NEW
Font size
Worksheets12th ECONOMICS (022)
Total questions: 30
Worksheet time: 30mins
સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દ નો અર્થ શું થાય છે ?
નાણાંનો પુરવઠો
મૂડીનો જથ્થો
મૂડીરોકાણ
વ્યવસાય
ભારતમાં વેપારી બેંકો માં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે ?
2
6
10
3
ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે ?
1 વર્ષ સુધીનું
1 થી 3 વર્ષ સુધીનું
1 થી 5 સુધીનું
5 થી 15 વર્ષ સુધીનું
RBI ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?
1934
1935
1939
1949
1962 પછી કુલ થાપણ ના કેટલા ટકા CRR રાખવાનું RBI એ નક્કી કર્યું છે ?
5%
2%
3% થી15%
6%
₹1 ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે ?
સેન્ટ્રલ બેન્ક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારત સરકારનું નાણા ખાતું
રિઝર્વ બેંક
મધ્યસ્થ બેંક એટલે...
ખાનગી બેન્ક
દેશની સર્વોચ્ચ બેંક
સરકારી બેન્ક
વિદેશી બેંક
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી છે ?
2400
2300
2200
21000
તેન્દુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રો ની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?
816
1000
916
2000
વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી ક્યાં રાજ્યમાં હતી ?
ગુજરાત
રાજસ્થાન
ગોવા
બિહાર
વર્ષ 2011-12 ના અંદાજો મુજબ 30 થી 40 ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે?
પંજાબ
જમ્મુ કાશ્મીર
કર્ણાટક
ઓરિસ્સા
ગરીબી એક કેવો ખ્યાલ છે ?
કુદરતી
કૃત્રિમ
ગુણાત્મક
પરિમાણાત્મક
2015 માં આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખાનું નિર્ધારણ કેટલા ડોલર કરવામાં આવ્યું ?
1 ડોલર
1.25 ડોલર
1.90 ડોલર
3 ડોલર
માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ...
સાધન છે
સાધ્ય છે
ઉદ્દેશ છે
ઉપરોક્ત તમામ
પ્રવર્તમાન વેતન દરેક કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયાર હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને શું કહેવાય ?
બેરોજગાર
ગરીબ
ફાજલ
કામદાર
ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર ક્યા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે ?
બાળકો
વૃદ્ધો
સક્રિય
નિષ્ક્રિય
બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજુ કર્યા છે ?
રાજ કૃષ્ણ
મહાલનોબીસ
કેઇન્સ
રોડાન
અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?
ઘર્ષણ જન્ય
મોસમી
ચક્રીય
પ્રચ્છન્ન
ક્યા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે ?
શ્રમ પ્રધાન
મૂડી પ્રધાન
ખેતીપ્રધાન
શિક્ષણ પ્રધાન
વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી નો સમયગાળો કેવો હોય છે ?
મધ્યમ
નિશ્ચિત
લાંબો
ટૂંકો
બેરોજગારીની સમસ્યા ના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ શું છે ?
શ્રી રાજ કૃષ્ણ સમિતિ
તેંડુલકર સમિતિ
કેઇન્સ સમિતિ
ભગવતી સમિતિ
ભારતમાં નવમી પંચવર્ષીય યોજનાને અંતે કેટલા બેરોજગાર હતા
348.5 લાખ
345.8 લાખ
348 લાખ
346 લાખ
મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે ?
2 ફેબ્રુઆરી
2 ઓક્ટોબર
30 જાન્યુઆરી
30 ઓક્ટોબર
ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો ?
16.6%
27%
40%
60%
મોટા પાયાના ઉદ્યોગો માં કેટલું મૂડી રોકાણ જરૂરી છે ?
2 કરોડ
5 કરોડ
10 કરોડથી વધુ
100 કરોડ
વર્ષ 2011-12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
10%
24.3%
27%
49%
જાહેર ક્ષેત્ર એટલે શું ?
લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર
સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર
સહકારવૃતિવાળુ ક્ષેત્ર
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર નો અમલ ક્યારથી થયો ?
2000
1991
1999
2015
ભારતીય જીવન વીમા નિગમ ક્યા ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે ?
સંયુક્ત ક્ષેત્ર
ખાનગી ક્ષેત્ર
સરકારી ક્ષેત્ર
જાહેર ક્ષેત્ર
ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કરવામાં આવી છે?
8
18
10
20
