wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

EDU WITH VJK MEGA QUIZ

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

( 1 ) બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ " કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નિર્દેશન " કરી શકે ?

a)

અનુચ્છેદ 203

b)

અનુચ્છેદ 51

c)

અનુચ્છેદ 256

d)

અનુચ્છેદ 11

2.

( 2 ) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં એમ કહેવામાં આવ્યું છે કે " ભારત એટ્લે ભારતના રાજ્યોનો એક સંઘ " ?

a)

અનુચ્છેદ 17

b)

અનુચ્છેદ 19

c)

અનુચ્છેદ 8

d)

અનુચ્છેદ 1

3.

( 3 ) ભારતીય સંવિધાનના ક્યાં અનુચ્છેદ મુજબ " રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી શકે ?

a)

અનુચ્છેદ 123

b)

અનુચ્છેદ 85

c)

અનુચ્છેદ 299

d)

અનુચ્છેદ 343

4.

( 4 ) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં " પ્રેસની સ્વતંત્રતા "ની વીશે કહેલું છે ?

a)

અનુચ્છેદ 19 ( ક )

b)

અનુચ્છેદ 11

c)

અનુચ્છેદ 13

d)

અનુચ્છેદ 24

5.

( 5 ) રાજ્યની વિધાનસભાઓમાં એંગલો ઇંડિયન સમુદાય માટે પ્રાવાધન " બંધારણના ક્યાં અનુચ્છેદમાં છે ?

a)

અનુચ્છેદ 333

b)

અનુચ્છેદ 243

c)

અનુચ્છેદ 360

d)

અનુચ્છેદ 51

6.

( 6 ) સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં " નવી અખિલ ભારતીય સેવા " ની સ્થાપના નું પ્રાવધાન છે ?

a)

અનુચ્છેદ 18

b)

અનુચ્છેદ 355

c)

અનુચ્છેદ 312

d)

અનુચ્છેદ 44

7.

( 7 ) સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં " નાણાં વિધેયકની પરિભાષા " આપેલી છે ?

a)

અનુચ્છેદ 343

b)

અનુચ્છેદ 360

c)

અનુચ્છેદ 119

d)

અનુચ્છેદ 110

8.

( 8 ) સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં " ઉપરાષ્ટ્રપતિ પદની " વિશે જોગવાઈ છે ?

a)

અનુચ્છેદ 7

b)

અનુચ્છેદ 315

c)

અનુચ્છેદ 88

d)

અનુચ્છેદ 63

9.

( 9 ) ભારતીય સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં " રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના અને સમાપ્તિ " વિશે જોગવાઈ છે ?

a)

અનુચ્છેદ 169

b)

અનુચ્છેદ 176

c)

અનુચ્છેદ 19

d)

અનુચ્છેદ 2

10.

( 10 ) ભારતીય સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં " અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના માટે આરક્ષણ " ની જોગવાઈ છે ?

a)

અનુચ્છેદ 128

b)

અનુચ્છેદ 335

c)

અનુચ્છેદ 308

d)

અનુચ્છેદ 194

11.

(11) તાજેતરમાં ચંદ્રશેખરન શિવશંકરનનું નિધન થયું તે કોણ હતા ?

a)

લેખક

b)

પત્રકાર

c)

ભારતીય કલાકાર

d)

સંગીતકાર

12.

( 12 ) તાજેતરમાં ISRO એ ક્યાં વર્ષમાં " વીનસ મિશન " શરૂ કરવાની ઘોષણા કરી છે ?

a)

2023

b)

2025

c)

2021

d)

2022

13.

( 13 ) તાજેતરમાં કઈ રાજયસરકારે " આત્મનિર્ભર ભારત સ્વયંભૂ " કાર્યક્રમની ઘોષણા કરી છે ?

a)

કર્ણાટક

b)

આસામ

c)

આંધ્રપ્રદેશ

d)

હરિયાણા

14.

( 14 ) તાજેતરમાં એક કરોડથી વધુ કોરોના પરીક્ષણ કરનાર પહેલું રાજ્ય ક્યું બન્યું ?

a)

મહારાષ્ટ્ર

b)

ઉત્તરપ્રદેશ

c)

રાજસ્થાન

d)

મધ્યપ્રદેશ

15.

( 15 ) તાજેતરમાં " રેડિયો પ્રિઝન " નો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો ?

a)

મુંબઈ

b)

બેંગલુરુ

c)

અમદાવાદ

d)

કોલકાતા

16.

