wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામયિક શ્રેણી

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ધાર્મિક તહેવારો માં તૈયાર કપડાના વેચાણ માં થતો વધારો કઈ વધઘટ નો નિર્દેશ કરે છે?

a)

ચક્રીય વધઘટ

b)

મૌસમી વધઘટ

c)

અનિયમિત વધઘટ

d)

દીર્ઘકાલીન વધઘટ

2.

મૌસમી વધઘટ ને ક્યાં સંકેત વડે દર્શાવવા માં આવે છે?

a)

St

b)

Ct

c)

Yt

d)

Rt

3.

સામયિક શ્રેણી માં કોને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે?

a)

વર્ષ

b)

સમય

c)

સંજોગ

d)

સ્થળ

4.

હડતાલ ને કારણે કોઈ કંપની ના ઉત્પાદન માં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે?

a)

વલણ

b)

મૌસમી

c)

ચક્રીય

d)

યાદ્ચ્છિક

5.

સામયિક શ્રેણી ની ચક્રીય વધઘટ નીચેના પૈકી કઈ પરિસ્થિતિ નું સર્જન કરે છે?

a)

કારખાનામાં તાળાબંધી

b)

કામદારોની હડતાલ

c)

આર્થિક મંદી

d)

આપેલ પૈકી એક પણ નહિ