Free Printable Worksheets
Font size
More settings
ચિત્રને ઓળખો અને સાચી જોડણી શોધો.
બલેબી
જલેડી
જલેબી
ચિત્ર ઓળખી તેના નામનો પહેલો અક્ષર શોધો.
ચ
અ
બ
ખ
ચિત્રમાં કેટલા દીવા દીવા છે ?
૭
૬
૮
૫
ચિત્ર પરથી સાચું વાક્ય શોધો.
જનક નમન કર.
જનક રમત રમ
નદીમાં ______ તરે છે.
ચકલી
નાવડી
મરઘી
ચિત્ર ઓળખો અને તેનું નામ શોધો.
નગર
ગગન
ગાગર
ડગર
View all
6 questions
Grade 4 ગુજરાતી
Worksheet
•
2nd - 5th Grade