Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-7 ત્રિકોણની એકરૂપતા Quiz-11 (૨૧.1.20૨૧)

Total questions: 5

Worksheet time: 7mins

Name
Class
Date
1.

બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત નથી. Tc

a)

ખૂખૂખૂ

b)

બાખૂબા

c)

બાબાબા

d)

ખૂબાખૂ

2.

ΔPQRમાં PQ અને PRને અંતર્ગત ........... છે Tc

a)

∠P

b)

∠Q

c)

∠R

d)

∠QPR

3.

ΔPQRમાં PQ ની સામેનો ખૂણો ........... છે Tc

a)

∠P

b)

∠Q

c)

∠R

d)

∠QPR

4.

ΔABCમાં ∠B=90. જો AB=4cm, BC=3cm અને AC=5cm હોય, તો ΔABCનું ક્ષેત્રફળ ........Mo

a)

12

b)

20

c)

6

d)

10

5.

બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા હોઈ શકે ?

a)

1

b)

3

c)

5

d)

6