WorksheetsKalshor M.C.Q Exam
Total questions: 15
Worksheet time: 11mins
દ્વિજે ઈયળનું નામ શું પાડયું હતું?
પતંગિયું
પિલ્લુ
કોશેટો
કોશેટો તૂટતાં તેમાંથી શું બહાર આવ્યું?
પતંગિયું
ઈયળ
ઈંડું
મોટી પીળી પાંખ વાળુ પતંગિયું કોને ખૂબ ગમી ગયું?
ઈયળ
દ્વિજ
ઈવા
પાદડા પર પીળાં નાના ટપકાં જેવું શું હતું?
ઈંડા
ધૂળ
જીવડાં
કોશેટો કેવો હતો?
નરમ
પોચો
કઠણ
મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું ?
દ્વિજ
ઈવા
ઉપર આપેલ બંને
લીમડાના પાનનો સ્વાદ કેવો હતો ?
મીઠો
કડવો
તૂરો
જંગલમાં શિકાર કરવા કોણ ગયું હતું?
સસલું
હંટ્રીક શિકારી
ડોગી
હંટ્રીક શિકારી બપોરે આરામ કરવા કયાં બેઠો?
ઝાડ નીચે
બાકડા ઉપર
ઝાડ ઉપર
ફાસ્ટુ સસલાને જોઈને હંટ્રીક શિકારીના મોંમાં પાણી આવ્યું . આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
ખરું
ખોટું
એક પણ નહિ
ફાસ્ટુ સસલું શા માટે દોડતું હતું?
જીવ બચાવવા
મારવા માટે
શિકાર કરવા
હંટ્રીક શિકારી કયાં શિકાર કરવા ગયો?
જંગલમાં
ખેતરમાં
ઝાડીમાં
એકસપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડતો હતો. આપેલ વિધાન ખરું છે કે ખોટું
ખરું
ખોટું
એક પણ નહિ
સાચો શબ્દ શોધો.
શિકારી
શીકારી
સિકારી
સાચો શબ્દ શોધો.
માણશ
માણસ
માણહ
