wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Republic day

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારત ના રાષ્ટ્ર પિતા કોણ છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

ગાંધીજી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

સુભાષ ચંદ્ર બોઝ

2.

નીચેનામાંથી કોને લોખંડી પુરુષ નું બિરુદ મળ્યું છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

ગાંધીજી

c)

સુભાષ ચંદ્ર બોઝ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

3.

ભારત દેશ ને આઝાદી કઈ સાલ મા મળી?

a)

1948

b)

1947

c)

1949

d)

1946

4.

ભારત દેશ ન। બંધારણ ના ઘડવૈયા કોણ હતા?

a)

ડૉ સર્વોપલી રાધાકૃષ્ણ

b)

ડો બાબાસાહેબ આંબેડકર

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

જવાહરલાલ નેહરુ

5.

કયા દિવસ ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

26 January

b)

15th august

6.

કયા દિવસ ને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

15th August

b)

26th January