Worksheetsવાર્ષિક પેપર ગુજરાતી ધોરણ ૨ ૨૦૨૧
Total questions: 50
Worksheet time: 1hrs 20mins
વાંદરા ટોળી ક્યાં હૂપાહૂપ કરતી હતી ?
આંબા ડાળે
વડલા ડાળે
આંબલી ડાળે
બૂઢિયો વાનર કોણ હતો ?
વાનરનો ચોકીદાર
વાનર નો સરદાર
વાનરનો રખેવાળ
વાંદરા શું ખાય છે ?
કેળા
બટાકા
લીંબોળી
વાંદરા નીચે શું નાખે છે ?
પાંદડા
ગોટલા
કેરી
પાંડવો કેટલા ભાઈઓ હતા ?
બે
ચાર
પાંચ
કૌરવોમાં સૌથી મોટા ભાઈનું નામ શું હતું ?
દુશાસન
દુર્યોધન
વિભીષણ
પાંડવોમાં સૌથી મોટા ભાઈનું નામ શું હતું ?
અર્જુન
યુધિષ્ઠિર
ભીમ
બધાએ કઈ રમત રમવાનુ નક્કી કર્યું ?
સાતતાળી
સંતાવા દાવ
આમલી પીપળી
ભીમે શું બાથમાં પકડી ને જોર થી હલાવવા નું શરુ કર્યું ?
ઝાડ
થડ
ડાળીઓ
કૌરવોના મનમાં કોના પ્રત્યે ખૂબ વેરભાવ હતો ?
અર્જુન
યુધિષ્ઠિર
ભીમ
પાંડવો અને કૌરવો કયા નગરમાં રહેતા હતા ?
અયોધ્યા
મથુરા
હસ્તિનાપુર
આંબલીપીપળી રમવાની વાત કોણે કરી ?
દુર્યોધન
દુશાસન
અર્જુન
આંબાની ડાળે ટહુકે ___________.
ચકલી
પોપટ
કોયલડી
પતંગિયા ક્યાં ઊડે છે ?
ડાળે ડાળે
ફૂલડે ફૂલડે
છોડે છોડે
મરઘી ને શું જડ્યું ?
ઘઉંનો દાણો
જુવાર નો દાણો
બાજરીનો દાણો
ઘઉં દળાવવા ક્યાં જવાય ?
શાકમાર્કેટમાં
ઘંટીએ
કારખાને
આ વાર્તા નું નામ શું છે ?
કલક કલક
કામગરી મરઘી
મરઘી
છોડ પર કેવા પાંદડાં આવ્યા ?
સુકાયેલા
લીલા કચ
નાના
છોટી થી શું શિખાય નહીં ?
સ્કૂટર
સાઈકલ
બાઈક
ડોક્ટરે છોટી ને શું ખાવા કહ્યું ?
ભાત
દાળ
શાક
યજ્ઞને દાદા એ રમકડું ન લાવી આપ્યું. હા કે ના માં જવાબ લખો.
રૂપેશ કાકાને બાળકો ગમતા નહોતા. હા કે ના માં જવાબ લખો.
શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો હસે. હા કે ના માં જવાબ લખો.
છોટી નિશાળે પહોંચી. હા કે ના માં જવાબ લખો.
મરઘીએ જુવાર નો દાણો વાવ્યો. હા કે ના માં જવાબ લખો.
મરઘી એ ઘઉં લણી લીધા. હા કે ના માં જવાબ લખો.
અર્જુન માટે કૌરવ ના મનમાં બહુ જ ગુસ્સો હતો. હા કે ના માં જવાબ લખો.
કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. હા કે ના માં જવાબ લખો.
પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને . હા કે ના માં જવાબ લખો.
દુર્યોધન અને તેના બીજા સો ભાઈઓ હતા. હા કે ના માં જવાબ લખો.
યજ્ઞ (a) સોસાયટીમાં રહેતો હતો.
યજ્ઞ એ (a) એ ખાવાની જીદ કરી.
ખેલ બતાવનાર (a) લઇને આવ્યો હતો.
રૂપેશ કાકા ના સંતાનો (a)
રહેવા ગયા.
બારી પાસે એક (a)
રુચા એ જોયું.
(a) ને બહુ ગુસ્સો આવ્યો.
ભીમે પોતાનો (a) જેવો પગ પછાડ્યો.
દુર્યોધન અને બીજા કૌરવો (a) પર બેસીને હસતા હતા.
દુર્યોધન અને (a) ઝાડ પર હતાં.
છોટી ને (a) ચોટી હતી.
દાદા સાથે કોણ મેળામાં ગયું હતું ? એક શબ્દ માં જવાબ લખો.
મરઘી લોટ દળાવવા ક્યાં ગઈ ? એક શબ્દ માં જવાબ લખો.
કૌરવો કેટલા ભાઈઓ હતા ? એક શબ્દ માં જવાબ લખો.
યજ્ઞ ને ઉભો રાખી દાદા શું લેવા ગયા ? એક શબ્દ માં જવાબ લખો.
મરઘીએ રોટલી પર શું લગાડ્યું ? એક શબ્દ માં જવાબ લખો.
કામગરીમરઘી માં નહિ શબ્દ કેટલી વાર આવે છે ? એક શબ્દમાં જવાબ લખો.
ઘઉંની રોટલી કોણે બનાવી ? એક શબ્દમાં જવાબ લખો.
બુઢિયા વાનર ની પાછળ કેટલા વાંદરા છે ? એક શબ્દ માં જવાબ લખો.
છોટી ક્યાં પહોંચી ? એક શબ્દમાં જવાબ લખો.
કુતરા ના બચ્ચા ને શું કહેવાય ? એક શબ્દ માં જવાબ લખો.
