Worksheets10th Maths Ch-10 Test-7 (4.8.2020)
Total questions: 5
Worksheet time: 13mins
Name
Class
Date
1.
વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખુનોં અને સ્પર્શબિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેના ખૂણાનો સરવાળો ..... હોય.
a)
60
b)
90
c)
150
d)
180
2.
જો O કેન્દ્ર્વાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80નો ખૂણો રચાતો હોય, તો ખૂણો POA = .........
a)
50
b)
100
c)
10
d)
110
3.
જો TP અને TQ એ O કેન્દ્ર્વાળા વર્તુળના ∠POQ =110 બને એવા સ્પર્શકો છે, તો ∠PTQ = ....... છે.
a)
60
b)
70
c)
80
d)
90
4.
PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, જે વર્તુળને અનુક્રમે A અને Bમાં સ્પર્શે છે. જો ∠APB= 120 હોય, તો ∠AOB = .......
a)
30
b)
45
c)
60
d)
90
5.
O કેન્દ્રિત વર્તુળના સ્પર્શક PQનું સ્પર્શબિંદુ Q છે તથા QR એ વર્તુળનો વ્યાસ છે. જો ∠POR =120 હોય, તો ∠OPR = ........
a)
60
b)
45
c)
30
d)
90
100 %
