NEW
Font size
WorksheetsOTR - 3 SOCIAL SCIENCE
Total questions: 40
Worksheet time: 30mins
કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને શું કહેવામાં આવે છે ?
દેશનું બંધારણ
દેશનો કાયદો
દેશનું શાસન
દેશના નિયમો
ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે?
પ્રતિજ્ઞા
આમુખ
મૂળભૂત ફરજો
રાષ્ટ્રગીત
બંધારણસભા ના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?
ડો. રાજેન્દ્ર પ્રસાદને
ડો. બી . આર . આંબેડકરને
ડો. રાધાકૃષ્ણનને
વિજયાલક્ષ્મી પંડિતને
બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ડો. રાધાકૃષ્ણન
ડો. બી.આર.આંબેડકર
વિજયાલક્ષ્મી પંડિત
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
ઇંગ્લેન્ડ
અમેરિકા
ભારત
નેધરલેન્ડ
ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ?
સામ્યવાદી
સરમુખત્યારશાહી
લોકશાહી
રાજાશાહી
ભારતના નાગરિકને મતાધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે?
16 વર્ષની
18 વર્ષની
21 વર્ષની
25 વર્ષની
સંસદ નુ ઉપલુ ગૃહ ............અને નીચલું ગૃહ ........... છે .
લોકસભા અને રાજ્યસભા
રાજ્યસભા અને લોકસભા
રાજ્યસભા અને વિધાનસભા
વિધાન પરિષદ અને લોકસભા
આપણા દેશમાં સામાન્ય રીતે દર .......... વર્ષે ચૂંટણી થાય છે .
ત્રણ
ચાર
પાંચ
છ
આપણે લોકશાહી ની કલ્પના........ વગર કરી શકીએ નહીં .
ધર્મ
ચૂંટણી
શિક્ષણ
જાતિ
આપણા બંધારણનો અમલ ક્યારથી થયો?
26 નવેમ્બર 1949 થી
26 જાન્યુઆરી 1950 થી
15 ઓગષ્ટ 1950થી
26 ઓગસ્ટ 1950 થી
નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા?
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રીમતી કમલાદેવી પંડિત
સરોજિની નાયડુ
બંધારણ ની કામગીરી....... વર્ષ........ માસ અને.........દિવસ ચાલી .
1 ,18 , 11
11 ,18 , 2
2, 11 , 18
1, 19 , 2
કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
ખાલસા યોજના
સહાયકારી યોજના
દ્વિમુખી શાસન યોજના
નવાબી શાસન યોજના
સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતા ?
લોડૅ હેસ્ટિંગ્સ
લોર્ડ ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વેલેસ્લી
સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
ટીપુ સુલતાને
હૈદરઅલીએ
રણજીતસિંહ
નિઝામે
ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?
મુંબઈ અને સતારા
મુંબઈ અને થાણા
મુંબઇ અને સુરત
મુંબઈ અને પુણે
ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો?
ઈ. સ. 1848માં
ઈ.સ. 1853માં
ઈ. સ. 1851માં
ઈ.સ. 1858માં
ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
મુંબઈ , દિલ્હી અને કોલકાતામાં
મુંબઇ , દિલ્હી અને બેંગલુરુમાં
મુંબઈ , અમદાવાદ અને દિલ્હીમાં
મુંબઈ ,ચેન્નઈ અને કોલકાતામાં
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી?
વિલિયમ બેન્ટિક એ
વેલેસલી એ
રોબર્ટ ક્લાઈવ અે
ડેલહાઉસી એ
ભારતના ત્રણ શહેરો મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટી કયારે સ્થપાઇ ?
ઇ.સ.1875માં
ઈ.સ. 1947માં
ઇ.સ .1857માં
ઈ.સ. 1867માં
ડેલહાઉસીએ ભારતમાં અંગ્રેજ સામ્રાજ્ય વિસ્તારવા............ નીતિ અપનાવી.
