wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૪ યુનિટ ટેસ્ટ પેપર ૪

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

અકબરે બિરબલને એક અઠવાડિયાની અંદર કેટલા મૂરખના સરદારો ને લાવી દરબારમાં હાજર કરવા કહ્યું ?

a)

ચાર

b)

આઠ

c)

2.

ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો ?

a)

માથા ઉપર

b)

બગલમાં

c)

ઘોડાની પીઠ પર

3.

છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો ?

a)

અકબર

b)

બિરબલ

c)

દરબારી

4.

એક માણસ રેતીના ઢગલામાં શું શોધતો હતો ?

a)

સોનાની વીંટી

b)

કાંડા ઘડિયાળ

c)

હીરાની વીંટી

5.

જેવો હુકમ નામદાર આ વાક્ય કોણ બોલે છે ?

a)

દરબારી

b)

બિરબલ

c)

સૈનિક

6.

ઊંટ ની કઈ આંખ ફૂટી ગઈ હતી ?

a)

જમણી

b)

ડાબી

c)

એકેય નહિ

7.

ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો ?

a)

ગુરુ પાસે

b)

ન્યાયાધીશ પાસે

c)

રાજા પાસે

8.

ઊંટ વિશે ફકીરે જે વર્ણન કર્યું તે તેની કઈ શક્તિ નું પરિણામ હતું ?

a)

જાદુઈ શક્તિ

b)

અવલોકન શક્તિ

c)

મંત્ર વિદ્યા

9.

શબ્દ સમૂહ લખો : ઘોડા પર સવારી કરનાર (a)  

10.

વિરોધી શબ્દ લખો : નબળું × (a)  

11.

સમાનાર્થી શબ્દ લખો : મહેતલ (a)  

12.

જોડણી લખો : તીરષકાર (a)  

13.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : ભાન કરાવવું (a)  

14.

ફકીર ના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું ?

a)

ઘઉં અને મધ

b)

ઘઉં અને ગોળ

c)

મધ અને ચોખા

15.

ઊંટ ક્યાં પગે ખોડુ હતું ?

a)

જમણાં

b)

ડાબા

c)

એકેય નહિ

16.

ફકીર (a)   માંથી પસાર થતા હતા.

17.

રાજાએ ફકીરની (a)   લેવડાવી.

18.

રાજાએ (a)   ની અવલોકન શક્તિ ના ખૂબ વખાણ કર્યા.

19.

તેના પર કિંમતી ઝવેરાત પણ હતું. આ વાક્ય કોણ બોલે છે ?

a)

સૈનિક

b)

વેપારી

c)

દરબારી

20.

સમાનાર્થી શબ્દ લખો : કીમતી - (a)  

21.

નરેન્દ્ર કોનો દીકરો હતો ?

a)

દત્ત બાબુ નો

b)

કરમચંદનો

c)

વિઠ્ઠલ નાથનો

22.

માં ભુવનેશ્વરી નરેન્દ્રને કોના વિશે વાતો કરી રહી હતી ?

a)

ભીમ વિશે

b)

હનુમાન વિશે

c)

કૃષ્ણ વિશે

23.

હનુમાનજી આકાશમાં ઊડી શકતા હતા ?

a)

તેમનું શરીર ખૂબ હલકું હતું.

b)

તેમના માં મંત્રનું બળ હતું

c)

તેઓ વાયુ પુત્ર હતા.

24.

દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો ?

a)

શિક્ષક

b)

રાક્ષસ

c)

બાપુજી

25.

નરેન્દ્ર ની માતા નું નામ (a)   હતું.

26.

દધીચિ એ નરેન્દ્ર ની ધ્યાનની રમતને કેવી કહી ?

a)

જોખમી

b)

સારી

c)

મનગમતી

27.

નરેન્દ્ર કઈ વાડી માં હનુમાનજી ની રાહ જુએ છે ?

a)

કેરી

b)

કેળા

c)

ચીકુ

28.

નરેન્દ્ર ના ગુરુ નું નામ શું હતું ?

a)

રાજા રામ મોહન રાય

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

દેવીદાસ

29.

જીવનમાં નીડર બનો . આ વાક્ય કોણ બોલે છે.

a)

દધીચિ

b)

તારક

c)

નરેન્દ્ર

30.

નરેન્દ્ર તને અમારી એકેય બૂમ ન સંભળાઈ ?આ વાક્ય કોણ બોલે છે ?

a)

દધીચિ

b)

તારક

c)

નરેન્દ્ર