WorksheetsGolden jubillee
Total questions: 2
Worksheet time: 8mins
Name
Class
Date
1.
પૂજ્યશ્રી દીપકભાઈ તમારા માટે શું છે? દાખલ તરીકે મારા માટે સુપર હીરો છે .. પાવર હાઉસ છે વિગેરે તમને જે ભાવ આવે તે લખજો ઓપન એંડેડ છે લખવાનું છે.. ૫ મિનિટ છે તમારી પાસે લખાય જય તો નેક્સ્ટ પર જઈ શકસો જો કોઈને લખવું હોય કે કેમ સુપરમેન લાગે છે તો તે અનુભવ પણ lakhjo
4 lines
2.
વાય ગર્લ્સ શું કરી શકે આ થીમ ને પ્રેઝન્ટ કરવા ? તે તમારા આઈડીઆ જોઇઈ છે (ડાન્સ, ગરબા સિવાય નું) દાખલ તરીકે , ડ્રામા, પદ ગાઈ શકે, panel discussion, interview, સ્પીચ, નેરેશન, દુહા, છંદ, સનેડો વિગેરે ......તમારો આઈડીઆ અને તેને કેવીરીતે કરશું તે પણ જણાવશો.
4 lines
100 %
