Worksheets10th Maths Ch-10 વર્તુળ (7.8.2020) Quiz-7
Total questions: 5
Worksheet time: 6mins
Name
Class
Date
1.
સંકેન્દ્રિય બંને વર્તુળોની ત્રિજ્યા ........ હોય છે.
a)
સમાન
b)
અસમાન
c)
એક પણ નહિ
2.
બે વર્તુળો એક બીજાને બે બિંદુમાં છેદતા હોય, તો .......
જ્યાં d=બંને વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર
r1 અને r2 બંને વર્તુળની ત્રિજ્યા
a)
d=r1+r2
b)
d<r1+r2
c)
d>r1+r2
d)
d+r1+r2
3.
બે વર્તુળો એક બીજાને એક (બહારથી) બિંદુમાં છેદતા હોય, તો .......
જ્યાં d=બંને વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર
r1 અને r2 બંને વર્તુળની ત્રિજ્યા
a)
d=r1+r2
b)
d<r1+r2
c)
d>r1+r2
d)
d+r1+r2
4.
બે વર્તુળો એક બીજાને છેદતા ન હોય, તો .......
(દરેક વર્તુળ સંપૂર્ણત: બીજા વર્તુળના બહારના ભાગમાં છે. )
જ્યાં d=બંને વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર
r1 અને r2 બંને વર્તુળની ત્રિજ્યા
a)
d=r1+r2
b)
d<r1+r2
c)
d>r1+r2
d)
d+r1+r2
5.
વર્તુળના બહારના બિંદુ માંથી કેટલા સ્પર્શકો દોરી શકાય?
a)
એક પણ નહીં
b)
એક
c)
બે
d)
ત્રણ
100 %
