Font size
Worksheetsસદ્ .ગુરુ ગોપાળાનંદસ્વામીની વિશેષતા Quiz-10
Total questions: 26
Worksheet time: 13mins
ઝોન
મુસાફરી દરમિયાન મુમુક્ષુએ પરસ્પર.............વાતો કરવી જોઈએ.
ભગવાન અને સત્સંગ સંબંધી
આલોક સંબંધી
ભગવાનની સર્વે ક્રિયા જીવાત્માના ભલા માટે છે, એવું .......સમજતા નથી.
અજ્ઞાની જીવ
કુસંગી
શામળિયા ચૈતન્યાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કથા સાંભળવા પ્રેર્યા ત્યારથી .........ની પ્રથા શરૂ થઈ.
ત્રણ વાર કથા
પાંચ વાર કથા
શિક્ષાપત્રીમાં મહારાજના મતે યુદ્ધમાં ધીરજતા અને શૂરવીતા એ ....... ધર્મ છે.
ક્ષત્રીયનો
રાજાનો
નિશ્ચય ના ભેદનું કારણ ..........નો ભેદ છે.
સમજણ
જ્ઞાન
ગોપાળાનંદ સ્વામીની કૃપાથી સિદ્ધાનંદ સ્વામીને...........એવી સ્થિતિ થઈ હતી.
અખંડ આત્મામાં પરમાત્મા દેખાતા
તે જે સંકલ્પ કરે તે સિદ્ધ થતા
ભગવાનની સાચી કૃપા છે -...............
આત્મામાં મહારાજની અખંડવૃત્તિ દેખાય
આત્મામાં મહારાજ દેખાય
ભગવાન હંમેશાં............. કામ કરે છે.
જીવને પોતાનામાં જોડવાનું
જીવના કલ્યાણ કરવાનું
કોઈ કહેનારો હોય, આપણને ખપ હોય ને ટોક્યા કરે ને આપણે રાજી થયા કરીએ અને વઢે ને આપણે આનંદ થાય તો ......... વર્ષે સ્વભાવ ટળે.
૮
૨૦
ગોપાળાનંદ સ્વામીએ..........દેહ છોડ્યો હતો.
સં. ૧૯૦૮ વૈશાખ વદ-૫
સં. ૧૯૦૮ વૈશાખ સુદ-૫
“ગઢપુરની લીલા” નામનો ગ્રંથ ...........એ લખ્યો છે.
પરમ ચેતન્યાનંદ સ્વામી
સિદ્ધાનંદ સ્વામી
શ્રીજીમહારાજે જૂનાગઢ મંદિરમાં ...........માટે શિવજી પધરાવવાની વાત કરી છે.
નાગરો
હરિભક્તો
શ્રીજી મહારાજે જૂનાગઢના હરિભક્તને આજ્ઞા કરી, “સર્વે ડુંગરે ચઢો અને......... ના પગલાનાં દર્શન કરી આવો.”
દત્તાત્રેય
શિવજી
ધોલેરા મંદિરમાં ..............એ મોનજી ભગતને શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો કરી હતી.
વિજ્ઞાનદાસજી સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
............જોઈને અભાવ આવે છે.
સ્વભાવ
સંગ
મુમુક્ષુએ.................બીક રાખવી જોઈએ
ખરાબ દેશકાળ સેવાઈ ન જાય તેની
કુસંગનો સંગ ન થાય તેની
મહત્ પુરુષનો આશ્રય ............ રાખવો.
હિંમતભેર
દેઢપણે
..............વાતો સાંભળતા પરમ ચૈતન્યાનંદ સ્વામીને અપાર શાંતિનો અનુભવ થતો.
સદ્.ગોપાળાનંદ સ્વામીની
સદ્ મુક્તાનંદ સ્વામીની
સંપ્રદાયની અભિવૃદ્ધિ માટે, સંચાલન માટે, જાળવણી માટે અનેક જીવોનાં આત્યંતિક કલ્યાણ નિર્માણ કરવા માટે ...........ની સ્થાપના કરી હતી.
સદૂગુરુઓ
મંદિરો
મહારાજ અને ગોપાળાનંદ સ્વામી આપણને ...........બનાવવા માંગે છે.
અક્ષરધામના મુક્ત
મુક્ત
સ્વામિનારાયણ સંપ્રદાય ..........ને લઈને મહાભાગ્યશાળી છે.
સાહિત્ય
સદૂગુરુઓ
શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો .........નામે પ્રકાશિત કરેલ છે.
શ્રીજીની લીલા
શ્રીજીનાં ચરિત્ર
આપણે આત્માઓ, વસ્તુતઃ શુદ્ધ હોવા છતાં ન કરવાનાં કામો.......કારણે કરીએ છીએ.
આપણામાં દોષો પ્રવેશવાના
પૂર્વ જન્મની વાસનાને
સં. ૧૮૯૩માં રઘુવીરજી મહારાજ.........થી......... સત્સંગ વિચરણ માટે નીકળ્યા હતા.
ગઢડાથી ઉના
વડતાલથી ગઢડા
.........ને નીલકંઠ મહાદેવનાં દર્શન કરવાનો નિયમ હતો.
એભલ દરબાર
નાથભક્ત
