wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Tet-2

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ગુજરાત વિધાનસભા ભવનનું નામ

a)

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

b)

સરદાર પટેલ ભવન

2.

બંધારણનો આત્મા કોને કહેવાય?

a)

આમુખ

b)

પરિશિષ્ટ

3.

રાજ્યમાં જિલ્લા ન્યાયધીશની નિમણુંક કોણ કરે છે?

a)

રાજ્યપાલ

b)

વડાપ્રધાન

4.

આપણું રાષ્ટ્રીયગીત

a)

જન ગણ મન

b)

વંદેમાતરમ

5.

રાજ્યસભાના સભ્યોની મુદત કેટલી હોય?

a)

6 વર્ષ

b)

2 વર્ષ

6.

ગુજરાતમાંથી રાજ્યસભામાં કેટલા સભ્યો ચૂંટાય છે?

a)

11

b)

12

7.

વડાપ્રધાનની નિમણુંક કોણ કરે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

સ્પીકર

8.

ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર

a)

સુકુમાર સેન

b)

હરિલાલ કણિયા

9.

બંધારણમાં કુલ કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે

a)

22

b)

28

10.

બંધારણ ક્યારથી અમલમાં આવ્યું?

a)

26 જાન્યુઆરી 1950

b)

26 નવેમ્બર 1950

11.

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ

a)

ભારત

b)

અમેરિકા

12.

વંદેમાતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે?

a)

આનંદમઠ

b)

આનંદમય

13.

વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે?

a)

સંસદ

b)

વિધાનસભા

14.

સુપ્રીમકોર્ટમાં ન્યાયધિશોની સંખ્યા કેટલી હોય છે

a)

26

b)

28

15.

લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે?

a)

26

b)

11

16.

ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે?

a)

182

b)

183

17.

બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?

a)

1951

b)

1952

18.

આપણું રાષ્ટ્રીય ફુલ

a)

કમળ

b)

ગુલાબ

19.

ભારતીય બંધારણના પિતા

a)

ડૉક્ટર આંબેડકર

b)

જવાહરલાલ

20.

આપણું રાષ્ટ્રીય સૂત્ર

a)

સત્ય મેવ જયતે

b)

અહિંસા પરમો ધર્મો

21.

કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે

a)

મિલકત

b)

જાતિ -ધર્મ

22.

સંસદમાં અંદાજ પત્ર કોણ રજુ કરે છે?

a)

નાણાંમંત્રી

b)

રાષ્ટ્રપતિ

23.

ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે?

a)

26

b)

11

24.

બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે?

a)

22

b)

32

25.

રાજ્યપાલ સાનુ પ્રતિનિધિત્વ કરે છે?

a)

રાજ્ય

b)

સંસદ

26.

નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે?

a)

રાજ્યપાલ

b)

વડાપ્રધાન

27.

રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ માસ?

a)

ચૈત્ર

b)

શ્રવણ

28.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ

a)

રાજેન્દ્રપ્રસાદ

b)

જવાહરલાલ નહેરુ

29.

લોકસભાના સભ્યો બનવા માટે ઓછામાં ઓછી ઉંમર

a)

25 વર્ષ

b)

30 વર્ષ

30.

રાજ્યસભાના સભ્યો બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર

a)

25

b)

35