wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12 ECO CH-4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વિશ્વમાં સૌપ્રથમ બેંક ક્યા દેશમાંં સ્થપાઇ ?

a)

અમેરિકા

b)

ઇંગ્લેન્ડ

c)

સ્પેઇન

d)

કેનેડા

2.

વિશ્વમાં સૌપ્રથમ બેંક કઇ સાલમાંં સ્થપાઇ ?

a)

ઇ. સ. 1401

b)

ઇ. સ. 1400

c)

ઇ. સ. 1402

d)

ઇ. સ. 1403

3.

વિશ્વમાં સૌપ્રથમ બેંક નું નામ ........

a)

બેંક ઓફ બાર્સેલોના

b)

બેંક ઓફ અમેરિકા

c)

બેંક ઓફ ઇંગ્લેન્ડ

d)

બેંક ઓફ જાપાન

4.

સામાન્ય રીતે બેંકોના મુખ્ય ........... પ્રકાર છે.

a)

2

b)

3

c)

4

d)

5

5.

ભારતમાં વેપારી બેંકની સ્થાપના બેંકિંગ કંપની ધારા ............ મુજબ થાય છે.

a)

1949

b)

1947

c)

1948

d)

1950

6.

મધ્યમ ગાળાનું ધિરાણ એટલે ......... સુધીનું ધિરાણ

a)

5 થી 15 વર્ષ

b)

1 થી 5 વર્ષ

c)

20 વર્ષ

d)

25 વર્ષ

7.

વેપારી બેંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

શિડ્યુલ બેંક

b)

જાહેર ક્ષેત્રની બેંકો

c)

ખાનગી બેંકો

d)

પ્રાદેશિક બેંકો

8.

ભારતમાં ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ કયા આર્થિક સુધારાથી થયો છે ?

a)

1991 ના

b)

1990 ના

c)

1999 ના

d)

1992 ના

9.

ભારતમાં મધ્યસ્થ બેંકની સ્થાપના ક્યારે થઇ ?

a)

1 એપ્રિલ, 1935

b)

1 એપ્રિલ, 1932

c)

1 એપ્રિલ, 1934

d)

1 એપ્રિલ, 1933

10.

ભારતની મધ્યસ્થ બેંકનું ખાનગીકરણ ક્યારે થયું ?

a)

1 જાન્યુઆરી, 1949

b)

1 જાન્યુઆરી, 1947

c)

1 જાન્યુઆરી, 1948

d)

1 જાન્યુઆરી, 1950

11.

હાલમાં નાણાકીય નીતિનો ઉપયોગ શેના નિયંત્રણ માટે થાય છે ?

a)

શાખસર્જન

b)

વિદેશ વ્યાપાર

c)

આર્થિક વિકાસ

d)

આર્થિક વૃદ્ધિ

12.

1935 માં બેંક રેટ કેટલા ટકા ( % ) હતો.

a)

3.5 %

b)

3.0 %

c)

3.3 %

d)

3.7 %

13.

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ હાલમાં વેપારી બેંકોએ પોતાની કુલ થાપણનાંં કેટલા ટકા જેટલું મૂલ્ય સોનું, નકદ કે જામીનગીરી સ્વરૂપે રાખવું જરૂરી છે ?

a)

25 %

b)

23 %

c)

24 %

d)

30 %

14.

ભારતમાં 2 રૂપિયાથી વધુના રકમની ચલણી નોટ બહાઅ પાડવાનું કાર્ય કોણ કરે છે ?

a)

મધ્યસ્થ બેંક

b)

નાણા મંત્રાલય

c)

ભારત સરકાર

d)

વેપારી બેંકો

15.

નાણાકીય નીતિનો મુખ્ય હેતુ .......

a)

નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનો છે.

b)

નાણાંની માંગ અને પુરવઠામાં વધઘટ કરવાનો છે.

c)

નાણાંનો પુરવથો બંધ કરવાનો છે.

d)

નાણાંની માંગ અંકુશમાં રાખવાનો છે.