wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ણમોકાર મંત્ર અને પરમેષ્ઠી - ભાગ1-(અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠી)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કોના અભાવમાં અનંત સુખ પ્રગટ થાય છે ?


a)

ઘાતી કર્મ

b)

અઘાતી કર્મ

c)

મોહનીય કર્મ

d)

અંતરાય કર્મ

2.

બધા અરિહંત ભગવાન ના 46 મૂળગુણ હોય છે

a)

સાચું

b)

ખોટું

3.

અંતરાય કર્મ ના અભાવ માં શું પ્રગટ થાય છે ?

a)

અનંત ગુણ

b)

અનંત જ્ઞાન

c)

અનંત બળ

d)

અનંત સુખ

4.

ચતુર્દીશ મુખ કયો અતિશય છે ?

a)

જન્મનો અતિશય

b)

દેવકૃત અતિશય

c)

કેવળજ્ઞાનનો અતિશય

5.

અતિશય કેટલા હોય છે ?

a)

46

b)

34

c)

4

d)

10

6.

ગૌતમ સ્વામી ક્યાં પ્રકાર ના કેવળી કહેવાય ?

a)

અંતકૃત કેવળી

b)

અનુબદ્ધ કેવળી

c)

મૂક કેવલી

d)

સામાન્ય કેવળી

7.

ગજસુકુમાર મુનિરાજ ક્યાં પ્રકાર ના કેવલી થયા હતા ?

a)

અનુબદ્ધ કેવળી

b)

મૂક કેવલી

c)

ઉપસર્ગ કેવળી

8.

અવગાહનત્વ ક્યાં કર્મ ના અભાવ માં પ્રગટ થાય છે

a)

મોહનીય કર્મ

b)

વેદનીય કર્મ

c)

ગોત્ર કર્મ

d)

આયુ કર્મ

9.

આમાંથી અરિહંત ભગવાન નું પર્યાયવાચી નામ ક્યુ નથી ?

a)

અર્હત

b)

અયોગ કેવળી

c)

જિન

d)

અરુહંત

10.

વેદનીય કર્મના અભાવમાં કયો ગુણ પ્રગટ થાય છે ?

a)

અવગાહનત્વ

b)

અગુરુલઘુત્વ

c)

અવ્યાબાધત્વ

d)

સૂક્ષ્મત્વ

11.

દેવકૃત અતિશય ક્યુ છે ?

a)

શ્વેત રક્ત

b)

ગગન ગમન

c)

અર્ધ માગધી ભાષા

d)

સિંહાસન

12.

મહાવીર ભગવાન પછી કેટલા અનુબદ્ધ કેવળી થયા ?

a)

2

b)

3

c)

5

d)

0

13.

એકનો મોક્ષ થતા તે જ દિવસે જેને કેવળ જ્ઞાન થાય છે, તેને ............... કેવલી કહેવાય છે

a)

મૂક

b)

અંતકૃત

c)

સામાન્ય

d)

અનુબદ્ધ

14.

જન્મના અતિશય ક્યા છે ?

a)

અતુલ્ય બલ

b)

સમસ્ત વિદ્યાઓ ના સ્વામી

c)

પડછાયા રહિત

d)

સુવર્ણ કમળોની રચના

15.

આમાંથી ક્યાં કેવળી નથી ?

a)

અનુબદ્ધ કેવળી

b)

મૂક કેવલી

c)

ઉપસર્ગ કેવળી

d)

શ્રુત કેવળી

16.

ગોત્ર કર્મના અભાવમાં કયો ગુણ પ્રગટ થાય છે ?

a)

અવગાહનત્વ

b)

અગુરુલઘુત્વ

c)

અવ્યાબાધત્વ

d)

સૂક્ષ્મત્વ

17.

અષ્ટ મંગળ માંથી .............. એક મંગળ દ્રવ્ય છે

a)

ભામંડળ

b)

સ્વસ્તિક

c)

અશોક વૃક્ષ

d)

સિંહાસન

18.

અરિહંત ભગવાન ને સર્વ પ્રથમ નમસ્કાર શા માટે કરવામાં આવે છે ?

a)

પૂર્ણ વીતરાગી છે

b)

હિતોપદેશિ છે

c)

સર્વજ્ઞ છે

d)

કેવળી છે

19.

નામ કર્મના અભાવમાં કયો ગુણ પ્રગટ થાય છે ?

a)

અવગાહનત્વ

b)

અગુરુલઘુત્વ

c)

અવ્યાબાધત્વ

d)

સૂક્ષ્મત્વ

20.

લોકના અગ્ર ભાગમાં .............................. પ્રમાણ વિસ્તૃત સિદ્ધશિલા છે

a)

જમ્બુદ્વીપ પ્રમાણ 45 લાખ યોજન

b)

અઢીદ્વીપ પ્રમાણ 45 લાખ યોજન

c)

મધ્ય લોક

21.

ણમોકાર મંત્ર માં કેટલા અક્ષર અને માત્રા છે

a)

58 અક્ષર, 35 માત્રા

b)

35 અક્ષર, 53 માત્રા

c)

35 અક્ષર, 58 માત્રા

d)

38 અક્ષર, 53 માત્રા

22.

જે ગુણોમાં શ્રેષ્ટ હોય તેને ........... કહેવાય છે

a)

રાજા

b)

પરમેષ્ઠી

c)

ઇન્દ્ર

23.

નમસ્કાર મંત્રમાં કોને નમસ્કાર કાર્ય છે

a)

પરમ વ્યક્તિઓને

b)

પરમ ગુણોને

24.

ણમોકાર મંત્ર નું પર્યાયવાચી નામ ક્યુ નથી ?

a)

મૃત્યુંજયી મંત્ર

b)

અપરાજિત મંત્ર

c)

સર્વ વિઘ્નવિનાશક મંત્ર

d)

અનમોલ મંત્ર

25.

પંચ પરમેષ્ઠી નું વાચક શું છે ?

a)

સ્વસ્તિક

b)

c)

ત્રણ લોક

26.

સિદ્ધ પરમેષ્ઠી નું પર્યાયવાચી નામ નથી

a)

મુક્તજીવ

b)

નિરંજન

c)

સકલ પરમાત્મા

d)

નિકલ પરમાત્મા

27.

ણમોકાર મંત્ર કઈ ભાષામાં લખાયેલો છે ?

a)

સંસ્કૃત

b)

પ્રાકૃત

c)

અર્ધ માગધી

28.

ણમોકાર મંત્ર ક્યાં ગ્રંથમાં મંગલાચરણ રૂપે લીપીબદ્ધ છે ?

a)

શ્રી તત્વાર્થસૂત્રજી

b)

શ્રી ષટખંડગામજી

c)

શ્રી સમયસારજી

29.

ણમોકાર મંત્ર ની રચના કોણે કરી છે ?

a)

ધરસેન આચાર્ય

b)

પુષ્પદંત આચાર્ય

c)

શ્રુત કેવલી

d)

કોઈએ નહિ

30.

ણમોકાર મંત્ર ક્યા છંદમાં છે ?

a)

વીર છંદ

b)

આર્યા છંદ

c)

રોલા છંદ