NEW
Font size
WorksheetsKG.COM 12TH O.C
Total questions: 50
Worksheet time: 37mins
આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલાં નિર્ણયોને અમલમાં કોણ મૂકે છે ?
સંક્લન
દોરવણી
કર્મચારી વ્યવસ્થા
અંકુશ
' તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એટલે દોરવણી' આ વ્યાખ્યા કોને આપી છે ?
કુન્ત્ઝ અને ઓડોનલ
જ્યોર્જ આર. ટેરી
પીટર ડ્રકર
હેનરી ફેયોલ
દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે ?
ઉદર્વગામી
નિમ્નગામી
આપેલ બન્ને
એક પણ નહિ
દોરવણીના કારણે કર્મચારીઓને શેની સ્પષ્ટતા થાય છે ?
કાર્ય
સતા
જવાબદારી
ઉપરોક્ત તમામ
દોરવણી આપવાથી કાર્ય અંગેની ભૂલો અને ખામીઓનું શું થાય છે ?
ઘટે
વધે
સ્થિર રહે.
એક પણ નહિ
દોરવણીના તત્વો કેટલાં છે ?
એક
બે
ત્રણ
ચાર
દોરવણીના ક્યાં તત્વમાં દેખરેખ , નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે ?
નિરીક્ષણ
અભિપ્રેરણ
તાલીમ
નેતૃત્વ
કામદારના કાર્ય પર દેખરેખ રાખવી એટલે શું ?
નિરીક્ષણ
અભિપ્રેરણ
નેતૃત્વ
એક પલ નહિ
નિરીક્ષણનું કાર્ય કઈ સપાટીએ વધુ જોવા મળે છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
અધિક નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને વેતન ઉપરાંત નાણાના સ્વરૂપમાં ચૂકવવામાં આવે તેને શું કહે છે ?
બોનસ
સહભાગીદારી
નફાભાગ
કમિશન
નીચેનામાંથી દોરવણીનું મહત્વ કયો મુદ્દો દર્શાવે છે ?
કાર્ય આયોજન
અસરકારક અંકુશ
નિમ્નગામી પ્રવૃત્તિ
એક પણ નહિ
અબ્રાહમ માસ્લોએ કેટલી જરૂરિયાતો અગ્રતાક્રમના સિદ્ધાંતમાં દર્શાવી છે ?
ત્રણ
પાંચ
સાત
બે
અબ્રાહમ માસ્લો શું હતા ?
મનોવૈજ્ઞાનિક
અર્થશાસ્ત્રી
વકીલ
શિક્ષક
માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે ?
શારીરિક
સામાજિક
સલામતી
પ્રતિષ્ઠાની
પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયપ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
અભિપ્રેરણ
નિરીક્ષણ
નેતૃત્વ
તાલીમ
નીચેનામાંથી ક્યું નાણાકીય પ્રોત્સાહન છે ?
બઢતી
પ્રશંસા
રોજગાર સલામતી
કામની કદર અને સન્માન
પ્રોત્સાહનના મુખ્ય પ્રકાર કેટલાં છે ?
બૅ
ચાર
એક
પાંચ
સંચાલનનું અંતિમ કાર્ય ક્યું છે ?
આયોજન
તાલીમ
નેતૃત્વ
અંકુશ
અંકુશ ઍ કેવી પ્રક્રિયા છે ?
સતત
ગતિશીલ
આંતરિક
આપેલ તમામ
અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
નીચેનામાંથી ક્યું કાર્ય અંકુશનું નથી ?
કાર્યની પ્રગતિ
ધોરણો સાથે સરખામણી
ઉદ્દેશો નક્કી કરવા
વિચલનોની જાણકારી
કઈ સપાટીએ અંકુશની વધુ જરૂર હોય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું?
અંકુશ
નેતૃત્વ.
સંકલન
આયોજન
અંકુશ પ્રક્રિયાના તબક્કા કેટલાં છે ?
બે
ત્રલ
પાંચ
સાત
અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ?
ધોરણોની સ્થાપના
માહિતી સંપાદન
સુધારાલક્ષી પગલાં
કામગીરીનું માપન
અંકુશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો ક્યો છે ?
