wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન કવીઝ.. mr-Nausil patel

Total questions: 55

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત ના બંધારણ માં કુલ કેટલા અનુચ્છેદો છે

a)

446

b)

420

c)

388

d)

509

2.

બંધારણ માં મૂળભૂત ફરજો નો વિચાર કયા દેશના બંધારણ માંથી લેવામાં આવ્યો છે

a)

આફ્રિકા

b)

રશિયા

c)

આર્યલેન્ડ

d)

અમેરિકા

3.

ભારત માં રેલવે એન્જીન બનાવાનું કારખાનું ક્યાં આવેલું છે

a)

વારાણસીમાં

b)

રાજકોટ

c)

ભોપાલ

d)

2.3 બંને

4.

બા ના હુલામણા નામથી કોણ જાણીતું છે

a)

કસ્તુરબા

b)

મણિબા

c)

ઇન્દિરા ગાંધી

d)

એક પણ નહીં

5.

ઈલતુતમિશ ને કોના દ્વારા દિલ્લી નો શાસક બનાવામાં આવ્યો હતો

a)

દિલ્લી ના અમીરો

b)

આગ્રના અમીરો

c)

ગજની ના સરદારો

d)

એક પણ નહીં

6.

યુરોપીય લોકો મધમાખી જેવા છે જો તેને સંછેડવામાં આવે તો કરડી ..કરડી ને મારી નાખશે ..આવું વાક્ય કોને કહ્યું હતું..

a)

સરફરાઝ ખાન

b)

Alvardi khan

c)

સુજાઉદીન દૌલ્લા

d)

એક પણ નહીં

7.

ગુરુનાનક નો શિષ્ય અંગદ નું વાસ્તવિક નામ સુ હતું..

a)

લહના

b)

અમરદાસ

c)

તેગ બહાદુર

d)

હર ગોવિંદ

8.

અકબરે કોને 500 વીઘા જમીન દાન માં આપી હતી...

a)

બીબી ભાની

b)

હસિટી બેગમ

c)

સાલભાઈ

d)

નુંરજહાં

9.

શીખ ગુરુ અર્જુન ની હત્યા કયા મુગલ બાદશાહ એ કરી હતી

a)

અકબર

b)

જહાંગીર

c)

અકબર 2

d)

બાબર

10.

બંધારણ ના કયા ભાગ ને મેગનાકાટા કહેવામાં આવે છે

a)

ભાગ 3

b)

ભાગ 2

c)

ભાગ 5

d)

ભાગ 10

11.

રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવામાં આવે છે

a)

12 જાન્યુ આરી

b)

12 ફેબ્રુઆરી

c)

22 માર્ચ

d)

1 મેં

12.

ક્યુ શહેર ..સરોવરો ના શહેર તરીકે વિખ્યાત ....છે

a)

જયપુર

b)

આગ્રા

c)

ઉદયપુર

d)

લોથલ

13.

ચાવડ વંશ નો છેલ્લો રાજા કોણ હતું

a)

સામંતસિંહ

b)

કર્ણદેવ

c)

માહિપાલ

d)

કુમારપાળ

14.

તેલંગાણા રાજ્ય ક્યારે અલગ પડ્યું

a)

2014

b)

2013

c)

1986

d)

1960

15.

ભારત દેશ અન્ય દેશો સાથે કેટલા કી. મી જમીનસીમાં ધરાવે છે

a)

15250

b)

16450

c)

15200

d)

7516

16.

આર્યસમાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી

a)

1874

b)

1875

c)

1975

d)

1756

17.

સિક્કિમ રાજ્ય નું પાટનગર ક્યુ છે

a)

કોહીમાં

b)

ગંગટોક

c)

સિમલા

d)

ઇટાનગર

18.

GST બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય....ભારતમાં ક્યુ છે

a)

અસમ

b)

મણિપુર

c)

બિહાર

d)

મહારાષ્ટ્

19.

મહાવીર સ્વામી ના પિતાનું નામ...

a)

રોહિત

b)

સિદ્ધાર્થ

c)

શુધોધન

d)

વિશ્વામિત્ર

20.

