NEW
Font size
WorksheetsCPT -2 12 th s p.& C.c.
Total questions: 30
Worksheet time: 30mins
ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઇએ?
૧
૨
૩
૪
સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે?
૧૦
૨૦
૩૦
૪૦
સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ શેમાં દર્શાવવામાં આવે છે?
કંપની ધારામાં
સેબીમાં
આવેદનપત્રમાં
નિયમન પત્ર માં
મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક પામનારવ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
૨૧ વર્ષ
૨૫ વર્ષ
૩૧ વર્ષ
૩૫ વર્ષ
મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ની ઉમર કેટલા વર્ષથી વધુ ન હોવી જોઈએ?
૬૫
૭૫
૭૦
૬૦
સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ને શું કહે છે?
સભાપતિ
સેક્રેટરી
ડિરેક્ટર
Kmp
કંપની સભામાં જે બાબત ચર્ચા વિચારણા માટે રજુ કરવામાં આવે તેને શું કહે છે?
કાર્યસૂચિ
ઠરાવ
પ્રસ્તાવ
નોટિસ
કંપની સભા ની નોટીસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે?
૨૧
૧૧
૩૧
૨૫
મોકૂફ રખાયેલ સભા ક્યારે મળે ત્યારે કેટલા સમયમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યો ની સંખ્યા ને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે?
૨૦ મિનિટ
૩૦ મિનિટ
૧૦ મિનિટ
૪૦ મિનિટ
અનિર્ણાયક સંજોગોમાં ચેરમેન ને કેવા પ્રકારનો મત આપવાની સત્તા છે?
વિશેષ મત
સામાન્ય મત
અસામાન્ય મત
નિર્ણાયક મત
સભ્ય એ સભાના કેટલા કલાક પહેલા proxy ની નિમણૂક નું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે રજુ કરવું પડે છે?
૨૪
૧૨
૪૮
૩૬
જે વ્યક્તિને proxyતરીકે નિમણૂક થઇ હોય તે વધુમાં વધુ કેટલા સભ્યો વતી કાર્ય કરી શકે છે?
૧૦૦
૭૫
૫૦
૨૫
proxy ની નિમણૂક ના ફોર્મ સમયસર ન મળ્યા હોય તો......
ફરી મંગાવવા
રદ કરવા
ફરી છપાવવા
લઈ લેવા
કાર્યસાધક સંખ્યા નું બીજું નામ આપો.
મિનિટસ
એજન્ડા
નોટિસ
કોરમ
સભામાં બોલવાની તક આપવી, ક્યા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગે કોણ નિર્ણય કરે છે?
સભાપતિ
સેક્રેટરી
સંચાલક
લિક્વિડેટર
કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો કંપનીને ફડચામાં લઇ જવાનો હુકમ કરી શકે છે?
૧
૨
૩
૪
જાહેર કંપની માં સભ્ય સંખ્યા કેટલા સભ્યો થી ઓછી થાય તો ફડચામાં લઈ જઈ શકાય?
૩
૫
૭
૯
ખાનગી કંપનીમાં કેટલા સભ્યો થી ઓછી સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય?
૪
૩
૨
૧
કંપનીના સભ્યો અનેલેણદારો અદાલત ની દખલગીરી સિવાય કંપની ને ફડચા મા લઈ જાય તે પ્રક્રિયાને......
ખાસ ઠરાવ
મરજીયાત વિસર્જન
ફરજિયાત વિસર્જન
સ્વેચ્છિક વિસર્જન
દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનુ અને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કોણ કરે છે?
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
નગરપાલિકા
રિઝર્વ બેંક
ચેકના નાણાની ચૂકવણી અટકાવવા અંગે પત્રમાં નીચેની પૈકી કઈ વિગત દર્શાવવામાં આવતી નથી?
ચેક નંબર
ચેકની તારીખ
ચેકની રકમ
ચેક લખવાનું કારણ
બેંકમાં લોકરની સુવિધા મેળવનાર ને બેંકને શું ચૂકવવું પડે છે?
વ્યાજ
દલાલી
ભાડું
રોયલ્ટી
સામાન્ય રીતે બેંક સાથે કઈ બાબત માટે પત્ર લખવાનો હોતો નથી?
ખાતું બંધ કરવા માટે
શૈક્ષણિક લોન લેવા માટે
overdraft ની સગવડ મેળવવા માટે
બેંકમાં ખાતુ ખોલવા માટે
ઓવર ડ્રાફ્ટ ની સગવડ બેન્કમાંથી કોણ મેળવી શકે?
સેવિંગ ખાતેદાર
ચાલુ ખાતેદાર
રિકરિંગ ખાતેદાર
ફિક્સ ડિપોઝીટ ખાતેદાર
માહિતી સંચાર આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને કયા નામથી ઓળખવામાં આવે છે?
ઈ-ગવર્નન્સ
ઈ-સર્વિસ
ઈ- કોમ્યુનિકેશન
ઈ -કોમર્સ
ઈ-મેઈલમાં શેનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી?
વિષયનો
સંબોધનનો
શુભેચ્છા દર્શક સમાપનો
તારીખ નો
ઈ કોમ્યુનિકેશન શબ્દ માં વપરાતા અક્ષર'ઈ'નો શું અર્થ થાય છે?
ઇન્ટરનેટ
ઈમરજન્સી
ઈલેક્ટ્રિકલ્સ
ઇલેક્ટ્રોનિક્સ
ઇ-કોમ્યુનિકેશન નુ નીચેના પૈકી કયું સ્વરૂપ સર્વ વ્યાપક અને લોકપ્રિય છે?
ઈ-મેઈલ
વેબસાઈટ
ઓડિયો
વિડિયો
સભાપતિ સભાનો શું છે?
પ્રતિનિધિ
એજન્ટ
માલિક
નેતા
proxy તરીકે નીમાતી વ્યક્તિ કંપનીનો......
સભ્ય હોવા જરૂરી છે
સભ્ય હોવો જરૂરી નથી
લેણદાર હોવો જરૂરી છે
લેણદાર હોવો જરૂરી નથી