ઉદારતાની
તટસ્થતાની
સહાયકારી
ખાલસા
ખાલસા નીતિ ના પિતા કોને કહેવામાં આવે છે?
રોબર્ટ ક્લાઈવ
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વેલેસ્લી
મરાઠા રાજ્યો અંગ્રેજોની કઈ નીતિનો ભોગ બન્યા?
જીત અને શક્તિ
સામ્રાજ્યવાદ અને વિસ્તારવાદ નીતિ
સહાયકારી અને ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરો
અંગ્રેજોએ ઉત્તરમાં કોની સાથે દોસ્તી કરી અફઘાન વિગ્રહ માં જીત મેળવી?
રણજીતસિંહ
ઔરંગઝેબ
ટિપુ સુલતાન
શિવાજી મહારાજ
અંગ્રેજોનો ભારત આવવા નો મુખ્ય હેતુ શું હતો?
વેપાર કરવો
શાસન કરવું
ખેતીવાડી કરવી
ધનુર્વિદ્યા શીખવી
પૃથ્વીના પેટાળમાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટી ઉપર નો નબળો ભાગ ધ્રુજી ઊઠે છે, જેને ............કહે છે.
ત્સુનામી
ભૂકંપ
તોફાન
દાવાનળ
ભૂકંપનું કેન્દ્ન..........ના નીચેના ભાગમાં હોય છે. જ્યાંથી ભૂકંપના મોજા ફેલાય છે.
પૃથ્વી
સૂર્ય
બ્રહ્માંડ
અવકાશ
ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્ર ને શું કહેવાય છે?
ભૂકંપ નિયમન કેન્દ્ર
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
ભૂકંપ સ્ખલન કેન્દ્ર
ભૂકંપ નિર્વાણ કેન્દ્ર
ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન કયા નામે ઓળખાય છે?
હોકાયંત્ર
સિસ્મોગ્રાફ
બેરોમીટર
થર્મોમીટર
ભૂમિ સપાટી ના નબળા ખડક સ્તરોમાંથી પડેલી ફાંટ કે છિદ્ર કયા નામે ઓળખવામાં આવે છે?
ત્સુનામી
ભૂકંપ
જ્વાળામુખી
ઘટક
ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલો છે?
અંદમાન નિકોબાર માં
લક્ષદ્વીપમાં
રાજસ્થાનમાં
કેરળમાં
હીરો શા માંથી મળે છે?
શીશા માંથી
કાર્બન માંથી
સલ્ફર માંથી
એલ્યુમિનિયમ માંથી
જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાય છે?
લોયાલીટી
લાપિલી
લિપિડ
લેમ્ફાલોસ્ટ
સમુદ્રના તળિયે આવેલ જ્વાળામુખીના ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રમાં ..............આવે છે.
રેલ
ત્સુનામી
ભરતી
ઓટ
ત્સુનામીના મોજાં ની લંબાઈ કેટલી હોય છે?
૭૦૦ થી ૧૬૦૦ કિ.મી
૧૦૦ થી ૫૦૦ કિ.મી
૪૦૦ થી ૮૦૦ કી.મી
૧૦૦૦ થી ૨૦૦૦ કિ.મી
ગુજરાતના મોરબી પાસેની મચ્છુ નદીમાં ક્યારે પુર આવ્યું હતું?
ઇ.સ 1976
ઇ.સ 1979
ઇ.સ 1977
ઇ.સ 1978
વરસાદ ન આવે અને જમીનમાં પાણી સુકાઈ જાય તેને............... કહે છે.
વાવાઝોડું
અતિવૃષ્ટિ
અનાવૃષ્ટિ
ભૂકંપ
ભૂસ્ખલનને કારણે............. રેલવે વારંવાર ખોરવાઈ જાય છે.
કોંકણ
હીમ સાગર
સૌરાષ્ટ્ર મેલ
વિવેક એક્સપ્રેસ
નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહે છે?
વંટોળ
પૂર
મોજાં
દાવાનળ
