Worksheets10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-17 (24.12.2020)
Total questions: 5
Worksheet time: 19mins
Name
Class
Date
1.
ત્રિકોણના મધ્યકેન્દ્રના યામ = ...........
a)
(1x1+x2+x3,1y1+y2+y3)
b)
(2x1+x2+x3,2y1+y2+y3)
c)
(3x1+x2+x3,3y1+y2+y3)
d)
(4x1+x2+x3,4y1+y2+y3)
2.
ઉગમબિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય
તેવા વર્તુળનું એક બિંદુ (x, 4) હોય, તો x = .....
a)
±5
b)
±3
c)
±4
d)
0
3.
ત્રિકોણના ત્રણ બિંદુઓ (1, 2), (2, 3) અને (3, 1) હોય તો તેના મધ્યકેન્દ્રના યામ = ........
a)
(1, 1)
b)
(2, 2)
c)
(3, 3)
d)
(4, 4)
4.
(7, x), (y, -6) ને (9, 10) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર (6, 3)
હોય, તો (x, y) = .......
a)
(7, -6)
b)
(5, 2)
c)
(2, 5)
d)
(-6, 7)
5.
જો (0, 0), (2, 0) અને (0, 3)એ કોઈ લંબચોરસના શિરોબિંદુ હોય, તો ચોથા શિરોબિંદુના યામ શોધો.
a)
(3, 0)
b)
(0,2)
c)
(2, 3)
d)
(3, 2)
100 %