( 16 ) તાજેતરમાં નવા " શ્રમ સચિવ " કોને નિયુક્ત કરવામાં આવ્યા ?

a)

અક્ષય ભારદ્વાજ

b)

મોહિત કપૂર

c)

અપૂર્વા ચંદ્રા

d)

સંતોષ ગંગવાર

17.

( 17 ) તાજેતરમાં કઈ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મએ આમિર ખાનને બ્રાન્ડ એમ્બેસેંડર બનાવ્યા છે ?

a)

BYJU'S

b)

Vedantu

c)

Unacademy

d)

Goprep

18.

( 18 ) તાજેતરમાં " શૌર્ય મિસાઇલ " નું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ?

a)

રાજસ્થાન

b)

આંધ્રપ્રદેશ

c)

તામિલનાડું

d)

ઓડિશા

19.

( 19 ) તાજેતરમાં કઈ એપે પોતાની "MINI APP " લોન્ચ કરી છે ?

a)

Amazon

b)

Flipkart

c)

Paytm

d)

Myntra

20.

( 20 ) તાજેતરમાં કઈ IIT એ ટેલિમેડિસિન સૉફ્ટવેર લોન્ચ કર્યું છે ?

a)

IIT ખડગપુર

b)

IIT મદ્રાસ

c)

IIT દિલ્લી

d)

IIT કાનપુર

21.

( 21 ) બાયોટિન એ ક્યાં વિટામિનનું રસાયણિક નામ છે ?

a)

વિટામિન D

b)

વિટામિન A

c)

વિટામિન B

d)

વિટામિન H

22.

( 22 ) પરમાણુ બોમ્બનો આવિષ્કાર ક્યાં વૈજ્ઞાનિકે કર્યો હતો ?

a)

રોંટજન

b)

ન્યુટન

c)

આટો હાન

d)

મેક્સવેલ

23.

( 23 ) પૃથ્વી પર શરીરનું વજન ન્યૂનતમ ક્યાં હશે ?

a)

ઉતરી ધ્રુવ

b)

કર્ક વૃત

c)

મકર વૃત

d)

વિષુવ વૃત

24.

( 24 ) નીચેનામાંથી વજન (W) નું સૂત્ર ક્યું છે ?

a)

W=mv

b)

W=mg

c)

W=ma

d)

W=mv

25.

( 25 ) ચશ્મા બનવવામાં ક્યાં કાચનો ઉપયોગ થાય છે ?

a)

ક્રૂક્સ કાચ

b)

પોટાશ કાચ

c)

જેના કાચ

d)

ઉપરના પૈકી એક પણ નહીં.

26.

( 26 ) વાઘમાં કેટલા " રંગસૂત્ર " આવેલા હોય છે ?

a)

46

b)

38

c)

45

d)

23

27.

( 27 ) કોલેસ્ટ્રોલ એક પ્રકારનું શું છે ?

a)

વિટામિન

b)

સ્ટેરોયડ

c)

હોર્મોન

d)

ઈંજાઇમ

28.

( 28 ) હર્ટઝ ( Hertz ) શું માપવા માટે વપરાય છે ?

a)

તરંગોની આવૃતિ

b)

તરંગોની ગતિ

c)

તરંગોની દિશા]

d)

તરંગોની ઊંચાઈ

29.

( 29 ) પાવો ક્રિસ્ટેટ્સ એ ક્યાં પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે ?

a)

દેડકો

b)

ચિત્તો

c)

વાઘ

d)

મોર

30.

( 30 ) કેવા પ્રકારના છોડને સૂર્યપ્રેમી કહેવાય છે ?

a)

જેરોફાઈટ

b)

સેપ્રોફાઈટ

c)

હેલોફાઈટ

d)

A અને C બંને

31.

( 31 ) વિશ્વમાં લિગ્નાઈટ કોયલાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?

a)

ભારત

b)

જર્મની

c)

ચીન

d)

ફ્રાંસ

32.

( 32 ) વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?

a)

એસ . ભણડારનાયકે ( શ્રીલંકા )

b)

ઇન્દિરા ગાંધી ( ભારત )

c)

બેંજીર ભુટ્ટો ( પાકિસ્તાન )

d)

ગોલ્ડા મિર ( ઈઝરાયેલ )

33.

( 33 ) કિલીમંજરો પર્વત ક્યાં દેશમાં આવેલો છે ?

a)

કેન્યા

b)

ઘાના

c)

નામીબિયા

d)

તંજાનીયા

34.

