Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BA

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કયા પ્રકાર ની દુકાનો માં મધ્યસ્થી હોતા નથી?

a)

ખાતાંવાડી દુકાન

b)

ટપાલ વ્યવહારી દુકાન

c)

સંકડાયેલી દુકાન

d)

જાતથબંધ વેપારી ની દુકાન

2.

ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂડ નથી ?

a)

કીમતી

b)

વજન માં હલકી

c)

નાશવંત

d)

ટકાઉ

3.

એક જ સ્થડે વિવિધ પ્રકાર ની વસ્તુઓ મડે તેને કયા પ્રકાર ની દુકાન કહે છે?

a)

ફેંચાઈસ

b)

સંકડાયેલી દુકાન

c)

ટપાલ વ્યવહારી દુકાન

d)

શોપિંગ મોલ

4.

કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરી ને તેજ કંપની ની વસ્તુઓ વેચવાની ની કે બનાવી ને વેચવાની દુકાન એટ્લે ......

a)

......સુપરમાર્કેટ

b)

ફ્રેંચઇસ

c)

શોપિંગમોલ

d)

સંકડાયેલી દુકાન

5.

ટેલિ માર્કેટિંગ ધ્વારા ગ્રાહકો ને સા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી સકાય છે ?

a)

ગ્રાહકો મોટી સંખ્યા માં હોવાથી

b)

સેવા નો હેતુ હોવાથી

c)

જથાબંધ વેચાણ થતું હોવાથી

d)

મધ્યસ્થીઓ ન હોવાથી