Worksheetsહરિયાણીસર ગુજરાતી
Total questions: 50
Worksheet time: 25mins
'સેલ્વી પંકજમ્ ' કૃતિ શામાથી લેવાયેલ છે ?
'કમળના તંતુ' માંથી
'શેષના કાવ્યો' માંથી
' આંગતુક' માંથી
' અહિંસાની ખોજ' માંથી
પ્રફુલ્લ નંદશંકર દવેનું તખલ્લુસ જણાવો ?
વાસુકી
ઈવા ડેવ
સોહની
બેફામ
' શરત ' એ નામે અનુવાદ કોણે કર્યો છે ?
ડો. ભરત વ્યાસ
ચુનીલાલ મડિયા
ડો. હસુ યાજ્ઞિક
ડો. રમેશ ઓઝા
' શરત ' કોની વાર્તાનો અનુવાદ છે ?
મેડમ મોન્ટેસોરી
એન્ટન પાવલોવીયા ચેખોવ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ડોક્ટર રમેશ ઓઝા
' સેલ્વી પંકજમ્' પાઠના લેખકનું પૂરું નામ જણાવો ?
દિલીપ નાગજીભાઈ રાણપુરા
ધીરુબહેન ગોરધનભાઈ પટેલ
પ્રફુલ્લ નંદશંકર દવે
વિનોદિની રમણલાલ નીલકંઠ
'ઇવા ડેવની' કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે?
શરત
સેલ્વી પંકજમ્
અમરનાથની યાત્રાએ
સૌજન્યશીલ પ્રભાશંકર
'ઇવા ડેવિન ' રચિત લઘુનવલનું નામ જણાવો.
તહોમતદાર
કુરાનસાર
લીલુડી ધરતી
ઈસુના ચરણે
નારાયણજી નામાંક પાત્રનો ઉલ્લેખ કઈ કૃતિમાં થયો છે ?
સત્યાગ્રહાશ્રમ
ઉછીનું માગનારાઓ
સેલ્વી પંકજમ્
આંસુભીનો ઉજાસ
' શરત ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ?
પ્રવાસનિબંધ
નવલિકા
બોધકથા
નવલકથા ખંડ
મૂળ વાર્તા THE BET નો 'શરત' નામે અનુવાદ કોણે કર્યો છે ?
એન્ટન ચેખોવ
પ્રફુલ દવે
ડોક્ટર રમેશ ઓઝા
ડોક્ટર હરિવલ્લભ ભાયાણી
એન્ટન ચેખોવનો વ્યવસાય જણાવો ?
વાર્તાકાર કાર
શિક્ષક
સાહિત્યકાર
તબીબ
યુવાન વકીલ કેટલા વર્ષ જેલમાં રહ્યો હતો ?
પાંચ વર્ષ
પંદર વર્ષ
બાર વર્ષ
નવ વર્ષ
વકીલે જેલમાં કેટલા મોટાં મોટાં પુસ્તકો વાંચી કાઢ્યાં હતા ?
અંદાજે પાંચસો
ચારસો
અંદાજે છસો
ત્રણસો
મહેમાનોના મત મુજબ કઈ સજા ખરાબ અને અમાનૂષી કહેવાય છે ?
મૃત્યુદંડ
જનમટીપ
નજરકેદ
આજીવનકેદ
વકીલની સજાનો અંત ક્યારે આવવાનો હતો ?
નવેમ્બર 14 1880
નવેમ્બર 14 1885
નવેમ્બર 14 1870
નવેમ્બર 14 1877
મિસ સેલ્વીએ શેની સાડી પહેરી હતી ?
સિલ્ક
કોટન
ખાદી
મલમલ
M.Sc. ની ડીગ્રી લીધા પછી મિસ સેલવીએ શેમાં નોકરી કરી હતી ?
હોસ્પિટલ
નર્સરી
શાળા
નર્સિંગ
ગાંધીગ્રામમાં કેટલી સંસ્થાઓ જોવાલાયક છે ?
ચાર
બે
પાંચ
ત્રણ
સંગીત અને નૃત્યહોલમાં પ્રવેશતા જ લેખકે શું જોયું ?
નટરાજની મૂર્તિ
અમ્મા અને અપ્પાની તસ્વીર
મિસ સેલ્વીની માનવ કદની તસ્વીર
ગણેશજીની મૂર્તિ
મિસ સેલવીએ કઈ નૃત્યકલાનો અભ્યાસ કર્યો હતો ?
ઓડિસી
ભરતનાટ્યમ્
કુચીપુડી
કથક
કવિના મત મુજબ સંત એટલે કોણ ?
જે ભગવા વસ્ત્ર પહેરેતે
જે હસીને બોલતા હોય તે
જે ભજન ભક્તિ કરતા હોય તે
જે હંમેશા સત્ય બોલતા હોય તે
કવિએ કોનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે?
મહંમદ પયગંબર
રામ
ઈસુ ખ્રિસ્ત
નરસિંહ મહેતા
કવિના હાથ કેવાં છે તેમ કહે છે ?
કંપતા
હરખથી જુઠ્ઠા અને જડ
સુંદર
અલૌકિક
કાવ્યમાં કઈ પંક્તિ અંતરખોજની પ્રેરણા આપે છે?
