NEW
Font size
Worksheets10 SS CH 11 & 20
Total questions: 50
Worksheet time: 25mins
શુંં જળ એ વ્યક્તિગત સંપદા છે ?
હા
ના
શું હીરાકુંડ યોજના મહા નદી પર છે ?
હા
ના
શું પૂર્વીય યમિના નહેર ઉત્તરપ્રદેશમાં છે ?
હા
ના
શું નાગાર્જુનસાગર યોજના કૃષ્ણા નદી પર છે ?
હા
ના
શું નર્મદા-ખીણ દામોદર નદી પર છે ?
હા
ના
શું પૃથ્વી સપાટીનું જળ વૃષ્ટિજળ કહેવાય ?
હા
ના
શું ભારતની સંસ્કૃતિ સમ ન્વયકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે ?
હા
ના
શું પ્રાચીન સમયમાં ભારતની સામાજીક સંરચના ધર્મ પર સાધારિત હતી.
હા
ના
શું અનુસૂચિત જાતિઓ નક્કી કરવા જ્ઞાતિને આધાર માનવામાં આવેલ છે.
હા
ના
શું આતંકવાદનો કોઇ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ છે?
હા
ના
શું જમ્મુ-કશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે?
હા
ના
જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો ગણાય છે?
મલિન જળ
સ્વચ્છ જળ
ભૂમિ જળ
રસાયણિક જળ
ઓડિશાની જાણીતી નદી કઇ છે?
મહા નદી
ગોદાવરી નદી
દામોદર નદી
કૃષ્ણા નદી
કયા રાજ્યને વણાકબોરી યોજનાનો લાભ મળેલ છે?
ગુજરાત
રાજસ્થાન
આંધ્રપ્રદેશ
ઓડિશા
કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંંચાઇ માટે થાય છે?
ભૂમિગત જળ
બુમિગત જળ
પૃષ્ઠિય જળ
વૃષ્ટિય જળ
શેના દ્વારા થતી સિંચાઇ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધુ છે?
જળ સંંરક્ષણ
જળ બચાવ
ભૂમિગત સંરક્ષણ
વૃષ્ટિય જળ
પ્રાચીન સમયથી ભારતની સમાજિક સંરચના શેના પર આધારિત છે?
જ્ઞાતિ
જાતિ
ધર્મ
ભાષા
કયા અધિકારને કારણે કોઇ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા મળે છે?
ધાર્મિક સ્વાતંત્ર્ય અધિકાર
ધર્મ પાલન સ્વાતંત્ર્ય અધિકાર
ધર્મ ચયન સ્વાતંત્ર્ય અધિકાર
સ્વાતંત્ર્ય અધિકાર
લધુમતિઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે શેની રચના કરવામાં આવી છે?
લઘુમતિ પંચ
લઘુમતિ અધિકાર પંચ
લઘુમતિ હિતકારી પંચ
લઘુમતિ જોગવાઇ પંચ
શેના કારણે માનવ અધિકારનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ જન્મે છે?
આતંકવાદ
બળવાખોરી
ત્રાસવાદ
કોમવાદ
અસમમાં કોની ગણતરી વધુ ખતરનાક બળવાખોરી સંગઠન તરીકે થાય છે?
U.L.F.A.
N.D.F.B
A.T.T.F.
K.N.F.
કયા રાજ્યને ભારતનું અભિન્ન અંગ ગણવામાંં આવે છે?
