wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-5 Daily Test-18 (31.10.2020)

Total questions: 18

Worksheet time: 51mins

Name
Class
Date
1.

નીચે આપેલ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો.

7, 13, 19, ........., 205

a)

33

b)

34

c)

35

d)

36

2.

નીચે આપેલ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો.

 18, 1512, 13, ...... , 4718,\ 15\frac{1}{2},\ 13,\ ......\ ,\ -47  

a)

25

b)

26

c)

27

d)

28

3.

સમાંતર શ્રેણી 3, 8, 13, ....... નું કેટલામું પદ 78 થાય ?

a)

16

b)

13

c)

78

d)

15

4.

સાન્ત સમાંતર શ્રેણી 6, 5.5, 5, ..... , -12 માં પદોની સંખ્યા કેટલી હશે ?

a)

18

b)

12

c)

36

d)

24

5.

સાન્ત સમાંતર શ્રેણી 3, 6, 9, ....., 111 માં પદોની સંખ્યા કેટલી હશે ?

a)

111

b)

51

c)

27

d)

37

6.

સમાંતર શ્રેણી -2, -6, -10, -14, ......નો સમાન્ય તફાવત d શોધો.

a)

2

b)

-2

c)

-4

d)

4

7.

-1.0, -1.5, -2.0, .........શ્રેણી નો પ્રકાર જણાવો.

a)

શાન્ત

b)

અનંત

8.

જે શ્રેણીનો સમાન્ય તફાવત 0 હોય, તે સમાંતર શ્રેણી હોઈ શકે ?

a)

ના સમાંતર શ્રેણી ન હોય.

b)

હા સમાંતર શ્રેણી હોય.

c)

સમાંતર શ્રેણી હોય અથવા ન હોય.

d)

કહી ન શકાય.

9.

નીચેમાંથી પૈકી કઈ સમાંતર શ્રેણી છે.

a)

2, 4, 5, 8, .....

b)

3, 5, 7, 10, .......

c)

3.5, 5, 6.5, 8, ......

d)

1, 4, 9, 16, .......

10.

નીચેમાંથી પૈકી કઈ સમાંતર શ્રેણી નથી.

a)

 1, 2, 3, 4, .......1,\ 2,\ 3,\ 4,\ .......  

b)

 2, 5, 8, 11, ......2,\ 5,\ 8,\ 11,\ ......  

c)

 1, 12, 13, 14, ......1,\ \frac{1}{2},\ \frac{1}{3},\ \frac{1}{4},\ ......  

d)

 1, 12, 0, 12, ....... 1,\ \frac{1}{2},\ 0,\ -\frac{1}{2},\ .......\   

11.

e,f,g,h,i,j,k,l,....એ સમાંતર શ્રેણી હોય તો h - f = ......

a)

-d

b)

d

c)

-2d

d)

2d

12.

સમાંતર શ્રેણીનું nમુ પદ મેળવવાનું સૂત્ર = .......

a)

 a=an+(n1)da=a_n+\left(n-1\right)d  

b)

 a=an+(n+1)da=a_n+\left(n+1\right)d  

c)

 an=a+(n1)da_n=a+\left(n-1\right)d  

d)

 an=a+(n+1)da_n=a+\left(n+1\right)d  

13.

સમાંતર શ્રેણી 10, 7, 4, ...... નું 30મુ પદ ........ છે.

a)

97

b)

-77

c)

77

d)

87

14.

સમાંતર શ્રેણી 3, 6, 9, ...... નું 100મુ પદ ........ છે.

a)

297

b)

300

c)

303

d)

103

15.

સમાંતર શ્રેણી 101, 96, 91, ...... નું 31મુ પદ જણાવો.

a)

-47

b)

-49

c)

47

d)

49

16.

નીચે આપેલ સમાંતર શ્રેણીનું n મુ પદ શોધો.

2, 7, 12, 17, .......

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો આજે રાતે 12:00 પહેલા ફરજિયાત મોકલવાના છે. (1માર્ક)

4 lines
17.

જો 3k - 3 , 3k + 3 અને 4k + 4 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.


આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો આજે રાતે 12:00 પહેલા ફરજિયાત મોકલવાના છે. (2માર્ક)

4 lines
18.

જો 3x + k, 2x + 9 અને x + 13 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.


આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો આજે રાતે 12:00 પહેલા ફરજિયાત મોકલવાના છે. (2માર્ક)

4 lines