wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gandhiji

Total questions: 52

Worksheet time: 26mins

Name
Class
Date
1.

Mohandas Karamchand Gandhi was born on _________.

a)

October 5, 1896

b)

October 3, 1840

c)

October 2, 1869

d)

October 10, 1880

2.

At which place was

Gandhiji born?

a)

Porbandar

b)

Rajkot

c)

Ahmedabad

d)

Delhi

3.

At which place was Gandhiji arrested for the first time by the British Government for sedition?

a)

Bombay

b)

Pune

c)

Ahmedabad

d)

calcutta

4.

What did Gandhiji mean by 'Swaraj' ?

a)

Freedom for the country

b)

Freedom for the meanest of the countrymen

c)

Self-Government

d)

Complete independence

5.

ગાંધીજીનો જન્મ કયાઁ થયો હતો ?

a)

રાજકોટ

b)

પોરબંદર

c)

અમદાવાદ

d)

સુરત

6.

ગાંધીજીના માતાજીનું નામ શું હતું ?

a)

પૂતળીબાઈ

b)

લક્ષ્મીબાઈ

c)

રાધામા

d)

કસ્તુરબા

7.

ગાંધીજીનું મૂળ નામ શું હતું ?

a)

મનહરદાસ

b)

વલ્લભભાઇ

c)

હરિદાસ

d)

મોહનદાસ

8.

ગાંધીજીને આફ્રિકામાં ક્યાં સ્ટેશન પર ટ્રેનમાથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા ?

a)

પ્રિટોરિયા

b)

પીટરબર્ગ

c)

પીટરમેરિટ્જબર્ગ

d)

ડરબન

9.

દાંડીકૂચ ક્યારે થઈ હતી ?

a)

1915

b)

1930

c)

1941

d)

1942

10.

"ભારત છોડો" ચળવળ ક્યારે થઈ હતી ?

a)

1942

b)

1941

c)

1930

d)

1947

11.

ગાંધીજીની હત્યા કોને કરી હતી ?

a)

લોર્ડ ઇરવિન

b)

અંગ્રેજોએ

c)

મહમદ અલી જીન્હા

d)

નથુરામ ગોડસે

12.

What is the full name of Mahatma Gandhi?

a)

Mohan Karamchand Gandhi

b)

Mohandas Karamchand Gandhi

c)

Mohandas Kayamchand Gandhi

d)

Mohan Kayamchand Gandhi

13.

Three wise monkeys of Gandhiji depict:

a)

Speak no evil

b)

Hear no evil

c)

See no evil

d)

All of the above

14.

Father Of Nation________

a)

Jawaharlal Nehru

b)

Mahatma Gandhi

c)

Vallabhbhai Patel

d)

None of the above

15.

Who called Gandhiji as "Mahatma"?

a)

Ravindra Nath Tagore

b)

Gopal Krishna Gokhale

c)

Dayanand Saraswati

d)

None of the above

16.

Who led the "salt satyagraha movement" with Gandhiji ?

a)

Bal Gangadhar Tilak

b)

Motilal Nehru

c)

Sarojini Naidu

d)

Muthu Lakshmi

17.

Where is Sabarmati Ashram ?

a)

Kolkata

b)

Ahmedabad

c)

Chennai

d)

Lucknow

18.

By which name is Gandhiji lovingly called by Countrymen ?

a)

Bapu

b)

Baba

c)

Mahatma

d)

Gandhiji

19.

Name the freedom fighter who coined the slogan "DO OR DIE".

a)

Jawahar Lal Nehru

b)

Mahatma Gandhi

c)

Bal GangaDhar Tilak

d)

Bhagat Singh

20.

What is Mahatama Ganthi called in other names

a)

Bapu

b)

Gandhi ji

c)

all of these above

21.

He was a ___________.

a)

doctor

b)

lawyer

c)

scientist

d)

engineer

22.

When was Gandhi born?

a)

2nd October, 1926

b)

2nd October, 1869

c)

2nd October, 1946

23.

ભારત માં ગાંધીજી એ પહેલાં સત્યાગ્રહ નો પ્રયોગ કયા કર્યો હતો?

a)

ચંપારણ

b)

દાંડી

c)

બારડોલી

d)

ખેડા

24.

ગાંધીજી ને મહાત્મા પ્રથમ વાર કોને કહ્ય હતું?

a)

સુભાચન્દ્ર બોઝ

b)

વલ્લભભાઈ પટેલ

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

લાલા લચપત રાઈ

25.

ગાંધીજી દક્ષિણ આફ્રિકા માં કેટલા વર્ષ રહ્યા હતા?

a)

૧૫

b)

૧૬

c)

૨૧

d)

૨૬

26.

મહાત્મા ગાંધી ને પહેલી વાર રાષ્ટ્ર પિતા કોણે કહ્યું?

a)

વલ્લભભાઈ પટેલ

b)

જવાહરલાલ નહેરુ

c)

શુભાસ ચંદ્ર બોઝ

d)

કૃષ્ણકુમાર ગોખલે

27.

ફિલ્મ ગાંધી માં મહાત્મા ગાંધી નો રોલ્લ કોને નિભાવ્યો હતો?

a)

બેન કિંગસલી

b)

રિચાર્ડ એટાંબરી

c)

કેદિંગ બેજન

d)

મતિં સિંહ

28.

ગાંધીજીની આત્મકથાનું નામ શું છે ?

a)

સત્યનાં પ્રયોગો

b)

અઝદીની લડાઈ

c)

ગાંધી કથા

d)

નવરંગ

29.

ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે ?

a)

રાજઘાટ

b)

અભયઘાટ

c)

નર્મદાઘાટ

d)

ગાંધીઘટ

30.

ગાંધીજી ની માતા નું નામ શું હતું ?

a)

કસતુરબા

b)

લાડબાઇ

c)

પુતળીબાઇ

d)

રમાબાઇ

31.

ગાંધીજીને કયુ ભજન ખૂબ જ પ્રિય હતું ?

a)

વૈષ્ણવજન

b)

તાળી પાડોતો

c)

સત્યમ શિવમ

d)

મારા ઘટ્માં વસતા

32.

ગાંધીજીએ કયા સામાજિક દુષણો સામે કામ કર્યું હતું ?

a)

દહેજ

b)

અસ્પ્રૂશ્યતા

c)

ગંદકી

d)

તમામ

33.

ગાંધીજી એ લોકોને શું સંદેશ આપ્યો ?

a)

મારું જીવન એજ મારો સંદેશ

b)

રોજ ભગવાન ભજવો

c)

સારું ખાઓ સારું જીવો

d)

ખુબ વાંચો

34.

ગાંધીજીનું શસ્ત્ર ક્યું હતુ ?

a)

તલવાર

b)

ભાલો

c)

લાકડી

d)

અહિંસા

35.

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

જુગતરામ દવે

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

ગોપાલકૃષ્ણ ગોખલે

36.

સત્ય અને અહિંસા થી લડવાની પદ્ધતિ ને ગાંધીજીએ શું નામ આપ્યું?

a)

ક્રાંતિ

b)

સત્યાગ્રહ

c)

આંદોલન

d)

લડત

37.

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

મોહનલાલ પંડ્યા

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

લાલા લજપતરાય

38.
કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો ?
a)
અસહકારની ચળવળમાં
b)
ખિલાફ્તની ચળવળમાં
c)
ચંપારણ ચળવળમાં
d)
સવિનય કાનૂનભંગની ચળવળમાં
39.
દાંડીકૂચ ક્યારે આરંભાઈ ?
a)
12 માર્ચ,1932ના રોજ
b)
12 માર્ચ,1930ના રોજ
c)
6 એપ્રિલ, 1930ના રોજ
d)
6 એપ્રિલ,1942ના રોજ
40.
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?
a)
વિનોબા ભાવેની
b)
મૌલાના આઝાદની
c)
સરદાર પટેલની
d)
પંડિત જવાહરલાલ નેહરુની
41.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?
a)
પહેલી
b)
ચોથી
c)
બીજી
d)
ત્રીજી
42.
.'કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
a)
અસહકાર
b)
દાંડીકૂચ
c)
ચંપારણ
d)
હિંદ છોડો
43.
ક્યા મુસ્લીમ નેતા હિંદને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા ?
a)
મોહમ્મદ અલી ઝીણા
b)
એકેય નહીં
c)
શરીઅતુલ્લાખાં
d)
સૈયદ અહમદ
44.

મહાત્મા ગાંધીને " રાષ્ટ્રપિતા "તરીકે સૌ પ્રથમ કોને સંબોધ્યા ?

a)

દયાનંદ સરસ્વતી

b)

વિનોબા ભાવે

c)

સુભાષચંદ્ર બોઝ

d)

સરદાર પટેલ

45.

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

a)

જવાહરલાલ નહેરુ

b)

સરદાર વલ્લભભાઈ

c)

મહાદેવભાઈ દેસાઈ

d)

ભગતસિંહ

46.

મહાત્મા ગાંધી બાપુ ના જન્મ સ્થળનું નામ સુ છે.

a)

ભારત મંદિર

b)

તારા મંદિર

c)

કીર્તિમંદિર

d)

અન્ય

47.

2જી ઓક્ટોબર ને કયા દિવસ તારીખે ઓળખવામાં આવે છે

a)

વિશ્વ અહિંસા દિવસ

b)

શહીદ દિવસ

c)

પ્રવાસ દિવસ

d)

તમામ

48.

સ્વચ્છ ભારત મિશનનો લોગો શું છે?

a)
b)
c)
d)
49.

સ્વચ્છ ભારત મિશન પાછળ પ્રેરણા કયા મહાનુભાવ પરથી મળી છે?

a)

મહાત્મા ગાંધી

b)

જવાહરલાલ નેહરુ

c)

સરદાર પટેલ

d)

મોરારજી દેસાઈ

50.

સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીની કઈ જન્મ જયંતિના પ્રસંગે શરૂ કરવામાં આવ્યું હતું?

a)

125 મી

b)

100 મી

c)

145 મી

d)

1000 મી

51.

'સ્વચ્છ ભારત અભિયાન' ની ટેગ લાઇન સૂત્ર શું છે?

a)

સબકા કદમ સ્વચ્છતા ની ઓર

b)

એક કડવા સ્વછતા કી ઓર

c)

એક કદમ સ્વચ્છતા કી ઓર

d)

સ્વછતા કી ઓર એક કદમ

52.

'સ્વચ્છ ભારત અભિયાન' લોગો કયા ભારતીય રાષ્ટ્રીય નેતાના ચશ્માને ચિત્રિત કરે છે?

a)

સુભાષ ચંદ્ર બોઝ

b)

બી.આર. આંબેડકર

c)

સરદાર પટેલ

d)

મહાત્મા ગાંધી