NEW
Font size
Worksheetsધોરણ ૭ વિજ્ઞાન પાઠ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો
Total questions: 30
Worksheet time: 33mins
વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે ?
ટ્યુબલાઈટ
ફ્યુઝ
વિદ્યુત બલ્બ
વિદ્યુત કોષ
વિદ્યુત વાપરતું સાધન કયું છે ?
વિદ્યુત બલ્બ
વિદ્યુત કોષ
વિદ્યુતકળ
આપેલ પૈકી એક પણ નહીં
વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે ?
ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ?
શારીરિક
ઉષ્મીય
ચુંબકીય
રાસાયણિક
નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે ?
વિદ્યુત હિટર
ઈલેક્ટ્રીક સગડી
ઇલેક્ટ્રિક ઈસ્ત્રી
વિદ્યુત ઘંટડી
નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે ?
ગીઝર
વિદ્યુતકળ
વિદ્યુત ચુંબક
વિદ્યુત કોષ
ક્યા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે ?
વિદ્યુત ઈસ્ત્રી
વિદ્યુત વોટર હીટર
વિદ્યુત બલ્બ
રૂમ હીટર
નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી ?
ટોર્ચ
TV રિમોટ
ઘડિયાળ
ફ્યુઝ
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી ?
એમ્પિયરે
ગેલીલીયોએ
વોલટાએ
ઓરસ્ટેડે
નીચેના પૈકી કયા સાધન માં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે ?
વિદ્યુત ઈસ્ત્રી
ટ્યુબલાઈટ
વિદ્યુત ઘંટડી
ફ્યુઝ
નીચેના પૈકી કયા સાધન માં વિદ્યુત ચુંબક નો ઉપયોગ થાય છે ?
હોકાયંત્ર
ઇલેક્ટ્રિક ઈસ્ત્રી
વિદ્યુત ઘંટડી
વિદ્યુત હીટર
વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી ?
દ્રવ્ય ની જાત
તાર ની લંબાઈ
તાર નું કદ
તાર ની જાડાઈ
નીચે વિદ્યુત ચુંબક બનાવવા પરિપથ આપેલ છે ઉપરના પૈકી પ્રબળ વિદ્યુત ચુંબકત્વ કયા પરિપથમાં ઉત્પન્ન થશે ?
આકૃતિમાં દર્શાવેલ સંજ્ઞા શાની છે ?
વિદ્યુત કોષ
બેટરી
વિદ્યુત બલ્બ
વિદ્યુત કળ OFF માટે
આકૃતિમાં દર્શાવેલ સંજ્ઞા શાની છે ?
વિદ્યુત કોષ
વિધુત બેટરી
વિદ્યુત કળ off માટે
વિદ્યુત કળ on માટે
આકૃતિમાં દર્શાવેલ સંજ્ઞા શાની છે ?
વિધુત કળ off માટે
વિધુત કળ on માટે
બેટરી
વિધુત કોષ
કેવા પરિપથ માં વિદ્યુત પ્રવાહ વહે છે ?
ખુલ્લો
બંધ
બંધ અને ખુલ્લો
ઉપરોક્ત એક પણ નહિ
વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું સાધન કયું નથી
થર્મોમીટર
વિદ્યુત બલ્બ
ઈલેક્ટ્રીક હીટર
વિદ્યુત ઈસ્ત્રી
CFL નું પૂરું નામ જણાવો.
સેલ ફ્લોરો લેમ્પ
કોમ્પેકટ ફ્લોરેસન્ટ લેમ્પ
કોન્ટેક્ટ ફ્લોરો લેમ્પ
કોમ્પેક્ટ ફૂડ લેમ્પ
કેવા માર્કા વાળા વિદ્યુત ઉપકરણો ખરીદવા જોઈએ ?
SIS
ISI
CFL
SII
ઓવરલોડિંગ અને શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બને છે તેને અટકાવવા શેનો ઉપયોગ થાય છે ?
ફ્યુઝ અને MCB
CFL અને પંખો
મીટર
બેટરી
MCB નું પૂરું નામ જણાવો.
મિનીએચર કેબીન બ્રેક
મિની સર્કિટ બ્રેક
મિનિએચર સર્કિટ બ્રેકર
માઇનોર સર્કિટ બ્રેકર
વિદ્યુત કોષની રચનામાં લાંબી રેખા કયો ધ્રુવ દર્શાવે છે ?
ધન
ઋણ
તટસ્થ
એક પણ નહિ
બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણ ને .......... છે
એલિમેન્ટ
કળ
સેલ
બેટરી
બલ્બની અંદરના પાતળા તાર ને શું કહે છે ?
એલિમેન્ટ
કળ
ફિલામેન્ટ
બેટરી
ઈલેક્ટ્રીક હીટરમાં વપરાતું તારનું ગુંચડું શાનું બનેલું છે ?
લોખંડ
ચાંદી
નિક્રોમ
એલ્યુમિનિયમ
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર કાર્ય કરતું સાધન કયું નથી ?
માઇક્રોફોન
ટેલીફોન
ટેલિગ્રાફ
ઈસ્ત્રી
વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી?
ગેલીલીયો
થોમસ અલ્વા એડિસન
ઓરસ્ટેડ
ગ્રેહામ બેલ
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
4~A 3~B 2~C 1~D
4~E 3~D 2~A 1~C
4~E 3~B 2~C 1~D
4~E 3~D 2~C 1~A
ફ્યુઝ મા વપરાતા ધાતુનો તારે શાનો બનેલો હોય છે ?
પોરસેલિનનો
લોખંડનો
કલાઈ અને સિસાની મિશ્ર ધાતુનો
ચાંદીનો
