Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-13 પૃષ્ઠફળ અને ધનફળ Quiz-6 (12.2.20૨૧)

Total questions: 5

Worksheet time: 17mins

Name
Class
Date
1.

શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = ......... Com

a)

 πrl\pi rl  

b)

 πrh\pi rh  

c)

 2πrh2\pi rh  

d)

 2πrl2\pi rl  

2.

શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ = ......... Com

a)

 πrl+2πr\pi rl+2\pi r  

b)

 πr(l+r)\pi r\left(l+r\right)  

c)

 πr(l+h)\pi r\left(l+h\right)  

d)

 πl(l+r)\pi l\left(l+r\right)  

3.

શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.Mo

a)

160

b)

165

c)

170

d)

175

4.

જેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ શોધો. Mo

a)

200

b)

210

c)

220

d)

230

5.

શંકુની ઊંચાઈ 16 સેમી અને પાયાની ત્રિજ્યા 12 સેમી છે. તેની વકસપાટીનું ક્ષેત્રફળ શોધો. (𝜋 = 3.14)

a)

753.5

b)

753.6

c)

753.7

d)

753.8