wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Mehsana Kishor Sabha 20-02-2021 Satsang & General

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ગુરુદેવ પ.પૂ.બાપજીએ અવરભાવમાં સંત દીક્ષા ક્યારે લીધી ?

a)

સન ૧૯૫૬, ૪ ઑગસ્ટ

b)

સન ૧૯૫૬, ૫ ઑગસ્ટ

c)

સન ૧૯૫૬, ૩ ઑગસ્ટ

d)

સન ૧૯૫૬, ૭ ઑગસ્ટ

2.

ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર કયું ?

a)

જુનાગઢ

b)

ગાંધીનગર

c)

સુરત

d)

અમદાવાદ

3.

_____________એ પરોક્ષપણાની માનીનતા દુર કરી પ્રત્યક્ષપણાની માનીનતા દ્રઢ કરાવવાની સૌ પ્રથમ શરૂઆત કરી ?

a)

સદ.ગોપાળાનંદસ્વામી

b)

જીવનપ્રાણ અબજીબાપાશ્રી

c)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

d)

સદ.દેવનંદનદાસજીસ્વામી

4.

ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટ માં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર કયા બેટ્સમેનના નામે છે ?

a)

સચિન તેંદુલકર

b)

વીરેન્દ્ર સેહવાગ

c)

રોહિત શર્મા

d)

રિકી પોન્ટિંગ

5.

સદ.ગોપાળાનંદસ્વામીનું અવરભાવમાં પ્રાગટ્ય કયા જીલ્લામાં થયું ?

a)

બનાસકાંઠા

b)

સાબરકાંઠા

c)

ઇડર

d)

અરવલ્લી

6.

કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી ઉડી શકતું નથી ?

a)

ન્યુઝીલેન્ડ

b)

ભારત

c)

અમેરિકા

d)

જાપાન

7.

સદ.ગોપાળાનંદસ્વામી ના વારસદાર કોણ છે ?

a)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

b)

સદ.વૃંદાવનદાસજીસ્વામી

c)

સદ.નિર્ગુણદાસજીસ્વામી

d)

ઉપરના એકપણ નહિ

8.

ગુજરાતના કયા જીલ્લામાં ઉંચી જાતનો ચૂનાનો પત્થર મળે છે ?

a)

પાલનપુર

b)

જુનાગઢ

c)

મહેસાણા

d)

ઉપરના એકપણ નહિ

9.

ગુજરાતમાં ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે ?

a)

ગોંડલ

b)

જુનાગઢ

c)

અમરેલી

d)

રાજકોટ

10.

ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?

a)

કર્ણાટક

b)

જમ્મુ

c)

ગુજરાત

d)

તમિલનાડુ

11.

ગઢડા છેલ્લા પ્રકરણના કેટલા વચનામૃત છે ?

a)

૩૯

b)

૪૦

c)

૩૪

d)

૩૩

12.

અમદાવાદ પ્રકરણના કેટલા વચનામૃત છે ?

a)

b)

c)

૧૧

d)

13.

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

પંજાબ

d)

હરિયાણા

14.

ભારતમાં ઇલેક્ટ્રિક ઉદ્યોગની રાજધાની કઈ છે ?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

બેંગ્લોર

d)

હરિયાણા

15.

આપણી સંસ્થાની વેબ સાઈટ પર છેલ્લે કઈ pdf અપડેટમાં મુકવામાં આવી ?

a)

ઘનશ્યામ અંક

b)

કીર્તન સુખાવલી

c)

ઉપરના બંને

d)

એકપણ નહિ

16.

ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં કેટલા શિખરબદ્ધ મંદિરોની રચના કરી ?

a)

5

b)

4

c)

6

d)

એકપણ નહિ

17.

ભારતના અત્યાર હાલના લોકસભા સ્પીકરનું નામ જણાવો ?

a)

સુમિત્રા મહાજન

b)

ઓમ બિરલા

c)

રામનાથ કોવિંદ

d)

એકપણ નહિ

18.

ગઢડા મધ્ય પ્રકરણના કુલ કેટલા વચનામૃત છે ?

a)

૩૫

b)

૫૩

c)

૬૭

d)

૭૬

19.

અશ્લાલી પ્રકરણના કુલ કેટલા વચનામૃત છે ?

a)

b)

c)

d)

20.

ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજ તેલ ક્ષેત્ર કયું ?

a)

સુરત

b)

ગાંધીનગર

c)

અંકલેશ્વર

d)

મોરબી

21.

ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે થાય છે ?

a)

૧૫ માર્ચ

b)

૧૬ માર્ચ

c)

૧૭ માર્ચ

d)

૧૫ એપ્રિલ

22.

પંચાળા પ્રકરણના કુલ કેટલા વચનામૃત છે ?

a)

b)

c)

d)

૧૧

23.

નીચેનામાંથી કયા સ્થળે રેલ્વે એન્જીન બનાવવાનું કારખાનું આવેલું છે ?

a)

રાજસ્થાન

b)

વારાણસી

c)

ઇન્દોર

d)

લખનૌ

24.

મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કયા વચનામૃત માં આવે છે ?

a)

ગઢડા પ્રથમનું બીજું

b)

ગઢડા પ્રથમનું ત્રીજું

c)

ગઢડા પ્રથમનું પહેલું

d)

અમદાવાદનું સાતમું

25.

ગુજરાતનું મોટું શહેર કયું છે?

a)

સુરત

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

વડોદરા

26.

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?

a)

મહેસાણા

b)

જુનાગઢ

c)

અમદાવાદ

d)

પાટણ

27.

વિશ્વનો સૌથી ઝેરીલો સાપ કયો છે?

a)

કિંગ કોબ્રા

b)

કોબ્રા

c)

અજગર

d)

એકપણ નહિ

28.

પૃથ્વી પર ઉપલબ્ધ સખત પદાર્થ કયો છે?

a)

ડાયમંડ

b)

સોનું

c)

પ્લેટીનમ

d)

કાચ

29.

ઓક્સિજન નું પ્રમાણ વાતવરણ માં કેટલું છે?

a)

૩૭ %

b)

૨૧ %

c)

૪૯ %

d)

૩૪ %

30.

શિક્ષાપત્રીમાં કુલ કેટલા શ્લોક છે?

a)

૨૧૧

b)

૨૧૩

c)

૨૧૨

d)

૧૧૨

31.

વચનામૃતની રચના કરવામાં કેટલા સંતો નો ફાળો હતો?

a)

b)

c)

d)

5

32.

નીલકંઠવર્ણી વન માં કેટલા વર્ષ વિચર્યા?

a)

5

b)

10

c)

13

d)

11

33.

મારું જીવન એજ મારો સંદેશ. આ કોની ઉક્તિ છે?

a)

ગાંધીજી

b)

સ્વામી વિવેકાનંદ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

એકપણ નહિ

34.

ચોખા નું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્ય માં થાય છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

ત્રિપુરા

d)

એકપણ નહિ

35.

શ્રીજી મહારાજની સર્વ પ્રથમ "જય સદગુરુ સ્વામી _______" આરતી કોને ઉતારેલ?

a)

સદ.બ્રહ્માનંદસ્વામી

b)

સદ.મુક્તાનંદસ્વામી

c)

સદ.નિત્યાનંદસ્વામી

d)

સદ.ગોપાળાનંદસ્વામી

36.

ભારતમાં સૌથી વધુ સમાચાર પત્રો કઈ ભાષા માં પ્રગટ થાય છે?

a)

ગુજરાતી

b)

અંગ્રેજી

c)

સંસ્કૃત

d)

હિન્દી

37.

ધર્મદેવ રામાનંદ સ્વામી ને પ્રથમ ક્યાં મળ્યા?

a)

વૃંદાવન

b)

પ્રયાગ

c)

લોજ

d)

પીપલાણા

38.

નીલકંઠ વર્ણી એ કપીલાશ્રમમાં સતત કેટલા દિવસ ઉગ્ર તપ કર્યું?

a)

૧૫

b)

c)

d)

૨.૫

39.

મહારાજ એ સ્વામિનારાયણ મહામંત્ર ક્યારે આપ્યો?

a)

સવંત ૧૮૫૭ કાર્તિક સુદ પૂનમ

b)

સવંત ૧૮૫૮ માગશર સુદ પૂનમ

c)

સવંત ૧૮૫૮ માગસર સુદ એકાદશી

d)

સવંત ૧૮૫૭ માગસર સુદ પૂનમ

40.

બાલદિન ક્યારે ઉજવવામાં આવે છે?

a)

૧૩ નવેમ્બર

b)

૧૪ ડીસેમ્બર

c)

૧૪ નવેમ્બર

d)

એકપણ નહિ

41.

નર્મદા નદી નું ઉદગમ સ્થાન કયું છે?

a)

અમરકંટક

b)

મહાબળેશ્વર

c)

બેતુલ

d)

નાસિક

42.

ભારત નું સૌથી ઊંચું સન્માન કયું છે?

a)

પદ્મશ્રી

b)

પદ્મભૂષણ

c)

પદ્મવિભુષણ

d)

ભારતરત્ન

43.

ગુજરાતી ભાષા માં ઈ-મેલ ને કયા નામે થી ઓળખવામાં આવે છે?

a)

વિજાણું ઉપગ્રહ

b)

વિજાણું ટપાલ

c)

વિજાણું મેલ

d)

એકપણ નહિ

44.

૯૦૦૦-૯૯=___?

a)

૯૯૯૯

b)

૮૯૯૯

c)

૭૯૯૯

d)

૮૯૦૧

45.

રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?

a)

પ્રધાન મંત્રી

b)

ઉપ રાષ્ટ્રપતિ

c)

ન્યાયાધીશ

d)

લોકસભા ના અધ્યક્ષ

46.

ડી.એન.એ. ની શોધ કોને કરી હતી?

a)

કાર્લ અને સ્ટેનર

b)

ગેગ્રોલ મેન્ડલ

c)

વોટ્સન અને ક્રિક

d)

ડાર્વિન

47.

માનવ શરીર નો કેટલો ભાગ પાણી નો બનેલો છે?

a)

૧/૨

b)

૨/૧

c)

૩/૨

d)

૨/૩

48.

ગુજરાત ની કઈ ડેરીની પેદાશ આંતરરાસ્ટ્રીય સ્તરે વખણાય છે?

a)

સુમુલ ડેરી

b)

મધર ડેરી

c)

અમુલ ડેરી

d)

દૂધ સાગર ડેરી

49.

ગુજરાત રાજ્ય માં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે?

a)

b)

c)

d)

50.

SMVS નું પુરુનામ જણાવો

a)

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા

b)

શ્રીજી મહારાજનો વ્હાલો સમાજ

c)

A અને B બંને

d)

આપેલ તમામ