NEW
Font size
Worksheetsધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ ૧,૨,૩ વિકલ્પો.....Rathod Geeta Ben
Total questions: 16
Worksheet time: 8mins
૧. ત્વચા દ્વારા કેટલાક પ્રકારના સંવેદનો અનુભવાય છે?
ત્રણ
નવ
બે
ચાર
૨. ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે?
શિક્ષણ
જરૂરિયાત
રસ
ટેવ
૩. કયા મનોવિજ્ઞાનિક ગંધના છ પ્રકાર આપ્યા છે?
જે બી વોટસંન
ફ્રોઇડ
એલિઝાબેથ હરલોક
હેનિગ
૪. કોના મત મુજબ ૨૧મી સદી એ ચિંતાનો યુગ હતો?
જે બી કોલમેન
હેનિગ
એચ ઇ ગેરેટ
જેમ્સ ડ્રવર
૫. કોહલર એ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો?
કુતરો
બિલાડી
ચિમ્પાન્જી
ઉંદર
૬. થોડાઇક કે કયા પ્રાણીઓ પર અભ્યાસ કર્યો હતો?
બિલાડી
કુતરો
ઉંદર
ચિમ્પાન્જી
૭. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો?
પાવલો
સ્કીનર
થોનડાઈક
કોહલ ર
૮. અનુભવ અને મહાવરા ને કારણે વર્તનમાં થતો કાયમી પરિવર્તન શું કહેવાય ?
સંવેદન
ધ્યાન
શિક્ષણ
મહાવરો
૯. બુદ્ધિ આંક નો ખ્યાલ કોણે આપ્યો?
ટર્મન
બીને
સ્ટંન
રેવને
૧૦. બુદ્ધિ અંગે ત્રિપુટી નો સિદ્ધાંત કોણે આપ્યો હતો?
જે પી દાસ
સ્ટાનબર્ગ
ગાડનર
બિને
૧૧. લેખક માં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે?
અવકાશીય બુદ્ધિ
ભાષાકીય બુદ્ધિ
સંગીત બુદ્ધિ
નેસર્ગિક બુદ્ધિ
૧૨. પ્રતિભાસંપન્ન ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?
૧૦૦
૭૦
૧૧૦
૧૩૦
૧૩. બુદ્ધિઆંક નું સૂત્ર કોણે દર્શાવ્યું છે?
બીને
વેક્સલર
સ્ટંન
રવને
૧૪. નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશ બુદ્ધિ વધુ હોવી જરૂરી છે?
શિલ્પી
અભિનેતાઓ
તર્કશાસ્ત્રી
વનપ્રવાસઓ
૧૫.મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિ નો બુદ્ધિ આંક કેટલો હોય છે?
૧૩૦ થી વધુ
૭૦થી નીચે
૮૦થી૮૯
૧૧૦થી૧૧૯
૫. કોહલર એ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો?
કુતરો
બિલાડી
ચિમ્પાન્જી
ઉંદર
