Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ENGLISH QUIZ 6 TO 8

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.


Swim

a)

swimming

b)

swiming

c)

swiiming

2.

TO BE ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


You ...... Standing there.

a)

Was

b)

Were

3.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


I am ........ a book.

a)

buying

b)

Bought

4.

That is a river. ....... are rivers.

a)

These

b)

Those

5.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


My son ................ video game.

a)

like

b)

likes

6.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


They always ......... dinner at 9 o'clock.

a)

takes

b)

take

7.

જો નામના છેડે 'ch ' આવતું હોય તો તેવા નામના છેડે ........ લગાડવાથી બહુવચન થાય.

a)

s

b)

es

c)

ies

d)

ves

8.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.

They ....... pizza yesterday.

a)

eat

b)

ate

c)

eats

9.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.

Ankit ...........dinner two days ago.

a)

cooked

b)

cook

c)

cooks

10.

નીચે આપેલ માંથી કયો શબ્દ સાદો ભૂતકાળ સૂચક નથી.

a)

Last week

b)

Yesterday

c)

daily

d)

Ago

11.

To Learn એ ક્યાં ક્રિયાપદ નું મૂળરૂપ છે.?

a)

શીખવવું

b)

શીખવું

c)

પુછવું

d)

આપવું

12.

જો ક્રિયાપદ ને છેડે Y આવ્યો હોય અને Y પહેલા સ્વર હોય તો ભૂતકાળ નું રૂપ કરવા Y પછી ....... મુકાય.

a)

d

b)

ed

c)

ied

d)

eed

13.

અલગ પડતો શબ્દ શોધો.

a)

Lotus

b)

Rose

c)

Ginger

d)

Lily

14.

અલગ પડતો શબ્દ શોધો.

a)

Water

b)

River

c)

Pond

d)

Lake

15.

સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Sacondary

b)

Secondery

c)

Secandery

d)

Secondary

16.

સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Waterproof

b)

Woterproof

c)

Waterpruf

d)

Wetarproof

17.

આપેલ વાકય કયા કાળ નું છે તે ઓળખો.

Kartik got first prize.

a)

Simple present tense

b)

Simple past tense

18.

આપેલ વાકય કયા કાળ નું છે તે ઓળખો.

Shreya sings bhajan in the morning.

a)

Simple present tense

b)

Simple past tense

19.

I ............... my homework next week.

a)

Finish

b)

Shall finish

c)

Finished

20.

આપેલ વાકય કયા કાળ નું છે તે ઓળખો.


Dinesh will get first prize next year.

a)

Simple present tense

b)

Simple past tense

c)

Simple future tense

21.

અલગ પડતો સ્પેલિંગ ઓળખો.

a)

BANANA

b)

BERRY

c)

GUAVA

d)

CARROT

22.

અલગ પડતો સ્પેલિંગ ઓળખો.

a)

RABBIT

b)

SHEEP

c)

LION

d)

YAK

23.

અલગ પડતો સ્પેલિંગ ઓળખો.

a)

WOOD

b)

ROOT

c)

FLOWER

d)

JUG

24.

Do અને Does વડે ખાલી જગ્યા પૂરો.


............. we play cricket ?

a)

Do

b)

Does

25.

Do અને Does વડે ખાલી જગ્યા પૂરો.


............. you go to Surat ?

a)

Do

b)

Does

26.

Do અને Does વડે ખાલી જગ્યા પૂરો.


............. Laxman drive a bike ?

a)

Do

b)

Does

27.

Do અને Does વડે ખાલી જગ્યા પૂરો.


............. Monika read novel ?

a)

Do

b)

Does

28.

TO BE ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


You ....... Ronak.

a)

is

b)

are

c)

am

29.

નીચે આપેલ માંથી કયો શબ્દ સાદો વર્તમાન કાળ સૂચક છે.

a)

Last week

b)

Yesterday

c)

daily

d)

Ago

30.

TO BE ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


I ........ Abhimanyu.

a)

is

b)

are

c)

am