( 34 ) વિશ્વનો પ્રથમ કાગળ ઉપર ચલણ અમલી બનાવનાર દેશ ક્યો ?

a)

અમેરિકા

b)

ચીન

c)

જાપાન

d)

જર્મની

35.

( 35 ) વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ જે હાલ અસ્તિત્વમાં છે તે ધર્મ ક્યો ?

a)

સનાતન ધર્મ

b)

બૌદ્ધ ધર્મ

c)

પારસી ધર્મ

d)

યહૂદી ધર્મ

36.

( 36 ) વિશ્વમાં સૌથી મોટું રેલ્વે પ્લેટફોર્મ ક્યું છે ?

a)

ખડગપુર

b)

શોલાપુર

c)

ગોરખપુર

d)

જોધપુર

37.

( 37 ) " વર્લ્ડ રેડક્રોસ ડે " દરવર્ષે ક્યાં દિવસે મનાવવામાં આવે છે ?

a)

16 મે

b)

8 મે

c)

11 મે

d)

5 મે

38.

( 38 ) વાયુયાનમા ઉડાન ભરવાવાળો વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ હતો ?

a)

રાઈટ બંધુ

b)

રાકેશ શર્મા

c)

કલ્પના ચાવલા

d)

નીલ આર્મસ્ટૉંઞ

39.

( 39 ) વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલય કઈ છે ?

a)

પેરિસ વિશ્વવિદ્યાલય

b)

અલહાબાદ વિશ્વવિદ્યાલય

c)

અસમ વિશ્વવિદ્યાલય

d)

તક્ષશિલા વિશ્વવિદ્યાલય

40.

( 40 ) અંતરિક્ષમાં કૃત્રિમ ઉપગ્રહ છોડનાર વિશ્વનો પ્રથમ દેશ ક્યો ?

a)

અમેરિકા

b)

રશિયા

c)

જર્મની

d)

ચીન

41.

ઉપર આપેલ ચિત્ર ક્યાં વ્યક્તિનું છે ?

a)

અરુણા અસફ અલી

b)

લક્ષ્મી સહેગલ

c)

માતંગિની હઝરા

d)

કમલાદેવી ચટ્ટોપાધ્યાય

42.

( 42 ) ઉપર આપેલ લોગો એ કઈ સંસ્થાનો છે ?

a)

SEBI

b)

CPCB

c)

CBFC

d)

MCI

43.

( 43 ) ઉપર આપેલ ચિત્ર ક્યાં ભારતીય અભિનેતાનું છે ?

a)

જોની વોલ્કર

b)

સાકિબ સલિમ

44.

( 44 ) ઉપર આપેલ ચિત્ર કઈ સંસ્થાનું છે ?

a)

NATO

b)

CENTO

c)

SEATO

d)

EU

45.

( 45 ) ઉપર આપેલ ચિત્ર ગુજરાતનાં ક્યાં સાહિત્યકારનું છે ?

a)

જયંત પાઠક

b)

વિનોદ ભટ્ટ

c)

ગુણવંત શાહ

d)

તારક મહેતા

46.

( 46 ) ઉપર આપેલ ચિત્ર માં ક્યાં દેશનો જંડો આપેલ છે ?

a)

અંગોલા

b)

ઓસ્ટ્રીયા

c)

અફઘાનિસ્તાન

d)

ઈસ્ટોનોઈયા

47.

( 47 ) ઉપર આપેલ ચિત્ર ક્યાં ભારતીય સંગીતકારનું છે ?

a)

અલી અકબર ખાન

b)

ઝાકિર હુસૈન

c)

અલાઉદીન ખાન

d)

જગજીત સિંહ

48.

( 48 ) ઉપર આપેલ ચિત્ર ક્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું છે ?

a)

ડેવિડ કોલ્લી

b)

જસ્ટિન લેંગર

c)

માઈકલ નેસર

d)

માઈકલ બેવન

49.

( 49 ) ઉપર આપેલ ચિત્ર એ કઈ App નું છે ?

a)

PINTEREST

b)

PICSART

c)

PDF READER

d)

PHOTO LAB

50.

( 50 ) ઉપર આપેલ ચિત્ર ભારતના ક્યાં કરોડપતિનું છે ?

a)

લક્ષ્મી મિત્તલ

b)

શિવ નાડર

c)

અઝિમ પ્રેમજી

d)

ઉપર પૈકી એક પણ નહીં .