Free Printable Worksheets
Font size
More settings
રેખાખંડના ચાર સરખા ભાગ કરવા માટે તેમની વચ્ચે કેટલા બિંદુઓ હોવા જરૂરી છે ?
4
3
2
1
બિંદુઓ A(2, -2) અને B(-7, 4)ને જોડતા
રેખાખંડના ત્રિભાગ બિંદુઓમાં
A તરફથી વિભાજન બિંદુના યામ .......
(-1, 0)
(1, 0)
(-4, 2)
(4, 2)
B તરફથી વિભાજન બિંદુના યામ .......
બિંદુઓ A(4, -1) અને B(-2, -3)ને જોડતા
(2, 5/3)
(2, - 5/3)
(0, 7/3)
(0, - 7/3)
View all
5 questions
10th Maths Ch-10 Test-7 (4.8.2020)
Worksheet
•
10th Grade