wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Statistics

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ચલરાશિ ની કિંમતમાં થતાં લાંબાગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીતે ઉપયોગી છે

a)

પરંપરિત આધાર ની રીત

b)

લાસ્પેયર ની રીત

c)

અચલ આધાર ની રીત

d)

પાશે ની રીત

2.

લાસ્પેયરના સૂચક આંક ની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે

a)

ચાલુ વર્ષ નો વપરાશ

b)

આધાર વર્ષ નો વપરાશ

c)

સરેરાસ વર્ષ નો વપરાશ

d)

કોઈ પણ વર્ષનો વપરાશ

3.

જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક ની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે

a)

બજારભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

સરેરાશ ભાવ

d)

છૂટક ભાવ

4.

કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે

a)

પસંદગીનો વર્ષ નો ખર્ચ

b)

સરેરાશ વાર્ષિક ખર્ચ

c)

આધાર વર્ષ નો ખર્ચ

d)

ચાલુ વર્ષ નો ખર્ચ

5.

સૂચક આંક ની રચનામાં કઈ સરેરાશ ને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે

a)

હકારાત્મક મધ્યક

b)

સમાંતર મધ્યક

c)

ભારિત મધ્યક

d)

ગુણોત્તર મધ્યક