wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

English Grammar Quiz

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


Reena ............ to temple everyday.

a)

go

b)

goes

2.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


My son ................ video game.

a)

like

b)

likes

3.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


Mohan and Krishna ................. their homework.

a)

write

b)

writes

4.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


A bird ............ a song.

a)

sings

b)

sing

5.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


My father ...............early in the morning.

a)

get up

b)

gets up

6.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


They ........... Clothes.

a)

Wash

b)

Washes

7.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


They always ......... dinner at 9 o'clock.

a)

takes

b)

take

8.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


I ........... a story book.

a)

read

b)

reads

9.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


We ......... in palanpur.

a)

lives

b)

live

10.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.

You ......... to school.

a)

go

b)

goes

11.

મૂકવું માટે ક્રિયાપદ નું મૂળ રૂપ ક્યુ છે.?

a)

Put

b)

Pat

c)

To Put

d)

To Pat

12.

થવું/બનવું/ હોવું માટે ક્રિયાપદ નું મૂળ રૂપ ક્યુ છે.

a)

Was

b)

Were

c)

is

d)

to be

13.

Taught એ ક્યાં ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ છે?

a)

શીખવું

b)

વિચારવું

c)

શીખવવું

d)

ખરીદવું

14.

ખાવું ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ જણાવો.

a)

Eat

b)

To eat

c)

To ate

d)

Ate

15.

આપવું એટલે શું ?

a)

To come

b)

To give

c)

To sell

d)

To take

16.

અલગ પડતો શબ્દ શોધો.

a)

Cricket

b)

Chess

c)

Hockey

d)

Kho kho

17.

અલગ પડતો શબ્દ શોધો.

a)

Mason

b)

Clerk

c)

Farmer

d)

Scissors

18.

આપેલ સ્પેલિંગ પૂરો કરો.


M.....Sq......ito

a)

u,o

b)

o,e

c)

o,u

d)

a,u

19.

આપેલ સ્પેલિંગ પૂરો કરો.


M....s....um

a)

u,e

b)

o,a

c)

a,a

d)

a,u

20.

જાસૂદ નો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Hebiscus

b)

Hibiscus

c)

Habiscas

d)

Hebisces

21.

જો નામના છેડે 'ch ' આવતું હોય તો તેવા નામના છેડે ........ લગાડવાથી બહુવચન થાય.

a)

s

b)

es

c)

ies

d)

ves

22.

જો નામના છેડે 'o' આવતું હોય અને 'o' ની પહેલા સ્વર હોય તો ........ લગાડવાથી બહુવચન થાય.

a)

s

b)

es

c)

ves

d)

ies

23.

આપેલ એકવચન ના રૂપ ને બહુવચન માં ફેરવો.


City

a)

Citys

b)

City

c)

Cityes

d)

Cities

24.

આપેલ એકવચન ના રૂપ ને બહુવચન માં ફેરવો.


Toy

a)

toys

b)

toyes

c)

toy

d)

toies

25.

આપેલ એકવચન ના રૂપ ને બહુવચન માં ફેરવો.


Leaf

a)

Leafs

b)

Leafes

c)

Leaves

d)

Leaf