ધોરણોની સ્થાપના
માહિતી સંપાદન
સુધારાલક્ષી પગલાં
કામગીરીનું માપન
ધોરણોની પસંદગી કઈ સપાટી સંચાલનથી થાય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
એક પણ નહી
કઈ સપાટીએ અંકુશનું પ્રમાણ સૌથી ઓછું હોય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
માહિતીનું સંપાદન કઈ રીતે થાય છે ?
અંગત નિરીક્ષણ
લેખિત અહેવાલ
મૌખિક અહેવાલ
ઉપરોક્ત તમામ રીતે
પૂર્વનિર્ધારિત ધોરણો મુજબ કાર્ય થાય છે કે નહિ તે જાણવા શું કરવામાં આવે છે ?
ધોરણોની સ્થાપના
કામગીરીનું માપન
માહિતીનું સંપાદન
સુધારાલક્ષી પગલાં
સંચાલનનું ક્યું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે ?
વ્યવસ્થાતંત્ર
સંકલન
દોરવણી
આયોજન
સંપતિના મહત્તમીકરણનો હેતુ બીજા કયાં નામે ઓળખાય છે ?
સામાજિક કલ્યાણ
મૂડીરોકાણ
ચોખ્ખું વર્તમાન મૂલ્ય
ઇક્વિટી પરનો વેપાર
કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ શું છે ?
તરલતા
ઓછું જોખમ
વધુ જોખમ
શાખ નીતિ
" નાણાના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાલાની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી " - આ વ્યાખ્યા કોને આપી છે ?
એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
પ્રો કિમ્બાલ
એક પણ નહિ
માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન કેટલાં અભિગમ અપનાવે છે ?
બે
ત્રણ
પાંચ
ચાર
નાણાકીય સંચાલનને કેટલાં ભાગમાં વહેંચી શકાય છે ?
બે
ત્રણ
પાંચ
સાત
કયાં વર્ષ પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે?
1950
1960
1860
1850
નીચેનામાંથી નાણાકીય સંચાલનનું કયું લક્ષણ નથી ?
સંચાલનની શાખા
ચાવીરૂપ સ્થાન
સંચાલકીય નિર્ણયોનો આધાર
નાણા પ્રાપ્તિ
નાણાકીય યોજનાનું ક્યું પાસું મહત્વનું છે ?
મૂડીકરણનો પ્રશ્ન
મૂડી માળખાનો પ્રશ્ર
A અને B બન્ને
એક પણ નહિ
મૂડી માળખાનાં કેટલાં પ્રકાર છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે શું ?
હકારાત્મક કાર્યશીલ મૂડી
નકારાત્મક કાર્યશીલ મૂડી
સરભર કાર્યશીલ મૂડી
કુલ કાર્યશીલ મૂડી
સંપતિના મહતમીકરણ અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે ?
હિસાબી નફાને
રોકડ પ્રવાહને
ચોખ્ખા નફાને
કાચા નફાને
કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે ?
ઇ. શેર
પ્રે શેર
ડિબેન્ચર
આપેલ પૈકી એક પણ નહિ
કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે ?
મૂડી સમાન
જવાબદારી
શક્તિ
અમૂલ્ય મિલકત
કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે ?
ઉત્પાદકીય
હેતુલક્ષી
સંચાલકીય
વહીવટી
કર્મચારીઓની ભરતી , પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ શેમાં થાય છે ?
સંચાલનમાં
કર્મચારી - વ્યવસ્થામાં
દોરવણીમાં
અભિપ્રેરણમાં
કર્મચારી વિનાના ધંધાની પરિસ્થિતિ ઍ કોના વિનાના હાડપિંજર જેવી છે ?
લોહી
મગજ
આત્મા
હાથ- પગ
અસરકારક ભરતી માટેની કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે ?
શૈક્ષણિક સંસ્થાઓ
મજૂરસંઘો દ્વારા
જાહેરાત દ્વારા
ઠેકેદાર દ્વારા
યોગ્ય સમયે , યોગ્ય સંખ્યામાં , યોગ્ય જગ્યા માટે , યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે શુ ?
ભરતી
નિમણૂક
ભરતી અને નિમણૂક
પસંદગી
