NEW
Font size
Worksheets10th science wot 3
Total questions: 30
Worksheet time: 15mins
વનસ્પતિમાં .............. ઋણ પ્રકાશાનુંવર્તન દર્શાવે છે અને ધન ભૂ આવર્તન દર્શાવે છે.
પ્રકાંડ
મૂળ
પરાગનલિકા
આપેલ પૈકી એક પણ નહી
મનુષ્યના મગજના ક્યા ભાગમાં ભૂખ અને તરસના અલગથી નિયામકી કેન્દ્રો આવેલ હોય છે?
પશ્વ મગજ
મધ્ય મગજ
અગ્ર મગજ
વનસ્પતિમાં આપેલ પૈકી ક્યો અંત : સ્ત્રાવ વૃધ્ધિ અવરોધક છે?
એસ્બિસિક એસિડ
સાયટોકાઈનીન
જીબરેલીન
ઓક્ઝિન
આપેલ પ્રતિચાર પૈકી ક્યો પ્રતિચાર વનસ્પતિની વૃધ્ધિ દર્શાવાતો નથી?
થિગ્મોટ્રોપિઝમ
હાઈડ્રોટ્રોપિઝમ
કિમોટ્રોપિઝમ
થિગ્મોનેસ્ટી
મનુષ્યના મગજને રક્ષણ આપતી રચના.........
મસ્તક પેટી
મસ્તિષ્કાવરણ
આપેલ બન્ને
આપેલ પૈકી એક પણ નહી
માનવ આંખ પોતાના ભાગ.................પર પ્રતિબંબ રચે છે.
પારદર્શક પટલ
કનીનિકા
કીકી
નેત્રપટલ
આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર............. કરે છે.
કિકી
નેત્રપટલ
સિલિયરી સ્નાયુ
આઇરિસ
પ્રિઝમ વડે થતાં શ્વેત પ્રકાશના વિભાજનમાં ક્યા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે?
જાંબલી
વાદળી
લીલો
લાલ
આંખની ક્યા પ્રકારની ખામીમાં વ્યક્તિની દૂર નું સ્પષ્ટ નથી દેખાતું અને નજીકનું સ્પષ્ટ દેખાય છે ?
લઘુદ્રષ્ટિ
ગુરુદ્રષ્ટિ
પ્રેશબાયોપીઆ
આપેલ પૈકી કોઈ નહી
વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે?
4 મી
4 સે
2 મી
2 સે
સામાન્ય આંખ માટે દૂરબિંદુ.......... અંતરે હોય છે?
25 મી
25 સેમિ
1 મી
અનંત
મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે?
વક્રીભવન
વિભાજન
આંતરિક પરાવર્તન
આપેલ તમામ
પ્રેશબાયોપીઆની ખામી ક્યા પ્રકારના લેન્સ વડે નિવારણ કરી શકાય?
અંતરગોળ
બાહીર્ગોળ
બાઈફોકલ
આપેલા તમામ
તારાઓનું ટમટમતું દેખાવાં માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
આંતરીક પરાવર્તન
પૂર્ણ આંતરીક પરાવર્તન
વાતાવરણ વક્રીભવન
વક્રીભવન
ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે ?
3
4
5
6
બે ચેતાકોષો ની વચ્ચે આવેલ ખાલી ભાગ ને શું કહે છે ?
શિખા તંતુ
ચેતોપાગમ
આવેગ
અક્ષતંતુ
મધ્યસ્થ ચેતાતંત્ર માં કોનો સમાવેશ થાય છે ?
મગજ અને મસ્તિષ્ક ચેતાઓ
કરોડરજ્જુ અને કરોડરજ્જુ ચેતાઓ
મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ
મગજ અને કરોડરજ્જુ
આપેલ જોડ માંથી સાચી જોડ પસંદ કરો
તાળી પાડવી - ઐચ્છિક ક્રિયા
છીક ખાવી - પરાવર્તી ક્રિયા
રુધિરનું વહન - અનૈચ્છિક ક્રિયા
આપેલ તમામ
પ્રાણીઓના સ્નાયુ કોષો અને વનસ્પતિ ના કોષો તેમનામાં રહેલા પાણીના પ્રમાણના આધારે પોતાનો આકાર બદલી શકે છે.
આપેલ વાક્ય ખરું છે કે ખોટું. જણાવો
ખરુ
ખોટું
આપેલ આકૃતિમાં કયો ભાગ મનુષ્યમાં શરીર ની સમતુલા જાળવવા માટે જવાબદાર છે?
d
a
c
b
રેડોક્ષ પ્રક્રિયામાં ઓક્સિડેશન-રીડક્શન થતું નથી. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
2Al + Cr2O3 = Al2O3 + 2Cr એ કઈ પ્રક્રિયા છે?.
(i) ઓક્સિડેશન (ii) રિડ્ક્ષન (iii) રેડોક્ષ
માત્ર (i)
માત્ર (ii)
(i) (ii) (iii)
આપેલ પૈકી એક પણ નહીં.
દીવાલને સફેદ રંગમાં રંગવાની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે?
A. 2Ca +O2 → 2CaO
B.
D. Ca(OH)2 → CaO + H2O
A
B
C
D
લેડ નાઇટ્રેટના વિઘટનથી લેડ ઓકસાઈડ , નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને ઓક્સિજન વાયુ મળે છે. આ પ્રક્રિયાના સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઈડનો સહગુણક શું હશે?
1
2
3
4
રીડકસનકર્તા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
અખાધ્યાત્મ્ક્તાને અટકાવવા માટે શું કરી શકાય?
એન્ટિ-ઓક્સિડંટ ઉમેરવા પડે
ખોરાકને ફ્રીજમાં રાખવો પડે
ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે
આપેલ તમામ
રસાયણિક રીતે લોખંડનો કાટએ ............
હાઇડ્રેટેડ ફેરસ ઓકસાઈડ
ફેરિક ઓકસાઈડ
હાઇડ્રેટેડ ફેરિક ઓકસાઈડ
એક પણ નહીં
જ્યારે મંદ હાઈડ્રોક્લોરિક એસિડ એ જિંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્તપન્ન થતાં વાયુની ઓળખ માટે શેનો ઉપયોગ થાય છે?
લાલ લિટમસ પેપર
ભૂરું લિટમસ પેપર
સળગતી પટ્ટી
Ph પેપર
સિમેન્ટની બનાવાટમાં શેનો ઉપયોગ થાય છે?
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ક્લોરાઈડ
કેલ્શિયમ ઓકસાઈડ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
ZnO + C → Zn + CO માં ........ નું રીડક્ષન થાય છે.
ZnO
C
Zn
CO
