Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 December 2,3,4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બિરબલ શા માટે જાણીતો હતો ?

a)

હાજરજવાબીપણા થી

b)

રૂપથી

2.

બીરબલના મતે મૂર્ખાઓ શી રીતે ઓળખી શકાય ?

a)

બોલવા - ચાલવા પરથી

b)

મુખ જોઈને

3.

મૂરખ બે હાથની માપ કોને બતાવવાં જતો હતો ?

a)

સુથારને

b)

ડોકટર ને

4.

બીરબલે અકબર બાદશાહને શાથી મૂરખ કહ્યાં ?

a)

સારા કામ છોડીને મૂરખ શોધવાનુ કામ હાથે લીધું એટલે

b)

અમુક આદતોના લીધે

5.

ઘોડેસવાર કઈ રીતે મૂરખ હતો ?

a)

ઘોડો નબળો હતો પણ ઘાસના ભારા સાથે એ વજન પણ ઘોડો ઊંચકતો હતો એ સમજ ન હતી

b)

ઘોડાની સાથે ચાલતો હતો .

6.

કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી ?

a)

હાથ પહોળા રાખીને ઉભો તો નીકળવાનો પ્રયત્ન ન કર્યો.

b)

કબાટનું માપ હાથ વડે લઈને જતો એટલે

7.

બીરબલે કુલ કેટલા મૂરખ શોધ્યા ?

a)

છ

b)

ચાર

c)

પાંચ

8.

વાંક - શબ્દનો સમાનાર્થી શોધો.

a)

ગુનો

b)

અપરાધ

c)

આપેલ બન્ને વિકલ્પ સાચા

9.

ટકોર - શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

a)

ઠપકો

b)

નવાઇ

c)

પકડવું

10.

નિરાશા- શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

આશા

b)

અભિમાન

c)

ખુશી