wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 SA-1 REVI CH 7.8 OCTO 2

Total questions: 1

Worksheet time: 45secs

Name
Class
Date
1.

નીચેના પ્રશ્નોનાં જવાબો લખીને CW/HW ની ગૂગલ ફોર્મની લિંકમાં મોકલો. (મોકલેલ દરેક જવાબની સામે ટીક કરો)

a)

હૈદરાબાદનું જોડાણ કેવી રીતે થયું ?

b)

હરિયાળી ક્રાંતિ એટ્લે શું ? સમજાવો.

c)

'ઓપરેશન વિજય' વિષે ટૂંકી નોંધ લખો.

d)

આમુખનું મહત્વ સમજાવો.

e)

સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય ?