wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-7 ધન અને ધનમૂળ Quiz-9 (20.10.2020)

Total questions: 5

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું . Com

કોઈ પણ એકી સંખ્યાનો ધન બેકી સંખ્યા હોય.

a)

ખરું

b)

ખોટું

2.

જો તમને એમ કહેવામા આવે કે 1331 એ પૂર્ણધન સંખ્યા છે. શું તમે અવિભાજય અવયવની પ્રક્રિયા વિના જ તેનું ધનમુળ શોધી શકો ? તે રિટમાં પ્રથમ જુથ ......... છે. Ld

a)

31

b)

13

c)

331

d)

1

3.

જો તમને એમ કહેવામા આવે કે 1331 એ પૂર્ણધન સંખ્યા છે. શું તમે અવિભાજય અવયવની પ્રક્રિયા વિના જ તેનું ધનમુળ શોધી શકો ? તે રિતમાં પ્રથમ જુથના એકમના અંકનું ધનમૂલ ......... છે. Ld

a)

1

b)

2

c)

3

d)

4

4.

12167ને ........અને ......... બે જૂથમાં વહેચી શકાય. Ld

a)

12 અને 167

b)

121 અને 67

c)

1 અને 2167

d)

1226 અને 7

5.

નીચેમાંથી ......... સંખ્યા કે જેમનો ધન અને ધનમૂલ તેજ થાય. Com

a)

1

b)

2

c)

3

d)

4