ગરીબી હટાવો સૂત્ર કોને આપ્યું

a)

જવાહરલાલ

b)

ઇન્દિરા ગાંધી

c)

ગાંધી બાપુ

d)

સરદાર પટેલ

21.

ભારત દેશ ની સમય રેખા નીચેના માંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે

a)

મધ્ય પ્રદેશ

b)

બિહાર

c)

રાજસ્થાન

d)

કેરલ

22.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા નું નામ સુ છે

a)

મેકમોહન રેખા

b)

ડુરંદ રેખા

c)

રેડકલીફ રેખા

d)

એક પણ નહીં

23.

રાજસ્થાન રાજા જયસિંહ ને સવાઈ નું ઉપનામ કયા મુગલ રાજાએ આપ્યું હતું

a)

ફરુંખ સિયર

b)

અકબર 2

c)

શાહજહાં

d)

મોહમદ શાહ 1

24.

हालही में फगली उत्सव किस राज्यमे मनाया गया

a)

असम

b)

हिमाचल प्रदेश

c)

बिहार

d)

इनमे से कोइ नही

25.

1857 ના વિપલવ સમયે ભારત નો વાયસરોય કોણ હતો

a)

લોર્ડ કેનિગ

b)

ડેલહાઉશી

c)

હાર્ડિન

d)

મુનરો

26.

ભારેલો અગ્નિ કૃતિ ના લેખક કોણ છે

a)

પન્નલાલ પટેલ

b)

ગોવર્ધનરામ

c)

કલાપી

d)

રમણલાલ દેસાઈ

27.

1857 ના સંગ્રામ ને નજરો નજર નિહાળનાર કવિ કોણ હતો

a)

મિર્ઝા ગાલિબ

b)

મિર્ઝાખાન

c)

ટીપુંસુલ્તાન

d)

એક પણ નહીં

28.

છબીલી તરીકે કોણ જાણીતું છે

a)

રાજિયા સુલતાન

b)

લક્ષ્મીબાઈ

c)

અનારકલી

d)

એક પણ નહીં

29.

બ્લુ વોટર પોલીસી (વાદળી પાણી ની નીતિ) અભિયાન ક્યા ગવર્નર ચલાવ્યું હતું

a)

પેડ્રો અંબૂઝ

b)

અલમેડા (Francisco de Almeida)

c)

હેવી ગેટર

d)

અલબુકર્ક

30.

ધ્રુવ ના પિતા નું નામ...

a)

ઉતાનપાદ

b)

શાંતનુ

c)

સિદ્ધર્થ

d)

નંદિવર્ધન

31.

પૃથ્વી ની બહેન તરીકે કયો ગ્રહ જાણીતો છે

a)

શુક્ર

b)

બુધ

c)

ગુરુ

d)

યુરેનસ

32.

બકસર ના યુદ્ધ સમયે બંગાળ નો ગવર્નર કોણ હતું

a)

કલાઇવ

b)

વેન્સીટાર્ટ

c)

મિયો

d)

માઉન્ટ બેટન

33.

દિલ્લી ને રાજધાની બનાવવામાં આવી ત્યારે બ્રિટિશ ગવર્નર કોણ હતો

a)

લોર્ડ હાર્ડિગ 2

b)

લોર્ડ મીંટો

c)

લોર્ડ વેવેલ

d)

એક પણ નહીં

34.

UNO ની સંસ્થા ના પ્રતીક નો હેતુ સુ છે

a)

શાંતિ

b)

હિંસા

c)

યુદ્ધ કરવું

d)

એક પણ નહીં

35.

UNO નું સુરક્ષા પરિષદ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે

a)

વિશ્વનું પોલીસમેન

b)

કાનૂન

c)

એક પણ નહીં

d)

રશિયા નું પોલીસમેન

36.

મહાભારત ના રચયિતા કોણ છે

a)

વાલ્મિકી

b)

વેદવ્યાસ

c)

વ્યાસમુની

d)

કાલિદાસ

37.

કુમાર સંભવમ કૃતિ ના રચનાકાર....

a)

કાલિદાસ

b)

ભારવી

c)

દંડી

d)

ભાસ

38.

