?
પહેલો ફરિશ્તો
બીજો ફરિશ્તો
અલી હુસેન મોચી
ભાઈ હું એક ગરીબ માણસ છું ? આ વાક્ય કોણ બોલે છે ?
પહેલો ફરિશ્તો
અલી હુસેન મોચી
શેખ અબ્દુલ્લા
ખુદાને ખુદાઈ પ્યારી છે . આ વાક્ય કોણ બોલે છે ?
બીજો ફરિશ્તો
અલી હુસેન મોચી
શેખ અબ્દુલ્લા
ડાઘિયા એ શેઠનું શું પાછું અપાવ્યું ?
ખેતર
ખોવાયેલું ધન
ધોતિયું
ડાઘિયો માથું પછાડી પછાડીને શા માટે મરી ગયો ?
કારણ કે તે બહુ દુઃખી થઈ ગયો હતો
કારણ કે તે બહુ ખુશ થઈ ગયો હતો
કારણ કે શેઠે તેને તરછોડ્યો હતો
લાખાએ ડાઘિયા ની યાદ માં શું બંધાવ્યું ?
ચબુતરો
સરોવર
સમાધિ
લાખો વણજારો પાઠ ના લેખક કોણ છે ?
ઉમાશંકર જોશી
કૃષ્ણ દવે
ઝવેરચંદ મેઘાણી
રાત્રે બે ફરિશ્તા ની વાત કોણે સાંભળી હતી ?
શેખ અબ્દુલ્લા એ
અલી હુસેન મોચી યે
યમરાજે