જમ્મુ-કશ્મીર
દિલ્લી
મહારાષ્ટ્ર
ગોવા
સાચું જોડકું શોધો. - કડાણા યોજના
સતલુજ નદી
દામોદર નદી
મહા નદી
ચંબલ નદી
મહી નદી
સાચું જોડકું શોધો. - ચંબલ ખીણ યોજના
સતલુજ નદી
દામોદર નદી
મહા નદી
ચંબલ નદી
મહી નદી
સાચું જોડકું શોધો. - દામોદર ખીણ યોજના
સતલુજ નદી
દામોદર નદી
મહા નદી
ચંબલ નદી
મહી નદી
સાચું જોડકું શોધો. - ભાખરા નાંંગલ યોજના
સતલુજ નદી
દામોદર નદી
ચિનાબ નદી
સિંધુ નદી
મહી નદી
સાચું જોડકું શોધો. - જળ છે તો જીવન છે
પૃષ્ઠીય જળ
કૃષ્ણા નદી
જળ સંસાધન
નદી અને સરોવર
સાચું જોડકું શોધો. - વૃષ્ટિ જળ
પૃષ્ઠીય જળ
કૃષ્ણા નદી
જળ સંસાધન
નદી અને સરોવર
સાચું જોડકું શોધો. - પૃથ્વી સપાટી પરનું જળ
પૃષ્ઠીય જળ
કૃષ્ણા નદી
જળ સંસાધન
નદી અને સરોવર
સાચું જોડકું શોધો. - ભૂમિગત જળ
બિહાર
દામોદર નદી
મુખ્ય જળસ્ત્રોત
ઓડિશા
સાચું જોડકું શોધો. - કોસી નદી
બિહાર
દામોદર નદી
મુખ્ય જળસ્ત્રોત
ઓડિશા
સાચું જોડકું શોધો. - મહા નદી
બિહાર
દામોદર નદી
મુખ્ય જળસ્ત્રોત
ઓડિશા
સાચું જોડકું શોધો. - નાગાર્જુન સાગર
ગુજરાત
કૃષ્ણા નદી
તાપી નદી
આંધ્રપ્રદેશ
સાચું જોડકું શોધો. - મહીસાગર
ગુજરાત
કૃષ્ણા નદી
તાપી નદી
આંધ્રપ્રદેશ
સાચું જોડકું શોધો. - ઉકાઇ
ગુજરાત
કૃષ્ણા નદી
તાપી નદી
આંધ્રપ્રદેશ
સાચું જોડકું શોધો. - નાગાલેન્ડ
A.T.T.F.
N.S.C.N.
U.M.F.
K.N.A.
સાચું જોડકું શોધો. - મણિપુર
A.T.T.F.
N.S.C.N.
U.M.F.
K.N.A.
સાચું જોડકું શોધો. - ત્રિપુરા
A.T.T.F.
N.S.C.N.
U.M.F.
K.N.A.
સાચું જોડકું શોધો. - આર્ટિકલ 15
અનુસુચિત જનજાતિ માટેની જોગવાઇ
લઘુમતિ જાતિ માટેની જોગવાઇ
અનુસુચિત જાતિ માટેની જોગવાઇ
સામાન્ય જોગવાઇ
સાચું જોડકું શોધો. - આર્ટિકલ 25
અનુસુચિત જનજાતિ માટેની જોગવાઇ
લઘુમતિ જાતિ માટેની જોગવાઇ
અનુસુચિત જાતિ માટેની જોગવાઇ
સામાન્ય જોગવાઇ
સાચું જોડકું શોધો. - આર્ટિકલ 19 (5)
અનુસુચિત જનજાતિ માટેની જોગવાઇ
લઘુમતિ જાતિ માટેની જોગવાઇ
અનુસુચિત જાતિ માટેની જોગવાઇ
સામાન્ય જોગવાઇ
સાચું જોડકું શોધો. - સાંપ્રદાયિકતા
વૈશ્વિક સમસ્યા
આર્થિક સમસ્યા
સામાજિક સમસ્યા
રાષ્ટ્રની સમસ્યા
સાચું જોડકું શોધો. - બળવાખોરી
વૈશ્વિક સમસ્યા
આર્થિક સમસ્યા
સામાજિક સમસ્યા
રાષ્ટ્રની સમસ્યા
સાચું જોડકું શોધો. - આતંકવાદ
વૈશ્વિક સમસ્યા
આર્થિક સમસ્યા
સામાજિક સમસ્યા
રાષ્ટ્રની સમસ્યા
જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
(A) ઘરેલું મલિન જળ
(B) ઔદ્યોગિક એકમોનું મલિન જળ
(C) પૂરનાં જળ
(D) વરસાદી જળ
A અને B
માત્ર C
માત્ર D
C અને D
જળસ્ત્રોતના મુખ્ય આઠ પ્રકાર છે ?
ખોટું
સાચું
ભારતમાં કયા રાજ્યમાં બળવાખોરી ચાલતી નથી ?
ગુજરાત
અસમ
મિઝોરમ
છત્તીસગઢ
બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજાતિઓની ઓળખ છે ?
342
341
344
345
નબળાવર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય તેવા વ્યક્તિ કે સંસ્થાને કયો પુરસ્કાર આપવામાં આવે છે ?
ડૉ. બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર
માહાત્મા ગાંધી પુરસ્કાર
જ્યોતિબા ફોલે પુરસ્કાર
મૌલાના કલામ પુરસ્કાર
નીચેનામાંથી કયું સંગઠન સ્થાનિક લોકોના સહકાર વિના કાર્યરત છે ?
I.S.I.S
N.S.C.N.
U.C.F.A.
B.I.I.F.