સ્વામી વિવેકાનંદ ને સ્વામી વિવેકાનંદ ની ઉપાધિ કોને આપી હતી

a)

ખેતડી રાજા અજીતસિંહ

b)

કંનોજ ના રાજા

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

એક પણ નહીં

39.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો

a)

13 એપ્રિલ 1919

b)

13 માર્ચ 1919

c)

13 જાન્યુ 1919

d)

એક પણ નહીં

40.

તાજમહાલ નો ડિઝાઈનર કોણ હતો

a)

ઉસ્તાદ હમિદ લાહોરી

b)

બખ્સખાન

c)

1.2 બંને

d)

એક પણ નહીં

41.

હુમાયુ નું મકબરો ક્યાં આવેલો છે

a)

દિલ્લી

b)

આગ્રા

c)

ઔરંગાબાદ

d)

કાબુલ

42.

આ ચિત્ર માં કયું સ્થાપત્ય છે

a)

તાજમહાલ

b)

લાલ કિલ્લો

c)

રણકી વાવ

d)

બીનો નો મકબરો

43.

બહાદુર શાહ પ્રથમ નું બાળપણ નું નામ સુ હતું

a)

નાદિરશાહ

b)

મુઅજજમ

c)

અહમદશાહ

d)

એક પણ નહીં

44.

લમ્પટ મુર્ખ તરીકે કયા મુગલ ને ઓળખવામાં આવે છે

a)

અકબર

b)

જહાંદાર શાહ

c)

બહાદૂર શાહ ઝફર

d)

શાહ આલમ 2

45.

હૈદરઅલી કયા સેનાપતિ ની હત્યા કરી મૈસુર નો શાસક બન્યો હતો

a)

દેવરાજ

b)

નંદરાજ

c)

ચિક્કા કૃષ્ણારાજ

d)

ટીપું સુલતાન

46.

કોઈ પણ રાજ્યના રાજ્યપાલ ની નિમણૂક કોણ કરે છે

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

એટર્ની જનરલ

d)

મુખ્યમંત્રી

47.

ગુજરાત નું અંબાજી મંદિર ગુજરાત રાજ્ય ના ક્યા ખૂણા માં આવેલું છે

a)

વાયવ્ય

b)

ઈશાન

c)

અગ્નિ

d)

પૂર્વ

48.

ગુજરાત રાજ્ય માં હવાખાવાનું એક માત્ર સ્થળ ક્યુ છે

a)

સાપુતારા

b)

માઉન્ટ આબુ

c)

મહાબળેશ્વર

d)

પાવાગઢ

49.

આ ચિત્ર માં બતાવેલો પેલેસ નું નામ સુ છે

a)

આયના પેલેસ

b)

વિજય વિલાસ પેલેસ

c)

લક્ષ્મી વિલાસ પેલેસ

d)

દોલત વિલાસ

50.

કાંકરિયા તળાવ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે

a)

અહમદ તળાવ

b)

કુતુબ-હૌજ

c)

સહસ્ત્ર તળાવ

d)

એબક તળાવ

51.

મુહમ્મદ ઘોરી ને ભારત પર પ્રથમ આક્રમણ કઈ જગ્યાએ કર્યું હતું

a)

મુલતાન

b)

પંજાબ

c)

લાહોર

d)

રાજસ્થાન

52.

મુહમ્મદ ઘોરી કે સાથે ઇ.સ 1191 કયા રાજાએ યુદ્ધ કર્યું હતું...

a)

પુથ્વી રાજ 1

b)

પુથ્વીરાજ 3

c)

સિમેશ્વર ચૌહાણ

d)

જયચંદ

53.

મોહમદ ગજનવી 17 આક્રમણ પૈકી સોમનાથ પર કયા નંબરનું આક્રમણ કયું હતું

a)

17

b)

14

c)

16

d)

11

54.

નીચેના માંથી કઈ નદી પૂર્વ માંથી પચ્ચીમ દિશા તરફ વહે છે

a)

તાપી

b)

ગોદાવરી

c)

કાવેરી

d)

ગંગા

55.

આ કયા દેશ નો ધ્વજ છે...

a)

ભારત

b)

નેપાળ

c)

જાપાન

d)

ચીન