wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ch.4,5 test

Total questions: 25

Worksheet time: 33mins

Name
Class
Date
1.

દ્વિધાત સમીકરણનો ઉકેલ શોધવા માટેનું દ્વિઘાત સૂત્ર ___________એ આપ્યું હતું.

a)

.શ્રીધર આચાર્ય

b)

બ્રહ્મગુપ્ત

c)

પાયથાગોરસ

d)

યુકલીડ

2.

નીચે પૈકી _____________ દ્વિઘાત સમીકરણ નથી.

a)

 x2=0x^2=0  

b)

 x21=0x^2-1=0  

c)

 x2+x+1=0x^2+x+1=0  

d)

 x(x+1)=x25x\left(x+1\right)=x_{ }^2-5  

3.

જો D=0 હોય તો દ્વિધાત સમીકરણના બંને બીજનું મૂલ્ય ______થાય.

a)

ba\frac{b}{a}

b)

ba-\frac{b}{a}

c)

b2a\frac{b}{2a}

d)

b2a-\frac{b}{2a}

4.

 4x2+43x+3=04x^2+4\sqrt{3}x+3=0  ના બીજનું સ્વરૂપ જણાવો.

a)

બિન્ન અને વાસ્તવિક 

b)

સમાન અને વાસ્તવિક 

c)

સંમેય 

d)

પરસ્પર વ્યસ્ત 

5.

 x2+x+1=0x^2+x+1=0  ના વિવેચકનું મૂલ્ય જણાવો.

a)

3

b)

-3

c)

5

d)

-5

6.

એક ટ્રેન એકધારી x કિમી/કલાકની ઝડપે ચાલે છે. તો 360 કિમી નું અંતર કાપતા _____________કલાક લાગે.

a)

x360\frac{x}{360}

b)

360x\frac{360}{x}

c)

360x360x

d)

3

7.

 ax2+bx+c=0 ax^2+bx+c=0\   માં જો a = c હોય તો દ્વિઘાત સમીકરણના બીજ ________  મળે.

a)

સમાન અને વાસ્તવિક 

b)

પરસ્પર વ્યસ્ત 

c)

પરસ્પર વિરોધી 

d)

બીજ વાસ્તવિક ન હોય 

8.

 x2+6x+k=0x^2+6x+k=0  ના બીજ સમાન અને વાસ્તવિક હોય તો K=_____________

a)

6

b)

 ±6\pm6  

c)

9

d)

 ±9\pm9  

9.

જેના બીજ 3 અને -2 હોય તેવું ચલ xનું દ્વિઘાત સમીકરણ શોધો.

a)


x2+x+6=0x^2+x+6=0

b)

x2+x6=0x^2+x-6=0

c)

x2x+6=0x^2-x+6=0

d)

x2x6=0x^2-x-6=0

10.

દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક ના મળે તે માટેની શરત __________છે.

a)

b24ac=0b^2-4ac=0

b)

b24ac<0b^2-4ac<0

c)

b24ac>0b^2-4ac>0

d)

b24ac0b^2-4ac\ge0

11.

x= 1 એ

 3x2+kx1=03x^2+kx-1=0 નું એક બીજ હોય તો k = _______ 

a)

2

b)

1

c)

-2

d)

-1

12.

નીચેના દ્વિઘાત સમીકરણમાં ________સમીકરણ નો ઉકેલ x = 3 છે.

a)

x28x+15=0x^2-8x+15=0

b)

x2+8x 15=0x^2+8x\ -15=0

c)

x28x15=0x^2-8x-15=0

d)

x2+8x15=0x^2+8x-15=0

13.

સમાંતર શ્રેણી -1.2, -3.2, -5.2,-7.2........ નો સામાન્ય તફાવત ______છે.

a)

2

b)

-2

c)

0.2

d)

-0.2

14.

નીચે પૈકી ________ સમાંતર શ્રેણી છે.

a)

a, a2,a3,a4.......a,\ a^2,a^3,a^4.......

b)

2,4,8,16.....2,4,8,16.....

c)

0,4,8,12,.....0,-4,-8,-12,.....

d)

2,8,18,32,........\sqrt{2},\sqrt{8},\sqrt{18},\sqrt{32},_{ }........

15.

સમાંતર શ્રેણી

 3, 12, 2,........-3,\ -\frac{1}{2},\ 2,........  નું 11મુ
પદ __________છે.

a)

28

b)

-48

c)

22

d)

-38

16.

3, 8, 13, 18,...........નું nમુ પદ શોધો.

a)

2-5n

b)

5n-2

c)

2n-5

d)

5-2n

17.

સમાંતર શ્રેણી માટે, a25a15=...........a_{25}-a_{15}=...........  

a)

d

b)

40d

c)

10d

d)

a

18.

એક સમાંતર શ્રેણીનું nમુ પદ (2n - 3) હોય તો તેનું 10મુ પદ શોધો.

a)

22

b)

16

c)

23

d)

17

19.

   s10=50, a=0.5\ \ s_{10}=50,\ a=0.5 

હોય તો તે સમાંતર શ્રેણી માટે d=_____

a)

1

b)

-1

c)

0

d)

45

20.

સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર નીચે પૈકી ___________નથી.

a)

n2(2a+(n1)d)\frac{n}{2}\left(2a+\left(n-1\right)d\right)

b)

n2(a+l)\frac{n}{2}\left(a+l\right)

c)

n2(a+(n1)d)\frac{n}{2}\left(a+\left(n-1\right)d\right)

21.

ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે રૂ. 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂ. 8 છે. આ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.

22.

a = 4 અને d = -3 હોય તેવી સમાંતર શ્રેણીનું બીજું પદ 7 થાય.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.

23.

બે અંક ની 3 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા મળે?

a)

33

b)

29

c)

30

d)

31

24.

 a3=7 ,  a7=3a_3=7\ ,\ \ a_7=3  હોય તો d = _____

a)

21

b)

0

c)

1

d)

-1

25.

પ્રથમ n પ્રકૃતિક સંખ્યાનો સરવાળો ____________થાય.

a)

n(n1)2\frac{n\left(n-1\right)}{2}

b)

n(n+1)2\frac{n\left(n+1\right)}{2}

c)

2(n1)n\frac{2\left(n-1\right)}{n}

d)

2(n+1)n\frac{2\left(n+1\right)}{n}