wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(8) sem:(2)

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશના વતની હતો?

a)

ઈટલી

b)

પોર્ટુગલ

c)

ઇંગ્લેન્ડ

d)

સ્પેન

2.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈને જઈ ચડ્યો?

a)

અમેરિકા

b)

ઓસ્ટ્રેલિયા

c)

આફ્રિકા

d)

ન્યુઝીલેન્ડ

3.

વાસકોદગામા કયા દેશનો વતની હતો?

a)

પોર્ટુગલ

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

નેપાળ

4.

ડચ લોકો કયા દેશના વતની હતા?

a)

નોર્વેના

b)

હોલેન્ડ

c)

પાકિસ્તાન

d)

જાપાન

5.

અંગ્રેજો સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી?

a)

હુગલી નદી ના કાંઠે

b)

ગંગા

c)

યમુના

d)

સરસ્વતી

6.

પૃથ્વી ના મુખ્ય કેટલા આવરણ છે?

a)

ચાર

b)

c)

d)

7.

મુદાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

૨૯ટકા

b)

૯૦

c)

૫૭

d)

૪૬

8.

કયો વાયુ ઓક્સિજન વાયુના જણાને મંદ કરે છે?

a)

Nitrogen

b)

ઓક્સિજન

c)

ઓઝોન

d)

હાઈડ્રોજન

9.

ક્યુ વાયુ નું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

a)

Co2

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

Nitrogen

10.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

a)

સહ આલમ

b)

મીરજાફર

c)

બાબર

d)

અકબર

11.

૧૯મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા?

a)

દયાનંદ સરસ્વતી

b)

રાજા રામમોહનરાય

c)

સ્વામી વિવેકાનંદ

d)

એક પણ નહિ

12.

બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા?

a)

રાજા રામમોહનરાય

b)

ગાંધીજી

c)

સ્વામી વિવેકાનંદ

d)

રામકૃષ્ણ પરમહંસ

13.

માનવ જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનો માટે કયું પરિબળ કારણભૂત છે?

a)

ઔદ્યોગિક ક્રાંતિ

b)

સ્વેત ક્રાંતિ

c)

રાજ્ય ક્રાંતિ

d)

હરિત ક્રાંતિ

14.

ધ્વનિ પ્રદૂષણ થી કોના ઉપર વિપરીત અસર પડે છે?

a)

માનસિક સ્વાસ્થ્ય

b)

સામાજિક સ્પર્શથી

c)

શારીરિક સ્વાસ્થ્ય

d)

વ્યક્તિના વ્યવસાય પર

15.

વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો?

a)

યુરોપમાં

b)

રશિયામાં

c)

ભારતમાં

d)

અમેરિકા

16.

હોમરુલ લીગની સ્થાપના કોણે કરી હતી?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

શ્રીમતી એની બેસન્ટ

c)

ગાંધીજી

d)

બાળ ગંગાધર તિલક

17.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

વિનાયક દામોદર સાવરકર

c)

ચંદ્રશેખર આઝાદ

d)

શ્યામજી કૃષ્ણ વર્મા

18.

ભારતમાં કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?

a)

નવ

b)

દસ

c)

d)

15

19.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં શા માટે ગયા?

a)

વધુ અભ્યાસ માટે

b)

વકીલાત કરવા માટે

c)

વેપાર કરવા માટે

d)

પ્રવાસ કરવા માટે

20.

ભારતની મોટા ભાગની સમસ્યાઓના મૂળ ક્યુ છે?

a)

ગરીબી

b)

બેકારી

c)

વસ્તી વિસ્ફોટ

d)

નિરક્ષરતા

21.

નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ ભારતની પ્રાથમિક ક્ષેત્ર પ્રવૃત્તિ છે ?

a)

કૃષિ

b)

યંત્ર ઉદ્યોગો

c)

માર્ગ પરિવહન

d)

આરોગ્ય બીપી

22.

કઈ ચડવામાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્ણ ભંગ કરવાનો હતો?

a)

સવિનય કાનૂન ભંગની ચળવળમાં

b)

અસહકાર ચળવળમાં

c)

ખિલાફત આંદોલન

d)

ચંપારણની ચળવળમાં

23.

સંયુક્ત રાષ્ટ્રો નું નવું સભ્યપદ આપવાની સત્તા ધરાવે છે?

a)

સામાન્ય સભા

b)

સચિવાલય

c)

સલામતી સમિતિ

d)

એક પણ નહીં

24.

ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે લીધો હતો?

a)

માઉન્ટબેટને

b)

ગાંધીજી

c)

સ્વામી વિવેકાનંદ

d)

મોહમ્મદ અલી જીના

25.

મદ્રાસ રાજ્ય માંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી હતી?

a)

આંધ્ર પ્રદેશ

b)

કર્ણાટક

c)

હૈદરાબાદ

d)

ઓરિસ્સા

26.

વિશ્વના બધા ખંડોમાં વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા (a)   નંબરનો મોટો

27.

આફ્રિકાનો મોટાભાગનો વિસ્તાર (a)   કટિબંધમાં આવેલો છે

28.

દયાનંદ સરસ્વતી નો જન્મ (a)   માં થયો હતો

29.

વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે મોટી શોધો થવાથી (a)   ક્રાંતિ થઈ

30.

પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવ ની ભાવના એટલે (a)  

31.

આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ (a)   માં થયો હતો

32.

હિન્દી રાષ્ટ્રીય મહાસભા નું પ્રથમ અધિવેશન (a)   શહેરમાં મળ્યું

33.

હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી (a)   હતી

34.

આપણા બંધારણ (a)   ને કારોબારી અને ધારાસભા થી સ્વતંત્ર રાખ્યું

35.

ભારતમાં દર (a)   વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.

36.

વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત (a)   ક્રમે છે.

37.

ગાંધીજી વકીલાત કરવા (a)   ગયા.

38.

પ્રથમ વિશ્વ યુદ્ધમાં (a)   નો વિજય થયો

39.

તમામ સમસ્યાઓના મૂળમાં (a)   છે.

40.

નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે (a)   અનિવાર્ય છે.

41.

પ્રવાસ અને મનોરંજન ની કામગીરી નો સમાવેશ (a)   ક્ષેત્રમાં થાય છે.

42.

ગાંધીજીએ અમદાવાદમાં (a)   આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી.

43.

બ્રિટિશ સરકારે પહેલી ગોળમેજી પરિષદ (a)   શહેર માં બોલાવી.

44.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં (a)   જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ થાય છે.

45.

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે (a)   ની પસંદગી થઈ

46.

ભારત સરકારે (a)   ને મુક્ત કરવા"ઓપરેશન વિજય"કરવાનો નિર્ણય કર્યો.

47.

આપણું બંધારણ (a)   ની દ્રષ્ટિ એ બધાને સમાન ગણે છે.

48.

મીરાબહેન (a)   ના અનુયાયી હતા.

49.

આફ્રિકાની પૂર્વમાં (a)   મહાસાગર આવેલો છે.

50.

આફ્રિકાની (a)   નદી દુનિયાની સૌથી લાંબી નદી છે.