પથ્થર થર થર ધ્રુજે !
જેણે પાપ કર્યું ના એ કે, તે પથ્થર પહેલો ફેકે!
આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયા થી દુજે!
કવિ વડીલોના વહાલને કોની સાથે સરખાવે છે ?
સુખડી સાથે
ગુલાબજાંબુની ચાસણી સાથે
રસગુલ્લાની ચાસણી સાથે
ફાટેલા સાળુડા સાથે
દાદા કેમ બાનાં આંસુ લૂછી શકતા નથી ?
દાદા મૃત્યુ પામ્યા છે.
દાદાને વાતની ખબર નથી.
દાદા બહાર ગયા છે.
દાદા બાને સમજાવી શક્યા નથી.
બા શેનાથી ગભરાઇ ગયા છે ?
મોતથી
દુઃખથી
જીવતરથી
સંકટથી
બાના આંસુને કવિ કોની સાથે સરખાવે છે ?
પાણી સાથે
સાગર સાથે
બોર સાથે
કાળ- કુહાડી સાથે
બાની આંખો રોજ તેના માટે તાકે છે ?
ટપાલ માટે
પૈસા માટે
ફોન માટે
જવાબ માટે
ડાહ્યાજનોએ અબળા માટે શો ચુકાદો આપ્યો?
તેને ગામની બહાર મોકલી દેવાનો
પથ્થર મારી, મારી નાખવાનો
જેલમાં પૂરી દેવાનો
રાજાને સોંપી દેવાનો
ગામના ડાહ્યાજન કોનો ન્યાય તોડવા ભેગા થયાં છે ?
ડાકુનો
સંતનો
અબળાનો
ચોરનો
'પથ્થર થરથર ધ્રુજે' કાવ્યના કવિ કોણ છે ?
રા.વિ. પાઠક
નિરંજન ભગત
ચુનીલાલ મડિયા
ધીરુબહેન પટેલ
ડાહ્યાજનોનો ચુકાદો કોણે સાંભળ્યો?
તેના ઘરના સભ્યોએ
તેનાં પતિએ
ઓલિયાએ
રાજાએ
ઓલિયો આદમી શા માટે થંભી ગયો ?
ચુકાદો સાંભળીને
પથ્થર મારતા જોઈને
ગામ લોકોને જોઈને
અબળાને જોઈને
ઓલિયાના વચનો સાંભળી ડાહ્યાજનોએ શું કર્યું?
સૌએ પથ્થરો માર્યા.
બધાં શાંત થઇ ગયા.
બધાં અલોપ થઇ ગયા.
બધાંએ માફી માગી.
બાના ઘરમાં કોણ પહેરો ભરે છે ?
ભાઈ ભગિની
સુનકાર અને સન્નાટા
ચોકીદાર
પસાયતાઓ
સુખના હીંચકા કોણ ખાઈ રહ્યું છે ?
ભાઈ ભગિની
માતા અને પિતા
બા અને દાદા
મિત્રો
બાની આંખો ક્યારે ખાલી થઈ હતી ?
ફોન આવે ત્યારે
ફોનની રાહ જોઈને
ટપાલી નીચું ઘાલી જતો રહે ત્યારે
ટપાલ આવે ત્યારે
'બા એકલા જીવે. . .' કાવ્યમાં કોની એકલતાની વાત કરી છે ?
નવી પેઢીની
જૂની પેઢીની
બાળકોની
શહેરીજનોની
કાળક્રમે શું કપાયું તેમ કવિ કહે છે ?
વહાલ
ઝાડ
વેકેશનના ઝાડ
સુખ
' પરણો' -શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો ?
સુંદર
અરમાન
અતિથિ
ભોજન
' કમનીય ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો ?
ધારણા
સુંદર
મહેમાન
કુટીર
છોકરાઓની સંભાળ રાખનારી બાઈ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો ?
માતા
પંકજમ્
આયા
બહેન
જેમાં પાન ખરે કે ગરે તે ઋતુ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો ?
ઉનાળો
પાનખર
શિયાળો
ચોમાસુ
સાળુડો- તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ જણાવો.
કંચૂકી
સાડલો
બિંદી
શેરડી
કહાણી- તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ જણાવો.
નિબંધ
લોકગીત
કથા
નવલકથા
મૌન તોડવું- રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
આવેશમાં આગળ વધવું
બોલવાનું શરૂ કરવું
બોલવાનું બંધ કરવું
ખૂબ વિચારીને બોલવું
બોર બોર આંસુ ટપકવા -રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
ચોધાર આંસુએ રડવું
એકલતા સતત સહેવી
નજીવી ભેટ આપવી
વાત સમેટી લેવી
'આપણી ભાષા કાનને મીઠી લાગે છે'- વાક્યમાંથી યોગ્ય વિશેષણ શોધીને જણાવો.
મીઠી
ભાષા
આપણી
કાનની
' વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં '-વાક્યમાંથી કૃદંત શોધીને જણાવો.
વકીલે
નીકળવું
બહાર
આવાસની
