wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-5 રાશિઓની તુલના Quiz-14 (9.1.2021)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બીનાએ રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે ઉધાર લે છે. તો તેમણે ત્રણ વર્ષ બાદ કુલ કેટલી રકમ ચૂકવી પડશે ? Mo

a)

12500

b)

4500

c)

17000

d)

18000

2.

બીનાએ રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે ઉધાર લે છે. તો તેમણે ત્રણ વર્ષ બાદ કેટલુ વ્યાજ આપવું પડશે ? Mo

a)

12500

b)

4500

c)

17000

d)

18000

3.

રાધાએ રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે 10%ના દરે ચક્રવૃધ્ધિ વ્યાજે ઉધાર લે છે. તો તેમણે ત્રણ વર્ષ બાદ કુલ કેટલી રકમ ચૂકવી પડશે ? Mo

a)

12500

b)

16637.50

c)

4137.50

d)

362.50

4.

રાધાએ રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે 10%ના દરે ચક્રવૃધ્ધિ વ્યાજે ઉધાર લે છે. તો તેમણે ત્રણ વર્ષ બાદ વ્યાજની રકમ કેટલી ચૂકવી પડશે ? Mo

a)

12500

b)

16637.50

c)

4137.50

d)

362.50

5.

જયરાજે રૂપિયા 12000 સાદા વ્યાજે 6%ના દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો રાજે આ જ રકમ 6%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃધ્ધિ વ્યાજે લીધી હોય, તો કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત ? Mo

a)

1440

b)

13483.20

c)

12000

d)

43.20