NEW
Font size
WorksheetsOTR-3
Total questions: 40
Worksheet time: 40mins
ΔABC માં AB = AC અને ∠B=75° હોય, તો ∠C=..........
30°
75°
20°
40°
ΔABC માં ∠A>∠B હોય, તો AC ......... BC.
<
>
≥
≤
સમબાજુ ત્રિકોણના દરેક બહિષ્કોણનું માપ ........ હોય.
60°
90°
120°
75°
ΔXYZ માં ∠Y=90° અને XY = YZ હોય, તો ∠X=........
90°
60°
75°
45°
બે ત્રિકોણ વચ્ચે કુલ ........... સંગતતા શક્ય છે.
બે
છ
ચાર
આઠ
ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ......... હોય.
વધારે
ઓછી
સરખી
ΔPQR અને ΔXYZ માં ∠P=∠Z, ∠Q=∠Y અને PQ = YZ હોય, તો ΔPQR≅Δ..........
XYZ
YXZ
ZXY
ZYX
ΔABC માં ∠B=50° અને ∠C=85° હોય, તો AB ....... AC
>
=
≥
<
ΔABC માં AB = 8 સેમી અને BC = 5 સેમી હોય, તો AC ની લંબાઈ .......... સેમીથી અધિક જ હોય.
13
5
3
8
જો ΔPQR≅ΔZXY હોય, તો ΔXYZ માં ∠R ને સમાન હોય તેવો ખૂણો ......... છે.
∠Z
∠Y
∠X
ΔABC માં ∠B=∠C, AB = 5 સેમી અને BC = 8 સેમી હોય, તો ΔABC ની પરિમિતિ ..........સેમી થાય.
21
18
15
24
ΔXYZ માં XY>XZ હોય, તો ∠Y>∠Z . આ વિધાન ખરું છે કે ખોટું.
ખોટું
ખરું
જો ΔABC માં AC>AB>BC હોય, તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો શોધો.
∠B
∠A
∠C
ΔABC≅RPQ હોય, તો AB ને સમાન હોય તેવી ΔPQR ની બાજુ શોધો.
PQ
QR
RQ
RP
∠ACD એ ΔABC નો બહિષ્કોણ છે. જો ∠A=50° અને ∠B=65° હોય, તો ∠ACD = .............
65°
50°
115°
80°
આવૃતિ-બહુકોણમાં x-અક્ષ પર ...........દર્શાવવામાં આવે છે.
વર્ગની મધ્યકિંમત
આવૃતિ
મધ્યક
મધ્યસ્થ
માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને .......... કહે છે.
માહિતી
અર્થશાસ્ત્ર
આંકડાશાસ્ત્ર
બીજગણિત
માહિતીનાં અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને માહિતીનો ........... કહે છે.
મધ્યક
મધ્યસ્થ
બહુલક
વર્ગ
જો તપાસકર્તાએ પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય, તો આવી માહિતીને ............માહિતી કહે છે.
ગૌણ માહિતી
પ્રાથમિક માહિતી
બીજી માહિતી
માહિતીના મહતમ અવલોકનને વિસ્તાર કહે છે. આ વિધાન ખરું છે કે ખોટું.
ખરું
ખોટું
પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક .........થાય.
1
2
3
4
પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ ..........થાય.
4
6
8
10
વર્ગ 30 - 40 ની અધ:વર્ગસીમા ........ થાય.
40
30
35
45
વર્ગ 15 - 20 ની મધ્યકિમત .......થાય.
15
20
18.5
17.5
અવલોકનો 1, 2, 3, 4, 1, 1, 2, 3, 5, 6, 4 નો બહુલક ....... થાય.
1
2
3
4
9850 એ ......... સંખ્યા છે.
અસંમય
સંમય
પૂર્ણ
પૂર્ણાંક
(5−2)3=..........
51
55
56
561
........એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી.
0
1
2
3
76 એ ........... સંખ્યા છે.
પ્રાકૃતિક
પૂર્ણ
સંમેય
અસંમેય
π એ ........ સંખ્યા છે.
પ્રાકૃતિક
અસંમેય
પૂર્ણાંક
સંમેય
0.151515... ને ..........લખીને પણ દર્શાવી શકાય.
0.15
1.5
0.15
0.15
0.32 એ ......... સંખ્યા છે.
સંમેય
અસંમેય
ઋણ
પૂર્ણ
42511=........
4.11
4.22
4.44
4.66
5.271=...........
5.271271
5.27171
5.27111
5.27271
(1)111=.........
11
111
1
એકપણ નહી
(729)31=.........
729
81
3
9
........... એ 7 અને 8 ની વચ્ચે આવેલી સંમેય સંખ્યા છે.
861
533
651
760
−411 ની દશાંશ અભિવ્યક્તિ ............ છે.
અનંત આવૃત
સાન્ત
અનંત અનાવૃત
એકપણ નહીં
(543)34= .......
5
549
594
5169
0.3=.........
103
32
23
31
