NEW
Font size
WorksheetsBal-Sabha-11/7/2020
Total questions: 30
Worksheet time: 15mins
આમાંથી કયુ હરિભકત નું પંચવતઁમાન નથી?
ચોરી
દારૂ
નિ:સ્વાદ
અવેરી
ટોટલ શિક્ષાપત્રીના શ્લોકની સંખ્યા કેટલી છે?
૨૧૨
૨૧૦
૨૨૦
૧૧૨
મહારાજની સ્વમુખ વાણી એટલે..
શિક્ષાપત્રી
વચનામૃત
સત્સંગી જીવન
સત્સંગી ભૂષણ
મહારાજ કેટલા વર્ષે ગૃહત્યાગ કર્યો?
૧૨
૧૧
૧૭
૧૩
ગુરુદેવ પ.પૂ.બાપજીનું પ્રાગટ્ય ક્યારે થયું?
સંવત ૧૯૮૯ ફાગણ સુદ એકમ
સંવત ૧૯૮૯ ફાગણ વદ એકમ
સંવત ૧૯૮૯ ફાગણ સુદ પૂનમ
આપેલ પૈકી એક પણ નહિ
ચા-કોફી પીવાથી કયુ અને લસણ-ડુંગળી ખાવાથી કયુ પંચવતઁમાન નો લોપ થાય?
માટી અને ચોરી
દારૂ અને માટી
ચોરી અને દારૂ
અવેરી અને માટી
અમીરપેઢીનાં બીજા નંબરના સંતનું નામ આપો.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી
સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી
સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી
સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી
બાપાશ્રીવષઁ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એ કઈ આજ્ઞા કરી છે?
ધરસભા કરવાની
મંદિર દર્શન કરવા જવાની
નિયમિત સભા ભરવાની
બાપાશ્રીની વાતો ની પારાયણ કરવાની
અણહકક ની વસ્તુ કયારેય ન લેવાય એવુ કયા વતઁમાન મા આવે છે?
અવેરી
દારૂ
ચોરી
માટી
સત્સંગ મા કોણ આજ્ઞાપાલન નો ગુણ કેળવી મહારાજ ના ગમતા પાત્ર બન્યા?
જીવાભાઈ
અલૈયાખાચર
દાદાખાચર
જીવણભગત
૨૦૧૫ ક્રિકેટ વર્લ્ડકપ ની વિજેતા ટીમ કઈ હતી?
ઈન્ડિયા
ન્યુઝીલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલીયા
What is the 15th letter of the English alphabet?
O
P
R
U
ગઢડામાં આવેલ નદીનું નામ?
ઘેલા
તાપી
ગંગા
ગોદાવરી
શરીરમાં ટોટલ કેટલા હાડકા હોય છે.
૨૨૦
૨૦૫
૨૧૦
૨૦૬
ભારતના રાષ્ટ્રપિતા કોણ છે?
પંડિત જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાત્મા ગાંધીજી
નરેન્દ્રભાઈ મોદી
કયો દેશ કાંગારું પ્રાણીનું ઘર છે?
ભારત
રશિયા
ઓસ્ટ્રેલિયા
ચીન
ભારતના હાલના પ્રધાનમંત્રીનુ નામ શું છે?
ડૉ. એપીજે અબ્દુલ કલામ
રામનાથ કોવિદ
પ્રણવ મુખરજી
નરેન્દ્રભાઈ મોદી
How many letters are there in the English alphabet?
૨૫
૨૬
૨૭
૨૪
માળા માં કુલ કેટલાં મણકા હોય છે?
૧૦૭
૨૦૮
૧૦૮
૧૧૨
૧૫ ઓગસ્ટ ૨૦૧૯ કયા વારે હતી?
સોમવાર
રવિવાર
ગુરુવાર
બુધવાર
મેઘધનુષના રંગોનો સાચો ક્રમ લખો ....
નારાજાપીનીવાલી
જાનીવાલીપીનારા
વાનારાજાલીપીની
લીપીવાનારાજાની
લીપ વર્ષ કેટલા વર્ષે આવે?
૪
૫
૩
૬
૩
૪
૫
૧
૫ + ૫ / ૫ x ૫ = ?
૧૫
૫
૧૦
૨૫
A, D, G, J, ?
M
N
K
L
૫, ૧૦, ૨૦, ૪૦, ?
૫૦
૭૦
૭૫
80
૨૫
૬૦
૫૦
૪૫
શિખરબંધ મંદિરમાં કુલ કેટલી આરતી થાય?
૫
૩
૨
૪
જયનાદમાં કુલ કેટલી કલમ (લાઈન) છે?
૮
૯
૬
૭
2 minutes =
60 seconds
120 hours
120 seconds
24 hours
