Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-11 (11.1.20૨૧)

Total questions: 5

Worksheet time: 26mins

Name
Class
Date
1.

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = .......

a)

 34a\frac{\sqrt{3}}{4}a  

b)

 34a2\frac{\sqrt{3}}{4}a^2  

c)

 32a\frac{\sqrt{3}}{2}a  

d)

 32a2\frac{\sqrt{3}}{2}a^2  

2.

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળમાટે ક્યૂ ખોટું છે ?

a)

½પાયો x વેધ

b)

½ બે બાજુઓનો ગુણાકાર

c)

½ એકબાજુ x બીજી બાજુ

d)

½ એકબાજુ x કર્ણ

3.

15cm ત્રિજ્યાવાળાવર્તુળની

જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે.

તેને અનુરૂપ લધુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો.

(√3=1.73 & π3.14)

a)

20.4375

b)

20.4385

c)

20.4395

d)

20.4365

4.

15cm ત્રિજ્યાવાળાવર્તુળની

જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે.

તેને અનુરૂપ ગુરુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો.

(√3=1.73 & π3.14)

a)

686.0625

b)

686.1625

c)

686.2625

d)

686.3625

5.

વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ = .......

a)

 r(π+4)r\left(\pi+4\right)  

b)

 r2(π+4)\frac{r}{2}\left(\pi+4\right)  

c)

 r2(π−4)\frac{r}{2}\left(\pi-4\right)  

d)

 r(π−4)r\left(\pi-4\right)